SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યયન આઠમું, ( ૭૭ ) सोरचा मेधावी बयणं पंडियाणं निसामित्ता' ४१३) | સમાણ પામે મરિહિં અહિતે (૧૦) ते अणवकंखमाणा अणतिवाएमाणा अपरिग्गहमाणा णो परिग्गहावंति सव्वावंति च णं लोगसि। णिहाय दंडं पागेहिं पावं कम्पं अकुब्वेमाणे एस महं अगंथे वियाहिए, ओए जुतिमस्स खेयने उववायं चवणं च णच्चा । (४१५) आहारोवचया देहा, परीसहपभंगुरा । पासहेगे सन्विदिएह परिगिलायमा हिं । (११६) ઓ રચે ચરિ (૧૭) ... जे संनिहाणसत्थस्स खेयने से भिक्खू कालण्णे बालण्णे मायण्णे खणयण्णे विणयपणे. समयण्णे परिग्गहं अममायमाणे कालेणुदाइ अपडिने दुइओ छेत्ता णियाति । (४१८). तं भिक्खु सीयफासपरिवेयमाणगायं उवसंकमित्तु गाहावई बूया:-" आउसंतो समणा, णो खलु ते गामधम्मा५ उब्बाहंति ?” “आउसंतो गाहावई, णो खलु मम गामधम्मा उब्बाहंति, सीयफासं णो खलु अहं संचाएमि अहियासित्तए। णो खलु मे कम्पति अगणिकायं उज्जालेत्तए वा पज्जालेत्तए वा कायं आयावेत्तए वापयावेत्तए वा, अण्णेसि वा वयणाए। (४१९) १ समता मालंबेत इतिशेषः २ न पारग्रहवंतः ३ धुतिमतः संथमस्य खेदज्ञोनिपुण इस्यर्थः ४ संयमस्य ५ विषयाः ચતુર પુરૂષે પંડિતાના વચન સાંભળી તથા અવધારીને (સમતા રાખવી) (૪૧૩) આર્ય તીર્થંકરદેવોએ સમતાએ ધર્મ ભાષ્યો છે. (૪૧૪). દીક્ષિત મુનિઓ કામભોગની અભિલાષા છોડીને કોઈ જીવની પણ હિંસા નહિ કરતા થકા તથા કશો પણ પરિગ્રહ નહિ ધારતા થકા આખા જગતમાં નિઃ પરિગ્રહી થાય છે. પ્રાણિઓની હિંસા છોડીને પાપને કામ નહિ કરતા થકા તેઓ મોટા નિગ્રંથ કહેલા છે. એવા મુનિઓ રાગદ્વેષ છોડીને આગ એટલે એકરૂપ બન્યા થકા સંયમના જાણનાર થઈ, દેવતાઓને પણ જન્મમરણ થતાં જાણું પાપનો પરિહાર કરે છે. (૧૫) શરીર આહારથી વધે છે ને ટકે છે, છતાં પરીષહે સંકટ આવતાં તેનું બળ ઘટે છે. જુઓ ઘણાએક કાતર જ પરીષહથી સઘળી ઇન્દ્રિય નરમ પડતાં અસમર્થ બનતા રહે છે. (૪૧૬) પરાક્રમી પુરૂષ પરીષહ પડતાં પણ દયા છોડતા નથી. (૪૧૭) જે મુનિ સંયમમાં કુશલ હોય તે જ મુનિ, કાળ બળ માત્રા ક્ષણ વિનય તથા સમયના જાણ જાણવા. તેવા મુનિ પરિગ્રહની મમતા છોડીને ટાઈમસર ક્રિયાઓ કરતા થકા અપ્રતિ એટલે નિદાનરહિત થઈને રાગદ્વેષરૂપ બન્ને બાજુ કાપતા થકા રૂડી રીતે સંયમ માર્ગમાં ચાલ્યા જાય છે. (૧૦) તેવા મુનિનું શરીર વખતે તાઢથી ધ્રૂજતું હોય તેવામાં કોઈ ગૃહસ્થ કહે કે હે આયુષ્યમાન શ્રમણ તમને કામ તે પીડત નથીને ?” ત્યારે મુનિએ તેને કહેવું કે “હે આયુષમાનું ગૃહસ્થ, મને કંઈ કામ પડતું નથી, કિંતુ તાઢ વાય છે તે હું સહી શકતે નથી, તેથી શરીર કંપે છે; મારે કંઈ અગ્નિ સલગાવો કે બાળ કલ્પત નથી. તેમજ તેને પાસે શરીરને તપાવવું કરવું અથવા બીજાને તેમ કરવા કહેવું પણ કલ્પતું નથી.”(૧૮) ૧ કાળાદિ પદોને અર્થ લોકવિજયના પાંચમા ઉદેશમાં ફુટનટમાં આપ્યો છે. For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy