SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૭૬ ) આચારાંગ—મૂળ તથા ભાષાન્તર भिक्खुं च खलु पुट्टा' वा अपुरा ? वा जे इमे आहच्च गंथा' फुलंति" से हंता "हण खगह छिंदह दहह पयह भालुपह विलुंपह सहसाकरेह विप्परामुसह" । ते फाले धीरो अहियास, अदुवा आयारगोयर माइक्खे तकियाण मणेलिस, अदुवा वइगुतीभो गोयरस अणुपुत्रेण सम्मं पडिलेहाए आयगुत्ते । बुद्धेहिं एयं पवेदितं । ( ४०९ ) से समणुन्ने असमणुन्नस्स' असणं वा [४] वत्थं वा [४] नो पाएजा मो निमंतेक्जा नो कुज्जा वेयावडियं परं आढायमाणेोत्त बेमि । ( ४१० ) Acharya Shri Kailassagarsuri Gyanmandir धम्म- मायाणह पवेइयं माहणेण मतिमया; -समणुन्ने समणुश्चस्स असणं वा [ ४ ] वत्थं या [४] पाएज्जा णिमंतेज्जा कुज्जा वेयावडियं परं आढायमाणेति बेमि । ( ४११ ) = ( તૃતીય ઘેરા: मज्झिमेणं वयसा एगे संबुज्झमाणा समुट्टिता । ( ४१२ ) ' १ पृष्ट्वा वा २ अपृष्ट्वा वा ३ गाथापतयः ४ आहृत्य ढौकयित्वा ग्रंथात् महतो द्वन्दव्ययात् ५ उपतापयंति ६ क्षणुत ७ अनीदृशं तर्कयित्वा ८ पार्श्वस्थादेः કોઈ ગૃહસ્થા મુનિને પૂછી અથવા નહિ પૂછીને મોટુ ખરચ કરી આહારાદિક અ નાવી મુનિ આગળ ધરે તે મુનિ અશુદ્ધ જાણી ન લ્યે . એટલે તે તપે અને કદાચ મારે અથવા ખેાલે કે “આ સાધુને મારા, ફ્રૂટા, કાપો, ખાળા, પચાવા, લૂટા, ઝુટા, પૂરૂં કરી ઘા, બધી રીતે સતાવા.” આવા સંકટમાં આવી પડતાં ધીર મુનિએ બધું સહન કરવું; અથવા પુરૂષવિશેષ વિચારી સરસ રીતે સાધુને આચાર કહી ખતાવવા; અથવા મેાન ધરી આત્મગુપ્ત [સદા ઉપયોગી] થઇને ગોચરીની અનુક્રમે રૂડી રીતે શુદ્ધિ કરતા રહેવું. એમ જીનિઓએ કહેલું છે. (૪૦૯) સર્વિસ મુનિએ આદરવાન થઈને અસવિદ્મ પુરૂષને આહાર તથા વસ્ત્રાદિક આપવાં નહિ, તે સબંધે માગણી પણ ન કરવી અને તેનું વૈયાનૃત્ય પણ ન કરવું, એમ હું કહું છું. (૪૧૦) બુદ્ધિમાન માહન મહાવીર પ્રભુએ કહેલા ધર્મ સમજો. સવિગ્ન મુનિએ સવિગ્ન' સુનિતે આહારવસ્ત્રાદિક આદરપૂર્વક આપવાં તે સબંધે નિમંત્રણ પણ કરવું, અને તેમની ચાકરી પણ કરવી, એમ હું કરું, (૪૧૧) ત્રીએ ઉદ્દેશ. ( ખોટી શંકાનું નિવારણ ) મધ્યમ વયમાં કેટલાએક જીવ પ્રતિધ પામી દીક્ષા લ્યે છે. (૪૧૨) ૧ વખતે રાજર્દિક હાવાથી. For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy