SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir vh vvvv', 'પvvwvw /wwww અધ્યયન આઠમું, (૯) जस्सणं भिक्खुस्स एवं भवति पुटो खलु अहमंसि, नाल महमंसि सीयफासं अहियासित्तए, मे वसुमं सम्वसमण्णागयपनाणेण अप्पाणेणं केइ अकरणाए आवटे, तवस्सिणो हु तं सेयं . सेगे विह मादिए। तत्थवि तस्स कालपरियाए। सेवि तत्थ विअंतिकारए ।इ. श्वेतं विमोहायतणं हियं सुई खमं हिस्सेयसं आणुभियं त्ति बेमि । (४२३) --- — [ પંચમ ઉદેરા: ] से भिक्खू दोहिं वत्थेहिं परिवुसिते पातततिएहिं, तस्सणं णो एवं भवति, ततियं वत्थं जाइस्सामि । से अहेसणिज्जाई वत्थाई जाएज्जा जाव एवं खलु तस्स भिक्खुस्स सामવિજા (કર) __ अह पुण एवं जागेज्जा, उवकंते खलु हेमंते, गिम्हे पडिवने, भहा परिजुनाई वत्थाई परिट्रषेज्जा अदुवा तरुत्रे अदुवा ओमचेलए अदुवा एगसाड अदुवा अचले लापवियं आ 1 आदद्यात २ वेहानसमरणकत्तापि ३ व्यतिकारकाडतः क्रियाकारकः જે સાધુના મનમાં એવો વિચાર ઉપજે કે “હું ઉપસર્ગમાં સપડાયો છું, હું શીતાદિક ઉપસર્ગ ખમી શકતો નથી?” ત્યારે તે સંયમી સાધુએ જેમ બને તેમ સમજવાન થઈને અકાર્યમાં પ્રવૃત્તિ ન કરતાં વહાન સાદિક મરણે મરવું ઉત્તમ છે. ત્યાં પણ તેને કાલપર્યાયજ છે (એટલે જેમ ભક્તપરિતાદિક કાળર્યાયવાલા' મરણ હિત કર્તા છે તેમ એ - વેહાનાદિ મરણ પણ હિતક જ છે.) તેવી રીતે મરનારા પણ મુક્તિએ જાય છે. એ રીતે એ વેહાનાસાદિક મરણ પણ મેહરહિત પુરૂષનું કૃત્ય છે, હિતકર્તા છે, સુખ કર્તા છે, વાજબી છે, કર્મ ખપાવનાર છે, અને ભવાંતરે તેનું પુણ્ય ચાલી શકે છે. (૪૨૩) પાંચમે ઉશ. (મુનિએ માંદા થતાં ભક્તપરિઝાએ મરણ કરો.) જે સાધુના પાસે પાત્રા સાથે બે વસ્ત્ર હોય, તેને એ ઇરાદે નહિ થાય કે હું ત્રીજું વસ્ત્ર ભાગી આવીશ. જે બે વસ્ત્ર ન હોય તો યથાયોગ્ય વસ્ત્ર ભાગી આવવાં અને જેવાં મળે તેવાં જ પહેરવાં. એ રીતે તે સાધુને આચાર છે. (૨૪) હવે જે મુનિ એમ જાણે કે શીયાળે વ્યતિક્રાંત થયો અને ઉનાળે બેઠો છે તે જે વસ્ત્ર પરિજીર્ણ થયા હોય તે પરઠવી દેવાં, અથવા વખતસર પહેરવા, અથવા ઓછા કરવા એ ૧ આદિશ સ્ત્રી વગેરાના ઉપસર્ગો લેવા. ૨ યુનાદિકમાં. ૩ વિધાનસ મરણ એટલે આ કાશમાં ચાલી મરવું. આદિ શબ્દશી વિષભક્ષણ, પૃપાપાત વગેરા મારગ લેવા. ૪ ભક્ત એટલે ભોજન તેની પરિક્ષા એટલે ત્યાગ તેણે કરી મરવું એટલે અણસણથી મરવું તે વગેરે. ૫ વખતના અનુક્રમવાળા. ૬ બે વસ્ત્રવાલા ફક્ત જિનકલ્પી, પરિહારવિશુદ્ધિક, યથાસંદિક, અને પ્રતિમાપ્રતિપન્ન એ ચાર પ્રકારના સાધુઓ જ હોય. ત્રણ વસ્ત્રવાલા જિનપી પણ હોય અને સ્થવિર કલ્પી પણ હોય ૭ જે હજૂ પણ તાડને સંભવ હોય તે. For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy