SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃતસાગર (તરંગ - - - કર્થીઓ દેખાય છે તે પૈકી એક કણને ત્રસરણું સમજવું. છ ત્રસે રેણુની એક મરીચિ. છ મરીચિની એક રાજકા–રાઈ. ત્રણ રાજિકાને એક સર્ષપ-સરસવા આઠ સર્સવને એક વ, ચાર યવની એક તી. છ સ્તીને એક ભાષક-હેમ અને ધાનક એ ભાષાનાંજ નામ છે. ચાર ભાષકને એક શાણ ( વીશ ચણોઠી ભાર ) તેને શાણુજ, ધરણ તથા ટેક કહે. છે. બે શાણને એક કેલ તેને ક્ષક, વટક અને ક્ષણ કહે છે, તે અડતાલીશ ચડી ભાર હોય છે. બે કિલનો એક કર્યું તેને પાણિમાનિક, અક્ષ, પિયુ, પાણતલ, કિંચિત્પાણિ, તિન્દુક બિડાલપદક, ષડષિક, કરમધ્ય, હંસપદ, સુવર્ણ, કવળગ્રહ અને ઉદુબર પણ કહે છે, તે કંપની સાઈ એક રૂપિયાભાર હોય છે. બે કર્મને અપળ તેને શુતિ, અકૃમિકા પણ કહે છે તે બે રૂપિયાભાર હોય છે. બે અર્ધપળથી એક પળ થાય છે તેને મુષ્ટિ, આમ, ચતુર્થિક, પ્રકૃચ, બેડશી, અને બિહેવ કહે છે તે ચાર લા બાર હોય છે. બે પળની એક પ્રસૃતિ તે આઠ તેલા ભાર હોય છે. એક અંજળી તેને અર્ધશાવ, કુવે અને અમાન કહે છે તે સેળ રૂપીઆભાર હોય છે. બે અંજળીની એક માણિકા તેને માનિકા તથા અષ્ટપળ કહે છે તે બત્રીસ લાભાર થાય છે. બે સરાવનો એક પ્રસ્થ તે ગેસઠ તલા ભાર થાય છે. ચાર પ્રસ્થનો એક આઢક તેને ભાજન, કપાત્ર અને અનુપસ્લિ કહે છે તે બરસે છપન્ન તેલા ભાર થાય છે. ચાર આતંકનો એક દ્રોણ તેને કળા, નવણ, અર્મણ, ઉન્મા ન, ઘટ અને રાશિ કહે છે, તે એક હજાર ચોવીશ તેલા ભાર હોય છે. બે દ્રોણનો એક શપે તેને કુંભ, ચતુષ્ટિશરાવક પણ કહે છે તે બે હજારને અડતાલીશ તોલા ભાર હોય છે. બે શુર્પની એક દ્રોણ તેનાં વાહ અને ગૌણું નામ છે તે ચાર હજાર છનું તેલા ભાર હોય છે. ચાર દ્રણીની એક ખારી તે સોળહજાર ત્રણને ચારશીલા ભાર થાય છે. આઠ હજાર તેલા ભારતે એક ભાર થાય છે અને ચારસે તેવા ભારની એક તુલા થાય છે એમ સર્વ ઍન્થકારોને નિર્ણય છે. માપ, રંક, અક્ષ, બિલ્વ, કુવ, પ્રસ્થ, આઢક, રાશિ, ગેણી અને ખારી એ ક્રમવાર એક એકથી ચેકગણ તલનાં હોય છે. ગુજાથી માંડીને કુવ સુધી દ્રવરૂપ પદાથોનું, લીલા પદાર્થોનું અને સુષ પદાર્થોનું પ્રમાણ સરખુ જ લેવું; પણ પ્રસ્થથી માંડીને ઇવ પદાર્થોનું અને લીલા પદાર્થોનું પ્રમાણ બમણું લેવું; કારણ કે ગ્ર પદાર્થ કરતાં લીલા પદાર્થમાં વધારે તેલ હોય છે માટે તે પ્રમાણે લેવું. કલિંગ દેશની પરીભાષા. કળિયુગમાં માણસ મંદ અગ્નિવાળા ટુંકા કદનાં અને શકિત વગરનાં હોય છે એટ. લા માટે તેઓને યોગ્ય વિદ્વાનોએ આ પરીભાષા સ્વીકારેલ છે એટલે બાર ધોળા રસને એક જવ. બે જવની એક રતી. ત્રણ રતીને એક વાલ. આઠ રતીને એક માસ ( કોઈ ઠેકાણે સાત રતીને ભાસે, ચરકે છ રતીને મારો અને સુક્ષુને પાંચ રતીને માટે પણ માનેલ છે.) ચાર ભાસાને એક શાણ-નિષ્ક. છ માસ એક ગઘાણું, દશ માસાને એક ક, ચાર કી એક પળ-દશશાણ. ચાર પળને એક કુડવ થાય છે. આ વિના પ્રસ્થથી માંડી સધળા તેલનું પ્રમાણ મગધ દેશની પરીભાષા સમાનજ સમજી જવું. માત્રાની મર્યાદા નથી, કેમ કે દેશ, કાળ, જઠરાગ્નિ, અવસ્થા, બળ, પ્રકૃતિ અને દેશ એઓને વિચાર કરી માત્રા-તેલની કલ્પના કરવી. જેમ ડું પાણી પ્રબળ અગ્નિને શમાવી શકતું નથી તેમ ઘેડું આવશ્વ માટે વ્યાધિને મટાડી શકતું નથી તેમજ જેમ ખેતરમાં ઉગેલાં પ્રત્યે For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy