SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ૩૦++++++++++++++ દર્શન-જ્ઞાન-ચારિત્રના, આરાધનથી સાર; સિદ્ધશિલાની ઉપરે, હો મુજ વાસ શ્રીકાર. ૩ નૈવેદ્ય-પૂજાનો દુહો અણાહારી પદ મેં કર્યાં, વિગ્ગહ ગઇય અનંત; દૂર કરી તે દીજીયે, અણાહારી શિવ સંત. ફલ-પૂજાનો દુહો ઇન્દ્રાદિક પૂજા ભણી, ફલ લાવે ધરી રાગ; પુરુષોત્તમ પૂજી કરી, માગે શિવફલ ત્યાગ. ચામર-પૂજા કરતી વખતે બોલવાની ઢાળ બે બાજુ ચામર ઢાળે, એક આગળ વજ્ર ઉલાળે, જઇ મેરૂ ધરી ઉત્સંગે, ઇન્દ્ર ચોસઠ મળીયા રંગે; પ્રભુ પાસનું મુખડું જોવા, ભવો ભવનાં પાતિક ખોવા. વિભાગ ++++ Acharya Shri Kailassagarsuri Gyanmandir - પ્રથમ સંપૂર્ણ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy