SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યાખ્યાન ચેાથું: શ્રાવકધર્મનાં વ્રત અને માગનુસારીના ગુણે (ચાલુ) | બંધારણ पुण्यपापरागद्वेषमुक्तेभ्यः सर्वदा सता । ચીજો નમજ્જર ગ્યા શિવજીના શા” અર્થાત-જે પુણ્યપાપ તેમ જ રાગદ્વેષથી રહિત છે, તેવા અરિહંત ભગવાનને,” મેક્ષની ઈચ્છાવાલા પુરુષે હંમેશાં નમસ્કાર કરે. શ્રાવકના આઠમા વ્રતનું સ્વરૂપ: સાતમા વ્રતમાં એટલે બીજા ગુણવ્રતમાં ભેગાદિક વસ્તુઓના નિયમનું વર્ણન કર્યું હતું તે ઈચ્છિત વસ્તુઓ મલ્યા પછી તેને વિગ થતાં અને અનિષ્ટ વસ્તુઓને સંગ થતાં, અનેક પ્રકારના સંકલ્પવિકલ્પ કરવા, તેમ જ શત્રુઓના નાશાદિકના સંબંધી અનેક પ્રકારના જૂઠ-સાચા વિચાર બાંધી, આપણા આત્માને ફેગટ ફસાવ, તેમ જ સ્વાભાવિક ગતિવાલાં ગાય, ઘોડા, દિકને વિના પ્રજને પ્રહારાદિકથી દુખી કરવા, આ બધાય પ્રકારાને અનર્થદંડરૂપે ગણેલા છે. એ અનર્થદંડરૂપ આઠમું ગુણવ્રત. For Private And Personal Use Only
SR No.020308
Book TitleDharmni Disha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherKalyan Prakashan Mandir
Publication Year1947
Total Pages169
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy