________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમની દિશા સંગ ન કરવો, કારણ જેવી સેબત તેવી અસર થયા વિના રહેતી નથી. કહ્યું છે કે
पश्य सत्संगमाहात्म्यं, स्पर्शपाषाणयोगतः। लोहस्वर्णीभवेत्स्वर्णयोगात्काचो मणीयते ॥१॥ विकाराय भवत्येव, कुलजोऽपि कुसंगतः। जलजातोऽपि दाहाय, शंखो वहिनिषेवणात् ॥२॥ आस्तामोपाधिको दोषः, सहजोऽपि सुसंगतः। अपयाति यथा कर्म, जीवस्य ज्ञानसंगमात् ॥ ३॥ एकमातृपितृत्वेऽपि, श्रूयते शुकयोद्वयोः । भिल्लानां च मुनीनां च, संगादोषो गुणो यतः ॥४॥
ભાવાર્થ –જુઓ સત્સંગનું મહાગ્ય કેવું છે? સ્પર્શ (પારસ) મણિના સંગથી લેતું પણ સુવર્ણપણાને પામે છે અને કાચ સેનાના સંગથી મણિની ગણત્રીમાં આવે છે. ૧ જેમ જળમાં પેદા થયેલ શંખ અગ્નિના સંગથી દાહકગુણવાળા થાય છે, તેમજ સારા કુળમાં ઉત્પન્ન થયેલો પુરુષ પણ ખોટી સેબતથી વિકારપણાને પ્રાપ્ત થાય છે, અર્થાત્ દુર્ગણું થાય છે. ૨ તે ઉપાધિથી ઉત્પન્ન થયેલ દૂષણ તે દૂર હે! એટલે નાશ પામે જ, પરંતુ જ્ઞાનના રોગથી જીવની સાથે અનાદિ કાળથી લાગેલાં કર્મ પણ નાશ પામે છે, તેની માફક સ્વાભાવિક દૂષણે હાય, તે પણ સત્સંગથી નાશ પામે છે. ૩ આપણે સાંભળીએ છીએ કે, એકજ માબાપના ચેગથી ઉત્પન્ન થયેલ બંને પિપટેમાંથી એક પિપટ ભીલ લોકોના સહવાસથી દુર્ગણી છે અને બીજે મુનિમહાત્માઓના સંગથી સગુણ થશે. છે
For Private And Personal Use Only