SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહુ પ્રાથના વીતરાગ પરમાત્માની યથાર્થ સ્તવનાની ભાવનાવાળા ભક્તની વિજ્ઞપ્તિ. ( ૨ ) मृढोऽस्म्यह विज्ञपयामि यत्वामपेतरागं भगवन् ! कृतार्थम् । नहि प्रभूणामुचितस्वरूपनिरुपणाय क्षमतेऽर्थिवर्गः ॥ २ ॥ અનુવાદ વીતરાગ હૈ કૃતકૃત્ય ભગવન્ ! આપને શું વિનવું ? હું મૂર્ખ છું મહારાજ ! જેથી શક્તિહીન છતાં સ્તવું ૫ શું અથી વર્ગ યથાર્થ સ્વામીનુ સ્વરૂપ કહી શકે ? પણ પ્રભા ! પૂરી ભક્તિ પાસે યુક્તિઓએ ના ઘટેરા ભાવા હે ભગવન્ ! હુ` મૂઢ છું કારણ કે કાર્ય માત્રથી નિવૃત્ત અને રાગરહિત આપને વિજ્ઞપ્તિ કરવાની ન હેાય છતાં હું વિનવુ છુ.–સ્તવું છું. સ્વામીનું સર્વાંથા ચેાગ્ય સ્વરૂપ કહેવાને સેવક– યાચકના સમુદાય સમ નથી. વસ્તુસ્થિતિ આમ છે છતાં આપના પ્રત્યેની ભક્તિ તે મારી પાસે જેવુ* આવડે એવું કહેવાને ઉત્સાહિત કરે છે. (૨) For Private And Personal Use Only
SR No.020055
Book TitleArhat Prarthana
Original Sutra AuthorN/A
AuthorVijayamrutsuri
PublisherSyadvadamrut Prakashan Mandir Trust
Publication Year1983
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy