________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાખ્યાન પહેલું "पाणिवहपेमकीडा, पसंगहासा य जस्स इई दोसा ।
Bસ વિપણ મામિ દેવિ હું ને ૨ ” અર્થાત–અજ્ઞાન, ક્રોધ, મદ, માન, ભ, માયા, રતિ, અરતિ, નિદ્રા, શેક, અસત્ય, ચોરી, મત્સર, ભય, પ્રાણિવધ, પ્રેમ, ક્રીડા અને પ્રસંગહાસ્ય, એ અઢાર દોષ જેમના નાશ પામ્યા છે, તે દેવાધિદેવને હું નમસ્કાર કરું છું. વળી, "नै यः शुलं धचे न च युवतिमझे समदनां ।
न शक्तिं चक्रं वा न हलमुशलाद्यायुधधरः। विनिर्मुक्तं क्लेशैः परहितविधावुद्यतधियम् ।
शरण्यं भूतानां तमृषिमुपयातोऽस्मि शरणम् ॥१॥ અર્થાત– જે દેવ ત્રિશૂલને ધારણ કરતા નથી, કામવિકારને પેદા કરવાવાળી સ્ત્રીને ખેાળામાં ધારણ કરતા નથી અને શક્તિને તથા ચક્રને ધારણ કરતા નથી અને હાલ-મુશલ આદિ શસોને ધારણ કરતા નથી અને જે રાગ, દ્વેષ, અજ્ઞાન, વિકારાદિ સર્વ કહેશોથી રહિત છે, પરજીનું હિત કરવામાં ઉદ્યમવાલી બુદ્ધિને ધરનારા છે અને જગતના જીવના શરણભૂત છે, એવા ઋષિ(સાચા દેવ) નું શરણું હું અંગીકાર કરું છું. વલી તે દેવ કેવા હોય છે, “ચાઈ જતિ સર્વા સર્વ પણ,
सर्वाकारं विविधमसमं यो विजानाति विश्वम् । बमा विष्णुर्भवतु वरदः शंकरो वा हरो वा,
यस्याचिन्त्यं चरितमसमं भावतस्तं प्रपद्ये ॥२॥"
लोकतत्वनिर्णय..
For Private And Personal Use Only