SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir +++++++++++++++++++ રત્નત્રયી ગુણ ઉજળી, સકલ સુગુણ વિશ્રામ; નાભિકમળની પૂજના, કરતાં અવિચલ ધામ. ૯ ઉપદેશક નવ તત્ત્વના, તેણે નવ અંગ જિણંદ; પૂજો બહુવિધ રાગથી, કહે 'શુભવીર' મુણિંદ, ૧૦ પુષ્પ-પૂજાનો દુહો સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજો ગતસંતાપ; સુમનજંતુ ભવ્ય જ પરે, કરીયે સમકિત છાપ. ધૂપ-પૂજાનો દુહો ધ્યાનઘટા પ્રગટાવીયે, વામનયન જિન ધૂપ; મિચ્છાં દુર્ગંધ દૂરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ. દીપક-પૂજાનો દુહો દ્રવ્ય દીપ સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક; ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક. અક્ષત-પૂજાનો દુહો શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાલ; પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકલ જંજાલ. સાથીયો કરતી વખતે બોલવાના દુહા ચિહ્નગતિ ભ્રમણ સંસારમાં, જન્મ-મરણ જંજાળ; અષ્ટકર્મ નિવારવા, માંગું મોક્ષફલ સાર. ૧ અક્ષતપૂજા કરતાં થકાં, સફળ કરું અવતાર; ફલ માંગુ પ્રભુ આગળે, તાર તાર મુજ તાર. ૨ +++++++++++++++++++++++ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy