SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૐ અર્હ. નમઃ પરમાત્ શ્રી કુમારપાલ ભૂપાલ–વિરચિતા આત્મનિન્દાદ્વાત્રિંશિકા ( અનુવાદ યુક્તા ) શ્રી જિનેશ્વર પ્રભુ જયવતા વર્તા(૧) नम्राखिला खण्डलमौलिरत्नरश्मिच्छटापल्लवितांहिपीठ ! ॥ विध्वस्तविश्वव्यसनप्रबन्ध ! ટિોળયો ! નયતાનિને ! ॥ o r (સપનાતિવૃત્તમ્ ) (અનુવાદ હરિગીત છંદ) સર્વે સુરેન્દ્રોના નમેલા મુકુટ હેનાં જે મણિ, ત્યેનાં પ્રકાશે ઝળહળે પદપી જે વ્હેનાં ધણી । આ વિશ્વનાં દુઃખા બધાંયે છેદનારા હે પ્રભુ ! જય જય થો જગમન્ધુ તુમ એમ સદા, ઇચ્છુ વિભુ nu ભાવા - નમસ્કાર કરતાં સવે ઇન્દ્રોના મુકુટમાં રહેલા રત્નાની પ્રભાની છટાથી ઝળહળતા પલ્લવિત થએલા પાપીઠ છે જેના એવા વિશ્વના દુઃખસમસ્તને ત્રણ લેાકના બન્યુ હું જિનેશ્વર ભગવન્ત ! આપ જયવ′તા વર્તો. (૧) For Private And Personal Use Only
SR No.020055
Book TitleArhat Prarthana
Original Sutra AuthorN/A
AuthorVijayamrutsuri
PublisherSyadvadamrut Prakashan Mandir Trust
Publication Year1983
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy