SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra *** www. kobatirth.org વિભાગ-૨ ચૈત્યવહ્યો Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સિદ્ધાચલજીના ચૈત્યવંદનો - ૧૦ + ૩૧ શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, પુંડરીકગિરિ સાચો; વિમલાચલને તીર્થરાજ, જસ મહિમા જાયો. ||૧|| મુક્તિનિલય શતકૂટ નામ, પુષ્પદંત ભણીજે; મહાપદ્મને સહસ્રપત્ર, ગિરિરાજ કહીજે. ||૨|| ઇત્યાદિક બહુ ભાતશું એ, નામ જપો નિરધાર; ધીરવિમલ કવિરાજનો, શિષ્ય કહે સુખકાર. ॥૩॥ For Private And Personal Use Only ૨ વિમલ કેવલજ્ઞાનકમલા, કલિત ત્રિભુવન હિતકર; સુરરાજસંસ્તુતચરણપંકજ, નો આદિ જિનેશ્વર. ॥૧॥ વિમલ ગિરિવર શૃંગમંડન, પ્રવર ગુણગણ ભૂધરું; સુર અસુર કિન્નર કોડિ સેવિત, નમો આદિ જિનેશ્વર. ॥૨॥ કરતી નાટક કિન્નરીંગણ, ગાય જિનગુણ મનહ; નિર્જરાવલી નમે અહોનિશ, નમો આદિ જિનેશ્વર. ॥૩॥ પુંડરિક ગણપતિ સિદ્ધિ સાધિત, કોડિ પણ મુનિમનહ; શ્રીવિમલગિરિવરશૃંગ સિધ્યા, નમો આદિ જિનેશ્વર. ॥૪॥ નિજ સાધ્ય સાધક શૂર મુનિવર, કોડિનંત એ ગિવિ; મુક્તિરમણી વર્યાં રંગે, નમો આદિ જિનેશ્વર. [૫] ++++++++++++++++
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy