SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યાખ્યાન બીજું દેવ-ગુરુના સ્વરૂપનુ વિશેષ સ્પષ્ટીકરણ. मंगलाचरणम् ।. रागद्वेषविजेतारं, मेचारं कर्मभूभृताम् । ત્યા ज्ञातारं विश्वतश्वानां वन्दे तद्गुणलब्धये ॥ १॥ અ—રાગ અને દ્વેષાદિક આત્માના શત્રુઓને જેણે છે, અને કર્મરૂપી પતા જેણે ભેદી નાખ્યા છે અને જગતનાં તવા જેણે જાણ્યાં છે, તેવા સજ્ઞ ભગવાનને હું નમસ્કાર કરૂં છું; તેટલા જ માટે કે તેમના ગુણ્ણાની પ્રાપ્તિ અમાને પણ થાય. ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં થતા તીથ રહેવા: જેવી રીતે ખીજા શાસ્ત્રકારા, ૧-સત્યુગ, ૨-દ્વાપર, ૩–ત્રતા, અને ૪ કલિયુગ-એમ ચાર યુગ માને છે, તેવી રીતે જૈન શાસ્ત્રોમાં પણ કાલના એ વિભાગ કહેલા છે. એક ઉત્સર્પિણી ( ચઢતા આંટા ) અને બીજો અવસર્પી ( ઉતરતા આંટા ) તેમાં પણ એકેકના છ છ વિભાગ કહેલા છે, પરન્તુ તેમાં સતયુગાદિકના કાલમાનથી ઘણા ફેરફાર છે. તે વિષય વિસ્તારયુક્ત હાવાથી, આ પ્રસ ંગે કહી શકાય નહીં. તે મને પ્રકારના કાલને એક ચક્ર કહેવાય છે. આ સૃષ્ટિ અનાદિ અન તરૂપે હાવાથી, તેવા અનતાં ચક્ર થઈ ગયાં છે અને આગલ પણ અનંતા ચક્ર થશે. તે ઉત્સર્પિણીના અને અવસર્પિણીના છ છ વિભાગના મધ્યમ કાલમાં તેવા પરમાત્મા ચાવીશ ચેાવીશ નિયમમદ્ધ થયા કરે છે. For Private And Personal Use Only
SR No.020308
Book TitleDharmni Disha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherKalyan Prakashan Mandir
Publication Year1947
Total Pages169
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy