SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સદ્ધહણી અનુમોદન કારણ, ગુણથી સંચમકિરિયા; વ્યવહારે રહિયા તે ફરસે, જે નિશ્ચચનચદરિયા. ધન્ય૦ ૯ દુષ્કરકારથકી પણ અધિકા, જ્ઞાનગણે ઇમ તેહો; ધર્મદાસગણિવચને લહીએ, જેહને પ્રવચન નેહો. ધન્ય૦ ૧૦ સુવિહિત ગચ્છ કિરિચાનો ધોરી, શ્રીહરિભદ્ર કહાય; એહ ભાવ ધરતો તે કારણ, મુજ મન તેહ સુહાગ ધન્ય૦ ૧૧ સંચમઠાણ વિચારી જોતાં, જો ન લહે નિજસાખેં; તો જૂઠું બોલીને દુરમતિ, શું સાધે ગુણ પાખે. ધ૨૦ ૧૨ નવિ માયા ધર્મે નવિ કહેવું, પરજનની અનુવૃત્તિ ધર્મવચન આગમમાં કહીએ, કપટ રહિત મનવૃત્તિ. ધન્ય- ૧૩ સંચમ વિણ સંયતતા થાપે, પાપભ્રમણ તે ભાખ્યો; ઉત્તારાધ્યયને સરલસ્વભાવે, શુદ્ધપ્રરૂપક દાખ્યો. ધન્ય૦ ૧૪ એક બાલ પણ કિરિયાનચે તે, જ્ઞાનનચે નવિ બાલા; સેવા યોગ્ય સુસંગતને તે, બોલે ઉપદેશમાલા. ધન્ય ૧૫ કિરિયાનચે પણ એક બાલ તે, જે લિંગી મનિરાગી; જ્ઞાનયોગમાં જસ મન વરતે, તે કિરિયા સોભાગી ધન્ય૦ ૧૬ બાલાદિક અનુકૂલ ક્રિયાશી, આપે ઇરછાયોગી; અધ્યાતમમુખ ચોગે અભ્યાસે, કિમ નવિ કહીએ યોગી? ધન્ય૦ ૧૦ ઉચિતક્રિયા નિજશક્તિ છાંડી, જે અતિવેગે ચઢતો; તે ભવયિતિપરિપાક થયા વિણ, જગમાં દીસે પડતો. ધન્ય. ૧૮ માચે મોટાઈમાં જે મુનિ, ચલવે ડાકડમાલા; શુદ્ધપ્રરૂપક ગુણ વિણ ન ઘટે, તસ ભવ અરહમાલા. ધન્ચ૦ ૧૯ નિજ ગણ સંચે મન નવિ પંચે, ગ્રંથ ભણી જન વંચે; લંચ કેશ ન મંચે માયા, તો વ્રત ન રહે પંચે. ધન્ય૦ ૨૦ યોગ ગ્રંથના ભાવ ન જાણે, જાણે તોન પ્રકાશે; ફોકટ મોટાઈ મન રાખે, તસ ગુણ દૂરે નાસે. ધન્ય૦ ૨૧ - - For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy