SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૦ ) શબ્દાર્થ વિવેક, વાને સીંહાઅણુગારને કહેલું કેમારે માટે જે જોવા કરેલા છે તે ન લેવા. પરન્તુ જે બીજાના ઉપયોગ માટે બીજોરાપાક કરેલા છે તે લેવા. હવે આ જગાએ જોરજાના અર્થ જો ભુરાં કબૂતર કરવામાં આવે તે દેખીતી ભૂલ ગણાય. જે વાક્ય સબંધે આ ચર્ચા ઉઠેલી છે તેને માટે ટીકાકાર એમ જણાવે છે કે--માંસ શબ્દને ઉત્સર્ગ માર્ગમાં-ગર્ભ અથવા દળ અર્થ સમજવા પરન્તુ કોઇ આપત્કાળમાં અન્ન, પાણીના અભાવ હોય અને કોઇ સાધુ રોગીષ્ટ થયે હાય, સવર્ માર્ગમાં સ્થિર ન રહી શકતા હોય, ધર્મની હેલના થતી હોય, પોતાની સારી સ્થિતિ ઉપર ઉન્નતિને આધાર હેય, અને પે.તાના રોગનું નિવારણ કરવા કોઇ મહાન વૈધતા આગ્રહ હોય, તેવે પ્રસંગે બાહ્ય વિલેપન અર્થે જેમ વાધ આદિના તેલ વપરાય છે તે પ્રમાણે અપવાદ માર્ગે વાપરવાનું ટીકાકાર કહે છે આ જગાએ કોઇ એમ પ્રશ્ન કરે કે આજ પુસ્તકના ભાષાન્તરમાં ત્યારે મત્સ્ય--માંસના અર્થમાં વનસ્પતિ તથા ગર્ભ એવા શબ્દો શામાટે નથી વાપરવામાં આવ્યા ? તેનું સમાધાન એ છે કે-પ્રથમ તે આ વાત લાંખે વખત થયાં ચર્ચાય છે, તેમજ ટીકાકારના બાહ્ય ઉપયોગ અર્થે, અમુક સોગેએ વાપરવાના અભિપ્રયને અનુસરી આ બાબત ખાસ પૂરવણી દાખલ કરવાની હાવાથી અમાએ પાડમાં હતા તેવા મૂળ શબ્દોજ રાખેલા છે માટે માત્ર તે ઉપરથીજ વચનારે કશું ધારણ ખાંધી બેસવાનું નથી. શાસ્ત્રમાં કહેલું છે કે-રાપ્તિ પ્રશ્નો ન્યારોપમાં ન-જોશા વાચાટ્યવહારતÆ અર્થ. વ્યાકરણથી, ઉપમાનથી, કેશથી, આપ્ત વાક્યથી અને વ્યવહારથી અર્થ મનાય છે માટે વર્તમાન કાળના જૈન વૃદ્ધુ વ્યવહારીએ જે અર્થ કહે તે માન્ય રાખવા એ ભવ્ય જીવનું કર્તવ્ય છે. મત્સ્ય માંસના ખાદ્ય પરિભાગને અર્થે પણ પરપરાથી નિષેધ ચાલ્યા આવે છે માટે પરપરા અને વૃદ્ધ વાક્યને માન આપી અર્થ ગ્રહણ કરવા એ આસ્તિક પુરૂષોનું કર્તવ્ય છે- એક શબ્દના અનેક અર્થ થાય છે તે આજકાલના કેળવાયેલા તેમજ અભણ વર્ગ બધા સારી રીતે સમજે છે. શ્રીભગવતીજી સૂત્રમાં વનસ્પતિનાં વિચિત્ર નામા આવે છે-અશ્વથી અશ્વકર્ણી, સિંહકર્ણી, માંડુકી, ઐરાવણી વીગેરે ઘણાં નામા બીજા તીર્યોાના નામને મળતાં આવે છે. આ બાબત બહુ ચર્ચાયેલી છે. અને જાહેર પેપરામાં માંસ ભક્ષણ નિષેધ સંબંધે સ ંખ્યા બંધ સજ્જડ પૂરાવા આવેલા છે, અત્રે ટાંકતા એક નવું પુસ્તક થાય તેમ છે. અમેએ અત્રે મુખ્ય મુખ્ય હકીકતજ માત્ર દાખલ કરેલી છે છતાં કોઈ પણ પ્રકારની અપૂર્ણતા રહેતી હોય તોતે માટે વિદ્વાન વર્ગ અમે ને કૃપા કરી સૂચના કરશે તે બીજી આવૃત્તિમાં તેમની સૂચનાએનું સન્માન કરીશું. અંધા હુંકામાં છેવટે અમે એટલુંજ કહીશું કેતિહાસના શેાધકો ખરા ઇતિહાસ શેાધવા માટે ઉત્સુક હાવાથી તેઓ તેમને ગમ પડતી ગમે તે શેાધ કરેા, ભાષા શાસ્ત્રી ભાષામાં વપરાયલા શબ્દો ઊપરથી ગમે તે નિર્ણય સાધે, વિદેશ પ્રેફેસરે મૂળના શબ્દોને પકડીને ગમે તેમ અર્થ કરો, છતાં અને એક જૈન ખચા તરીકે હિંસા ના જ પાલણામાં ઉછરેલા અને જન્મથી માંસમદિરાને ધિક્કારનાર હોવથી જૈન વાણીમાં તે શું પણ વેદમાં પણ વપરાયેલા તે તે શબ્દોના હિ ંસામય અર્થ કબૂલ કરનાર નથી અને એ રીતે જગતમાં રહેલા તમામ ધર્મોના સમ્યક અર્થ કરીને તેમના પણ મૂળ ગ્રંથોને સમ્યક શ્રુત તરીકે એળખાવવા યવાન છીયે--પછી ભલેને અમને એ ખાખતસર લોકો પક્ષપાતી રાવે--કારણ કે અલબત અમને ઘ્યાને પક્ષપાત છે, છે, તે છે. શાસ્ત્રમાં પક્ષપાતની મનાઇ પાડવામાં આવી છે તે સદ્ગુણ્ણાના પક્ષપાત માટે નહિ--પણ દુગુાના પક્ષપાતમાં નહિ તણાવું એ ઉદ્દેશથીજ છે. આ અમારા ખાસ અભિપ્રાય છે, અને તેને અનુસરીને અમે દરેક જગાએ અર્થ પરિશોધન કરીને વિરાધને પરિહાર કરીયે કરાવીયે છીયે-છતાં તેમ કરવાથી જો કેઇ રીતે ખરા સત્યાર્થની વિરાધના થતી હાય તે! અમે તે બાબતથી અલગા રહેવા તૈયાર છીયે. ( અહં વિસ્તરળ. ) ( સ્વતંત્ર ) For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy