SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, सिया से एवं वदंतस्स परो अगणिकायं उज्जालेता पज्जालेता कार्य आयावेजा वा पयावेजा वा। तं च भिक्खू पडिलेहाए आगमेत्ता आणवेज्जा अणासेवणाएत्ति बेमि। (४२०) – ––– [તુર્થ ઉદ્દે ]. जे भिक्खू तिवस्थेहिं परिवसिते पायचउत्थेहिं तस्सगं जो एवं भवति ॥ चउत्थं वत्थं जाइस्सामि "। से' अहेसगिज्जाई वत्थाई जाएज्जा, अहापरिग्गहियाई वत्याई धारेज्जा, नो धोविजा, नो रएज्जा, नो धोत्तरत्ताई वत्थाई धारेज्जा, अपलिउंचमाणे गामंत. g, મેરે ચંહુ વધારિત રાજા (ર) ___ अह पुण एवं जाणेज्जा;-उवातिकंते खलु हेमंते, गिम्हे पडिवने, अधापरिजुलाई व. स्थाई परिदविजा; अदुवा संतरुत्तरे, अदुवा ओमचेले, अदुवा एगसाडे, अदुवा अचेले, लावियं आगममाणे। तवे से अभिसमन्नागए भवति। जमेयं भगवया पवेदितं तमेव अभिसमेच्चा सब्बतो सम्बताए समत्त-मेव समभिजाणिया । (४२२) १ पात्रचतुर्थैः २ यदिपुनः कल्पवयं न स्यात् तदा ३ अगोपपन् ४ अपरहेमंतस्थितिस. हिष्णूनितुतानि प्रत्युपेशयन् बिति. ५ क्वचित् प्रावृगोति कचित् पाश्वत बिति. કદાચ મુનિએ એમ કહ્યાથી ગૃહરા પતે અગ્નિ સળગાવી મુનિનું શરીર તપાવે તે મુનિએ તે સંબંધી હકીકત જાણીને તેને મનાઈ પાડવી કે મારે એ અગ્નિ સેવ યુક્ત નથી. (લને મુનિપર ભક્તિ અને અનુકંપા આવ્યાથી પુણ્ય થઈ ચૂક્યું) (ર૦) ચશે ઉદ્દેશ (મુનિએ કારણગે વેહાનાસાદિ બાલ મરણ પણ કરવા, ) જે સાધુને પાત્ર અને ત્રણ વસ્ત્ર હોય તેને એ વિચાર ન થાય કે મારે ચોથું વસ્ત્ર જોઇશે. જે ત્રણ વસ્ત્ર ન હોય તે સૂઝતાં વસ્ત્ર યાચવાં અને જેવાં જડે તેવાં પહેરવાં, વસ્ત્ર ધેવાં કે રંગવાં નહિ, એલાં કે રગેલાં પહેરવાં નહિ, ગામતરે જતાં વસ્ત્ર સંતાડવાં નહિ અને એ રીતે હલકાં વસ્ત્ર રાખવાં. એ વસ્ત્રધારી મુનિને આચાર છે. (૪૨૧) - હવે જ્યારે મુનિ એમ જાણે કે શીયાલે ગયે હવે ઊનાળો બેઠો ત્યારે જૂનાં જૂનાં વસ્ત્ર પરઠવી નાખવાં અથવા (વખતે ઉનાળામાં પણ ક્ષેત્રાદિયોગે તાતને સંભવ હોય તો). કોઈ વખતે પહેરવાં, કેઈ વખતે પાસે રાખવાં અથવા ત્રણમાંથી એક પરઠવી દઈ બે પહેવાં અથવા બે પરઠથી એક પહેરવું અથવા તાઢ ટળતાં બધાં છાંડવાં. કારણ કે એ રીતે ઉપકરણનું લાઘવ એ છાપણું પ્રાપ્ત થાય છે. આમ કરતાં તપ કરેલું ગણાય છે. જે એ બધું ભગવાને ભાગ્યું તેને જાણીને વસ્ત્રસહિતપણામાં તથા વસ્ત્રરહિતપણામાં જેમ બને તેમ સરખાપણું જ જાણતા રહેવું. (૪૨૨) ૧ જિનકપીને. ૨ સાધુને લેવા ઘટે એવા. ૩ વિકલ્પી વર્ષાદિ કારણે વસ્ત્ર ધુએ ખરા. જિનકલ્પી ન ધુઓ. ૪ અયાત સંતાડવાની જરૂર ન પડે એવા હલકા વસ્ત્ર પહેરવાં. ૫ છાંડી માપવાં. For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy