________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાખ્યાન સાતમું. [ માગનુસારીના ગુણ (ચાલુ) ૮થી ૧૫]
| માયાવરણને अर्हन्सर्वार्थवेदी यदुकुलतिलकः केशवः शंकरो वा, बिभ्रद्गौरी शरीरे दधदनवरतं पद्मजन्माक्षसूत्रम् । बुद्धो वाऽलं कृपालु प्रकटितभुवनो भास्करः पावनोवा, रागाधैर्यो न दोषैः कलुषितहृदयस्तं नमस्यामि देवम् ॥१॥
ભાવાર્થ –સર્વ પદાર્થના જ્ઞાતા, શ્રી અન ભગવાન હોય, અથવા યાદવકુલને વિષે તિલક સમાન શ્રી કૃષ્ણ મહારાજ હોય, અથવા શરીરમાં પાર્વતીને ધારણ કરનાર શિવજી હાય, અથવા નિરંતર જપમાળા ધારણ કરનાર બ્રહ્માજી હોય, અથવા અત્યંત કૃપાવંત બુદ્ધ ભગવાન હય, યા જગતને પ્રકાશ કરનાર સૂર્ય હોય કે અગ્નિદેવતા હોય, પરંતુ રાગ, દ્વેષ, કામ, ક્રોધ, માન, માયા, લોભ, મોહ, અજ્ઞાન, નિદ્રા, કષાય આદિ દોષથી જે મહાત્માઓનાં હદય કલુષિત નથી તે પરમાત્માને મારા નમસ્કાર હે ! ૮ પુરૂાને સંગ :
આ લેકના તથા પરાકના હિતને માટે પ્રવૃત્તિ કરનાર પુરુહનો સંગ કરવું, પરંતુ જુગારી, ધૂત, વિટ, ભાંઠ આદિ પુરૂષોને
For Private And Personal Use Only