SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ પુથત્વ વિભક્ત પ્રદેશ7; ભિન્ન પ્રદેશત્વ તે પૃથત્વનું લક્ષણ છે; પ્રદેશભેદ; | પ્રદેશવિભાગ. (૨) ભેદ (૩) વિભકત પ્રદેશત્વ (ભિન્નપ્રદેશ7) પૃથકત્વનું લક્ષણ છે. તે તો સત્તા અને દ્રવ્યને સંભવતું નથી, કારણ કે ગુણ અને ગુણીને વિભકત પ્રદેશત્વનો અભાવ હોય છે. શુકલત્ત્વ અને વસ્ત્રની માફક. તે આ પ્રમાણેઃ જેમ જે શુકલત્વના ગુણના-પ્રદેશો છે તે જ વસ્ત્રના-ગુણીના છે, તેથી તમને પ્રદેશવિભાગ(પ્રદેશભેદ) નથી, તેમ જે સત્તાના ગુણનાપ્રદેશો છે તે જ દ્રવ્યના-ગુણીના-છે તેથી તેમને પ્રદેશવિભાગ નથી. (૪). વિભક્ત પ્રદેશ7; ભિન્ન પ્રદેશ– (૫) વિભકત પ્રદેશ; ભિન્ન પ્રદેશવ પૃથકતા ભિન્નતા; સ્વતંત્રતા પૃથક્ષણે ભિન્ન ભિન્ન પણે પથકપણે વર્તતા સ્વલણણોરૂપ હામી દ્રવ્યોના ભિન્ન ભિન્ન વર્તતાં એવાં નિજ નિજ લક્ષણો, તે દ્રવ્યોની લક્ષ્મી-સંપત્તિ શોભા છે. પથપણે વર્તતાં સ્વલાણોરૂપ હમીથી આલોકિત દ્રવ્યોના ભિન્નભિન્ન વર્તતાં એવાં નિજ નિજ લક્ષણો તે દ્રવ્યોની લક્ષ્મી-સંપત્તિ-શોભા છે. પૃથકત્ત:જુદું પૃથકભૂત-પુથભૂત : જુદું પથભૂતપણાને ભિન્નપણાને પથગ્ધર્તા :અલગ; જુદું; છૂટું; છુટું; ભિન્ન. (૨) અલગરૂપ; ભિન્નરૂપ. પૃથભૂતપણું ભિન્નપણું પુવીકાયિક પૃથ્વી જ, જે જીવનું શરીર છે, તે. પૃથ્વીકાયિક જીવોમાં ઉર્જા આસ્થિતિ :૨૨૦૦૦વર્ષ પૈશન્ય પરનિંદા; ક્રૂરતા; પિશુનતા. પૈત્યહારાગર્ભ:દુષ્ટતા અથવા કુથલીરૂપ, હાસ્યવાળું ફૂડથા ફાડચીર હાથો તોડ; નિકાલ; લાકડાને ફાડીને ચીર કરવી. હડફડાટ :ધડક, બીક, કંપ કંદ :જાળ હીરો કરવો ઉઘાડો પાડવો. કંકાડો કાપ ફરસના સ્પર્શના ફરસવા સ્પર્શવું ફલેવર :શરીર દેલાવ વિસ્તારરૂપ કલિત સિદ્ધ; નીપજેલું; ફળેલું; ફળ ફલિત થવું:સિદ્ધ થવું; આપોઆપ આવવું. ફળ આપ્યા પછી કર્મોનું શું થાય છે ? :તીવ્ર મધ્યમ, કે મંદ ફળ (અનુભાગ) આપ્યા પછી તે કર્મોની નિર્જરા થઇ જાય છે. અર્થાત્ ઉદયમાં આવ્યા પછી કર્મ આત્માથી જુદાં થઇ જાય છે. આઠે કર્મ ઉદય થયા પછી નિર્જરી જાય છે; તેમાં કર્મની નિર્જરાના બે ભેદ છે. સવિપાક નિર્જરા અને અવિપાક નિર્જા (૧) સવિપાક નિર્જરા=આત્મા સાથે એક ક્ષેત્રે રહેલાં કર્મ પોતાની સ્થિતિ પૂરી થતાં જુદાં થઇ ગયા તે સવિપાક નિર્જરા છે. (૨) અવિપાક નિર્જરા=ઉદયકાળ પ્રાપ્ત થયા પહેલાં જે કર્મો આત્માના પુરુષાર્થના કારણે આત્માથી જુદાં થઇ ગયાં તે અવિપાક નિર્ભર છે. તેને સકામ નિર્જરા પણ કહેવાય છે. નિર્જરાના બે ભેદ બીજી રીતે પણ પડે છે. તેનું વર્ણન(૧) અકામ નિર્જરા= તેમાં બાહ્ય નિમિત્ત તો ઇચ્છા રહિત ભૂખ-તૃષા સહન કરવી એ છે. અને ત્યાં જો મંદ કષાયરૂપ ભાવ હોય તો પાપની નિર્જરા થાય અને દેવાદિ પશ્યનો બંધ થાય તેને અકામ નિર્જરા કહે છે. જે અકામ નિર્જરાથી જીવની ગતિ કંઇક ઊંચી થાય છે તે પ્રતિકૂળ સંયોગો વખતે જીવ મંદ કષાય કરે છે તેથી થાય છે, પણ કર્મો જીવને ઊંચી ગતિમાં લઇ જતાં નથી. (૨) સકામ નિર્જરાઃતેની વ્યાખ્યા ઉપર આવી ગઇ હળદાનસમર્થ ફળ દેવામાં સમર્થ. કાવ :ફાવવું એ; અનુકૂળ આવવું એ; માફક થવું એ; સરખાઇ, આવડત દિ:નિરસ; નિઃસાર
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy