SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભદ્રબાહુગુરુ બોલે “પ્રતિમા, ગુણવંતી નહિ દુષ્ટ; લિંગ માંહે બે વાનાં દીસે, તે તું માન અદુષ્ટ રે.' જિનાજી!૦ ૨૧ કોઈ કહે “જિન આગે માગી, મક્તિ મારગ અમે લહિશું; નિરગુણને પણ સાહિબ તારે, તસ ભક્ત ગહગતિશું રે.” જિનજી! ૦૨૨ પામી બોધ ન પાલે મૂરખ, માગે બોધ વિચાલે; લહીએ તેહ કહો કુણ મૂલે ? બોલ્યું ઉપદેશમાલે રે. જિનજી!૦ ૨૩ આણા પાલે સાહેબ તૂસે, સકલ આપદા કાપે; આણાકારી જે જન માગે, તસ જસલીલા આપે રે. જિનજી!૦ ૨૪ | ૨૦૮ સાડા ત્રણસોગાથાની ઢાળ પંદરમી) (રાગ-આજ મારે એકાદશી રે) ધન્ય તે મુનિવરો રે, જે ચાલે સમભાવેં, ભવસાયર લીલાએ ઊતરે, સંચમ કિરિચા નાર્વે. ધન્ય ૧ ભોગપંક ત્યજી ઉપર બેઠા, પંકજ પરે જે ચારા; સિંહપરે નિજવિક્રમ-શૂરા, ત્રિભુવન જન આધારા. ધન્ય૦ ૨ જ્ઞાનવંત જ્ઞાનીશુ મળતાં, તનમનવચને સાચા; દ્રવ્ય ભાવ સૂધા જે ભાખે, સાચી જિનની વાચા. ધન્ય૦ ૩ મૂલ ઉત્તર ગણ સંગ્રહ કરતા, તજતા ભિક્ષાદોષો; પગ પગ વૃતદૂષણ પરિહરતા, કરતાં સંયમપોષ. ધન્ય૦ ૪ મોહ પ્રતે હણતાં નિત્ય આગમ, ભણતાં સદ્ગુરૂ પાસે દૂષમકાલે પણ ગુણવત્તા, વરતે શુભઅભ્યાસું. ધન્ય ૫ છઠ્ઠ ગુણઠાણું ભવઅડવી, ઉલ્લંઘણ જેણે લહિલ; તસ સોભાગ સકલ મુખ એકે, કિમ કરી જાએ કહિઉં? ધ૨૦ ૬ ગણઠાણાની પરિણતિ જેહની, ન છિપે ભવજંજાલે; રહે શેલડી ઢાંકી રાખી, કેતો કાલ પરાલે ? ધન્ય છે તેહવા ગુણ ધરવા અણધીરા, જે પણ સુધે ભાખી; જિનશાસન શોભાવે તે પણ, સુધા સંવેગપાખી. ધન્ય૦ ૮ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy