SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેલે વેશે મહીયલ હાલે, બક પરે નીચો ચાલે; જ્ઞાન વિના જગ ધંધે ઘાલે, તે કિમ મારગ ચાલે ? ધન્ય. ૨૨ પરપરિણતિ પોતાની માને, વરતે આરતધ્યાને; બધમોક્ષ કારણ ન પિછાણે, તે પહિલે ગુણઠાણે. ધન્ય૦ ૨૩ કિરિયા લવ પણ જે જ્ઞાનીનો, દ્રષ્ટિ ચિરાદિક લાગે, તેહથી સુજશ લહીજે સાહિબ, સીમંધર ! તુજ રાગે. ધન્ય ૨૪ ૨િ૦૯ ભાવશ્રાવકના ૧૦ ગુણની (રાગ-છઠ્ઠી ભાવના મન ધરો - એ દેશી) ભાવશ્રાવકનાં ભાવીએ હવે સત્તર ભાવગત તે હો રે; નેહોરે, પ્રભુ! તુજ વચને અવિચલ હોજો એ. ૧ ઇત્ની ચંચલ ચિરાથી, જે વાટ નરકની મોટી રે; ખોટી રે; છાંડે એ ગુણ ધુરે ગણો એ. ૨ ઇંદ્રિયચપલતુરંગને, જે રૂંધે જ્ઞાનની રાશે રે; પાસે રે, તે બીજે ગુણશ્રાવક ધરે . ૩ ક્લેશતણું કારણ ધણું, એ અર્થ અસારજ જાણે રે; આણે રે, તે ત્રીજો ગુણ સંનિધિ એ. ૪ ભાવ વિડંબનામય અછે, વળી દુઃખરૂપી દુઃખ હેતો રે; ચેતો રે, ઇમ ચોથો ગુણ અંગીકરે એ. ૫ ખિણસુખ વિષય વિષોપમા, ઇમ જાણી નવિ બહુ ઇહે રે; બીહે રે, તેહથી પંચમ ગુણ વર્યો એ. ૬ તીવ્રારંભ ત્યજે સદા, ગુણ છઠ્ઠાનો સંભાગી રે; રાગી રે, નિરારંભજનનો ઘણું એ. ૭ માને સત્તમગુણ વર્યો, જન પાસદૃશ ગૃહવાસો રે; અભ્યાસો રે, મોહ જીતવાનો કરે છે. ૮ અમ દંસણ ગુણ ભર્યો, બહુભાતે કરે ગુરૂભક્તિ રે; શક્તિરે, નિજ સધ્ધહણાની ફોરવે એ. ૯ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy