SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રારંભ શરૂઆત પ્રાણુક :જીવરહિત, જે દ્રવ્ય સુકાયેલું હોય, પાકી ગયેલું હોય, અગ્નિથી તપાવેલુ હોય, આસ્ફરસ તથા લવણમિશ્રિત હોય, કો, સંચો, છરી, ઘંટી આદિ, યંત્રોથી છિન્નભિન્ન કરેલ હોય તથા સંશોધિત હોય, તે પ્રાસુક અચિત્ત છે. (૨) જીવરહિત. જે દ્રવ્ય સુકાયેલું હોય, પાકી ગયેલું હોય, અગ્નિથી તપાવેલું હોય, આસ્ફરસ તથા લવણ મિશ્રિત હદય, કોલ્ડ, સંચો, છરી,ઘંટી આદિ, યંત્રોથી છિન્નભિન્ન કરેલ હોય તથા સંશોધિત હોય, તે બધાં પ્રાસુ=અચિત્ત છે. આ ગાથા, સ્વામી કાર્તિકેયાનું પ્રેક્ષા ગ્રન્થની સંસ્કૃત્ત ટીકામાં, તથા ગોમ્મદસારની કેશવવર્ગીકૃત સં. ટીકામાં, સત્યવચનના ભેદોમાં કહેવામાં આવી છે. (૩) જીવ રહિત-અચિત્ત. પત્ર, ફળ, છાલ, મૂળ, બીજ અને કુંપળ ઇત્યાદિ, સચિત્ત વનસ્પતિને ન ખાય, તો તે સચિત્ત વિરત પ્રતિમાધારક, શ્રાવક કહેવાય છે. સુકાવેલી, પકાવેલી, ખટાશ યા લસણથી મેળવેલી, યંત્રથી છિન્ન ભિન્ન કરેલી તથા શોધેલી એવી બધીય લીલોતરી (હરિતકાય), પ્રાસુક એટલે જીવરહિત અચિત્ત થાય છે. કહેવાય છે. (૪) આચાર્યોનો અભિપ્રાય અહીં પ્રાસુક દ્રવ્યોથી પૂજા કરવાનો છે. તેથી જળને, લવિંગ દ્વારા, પ્રાસુક બનાવી લેવું જોઇએ અથવા જળ ઉકાળી લેવું જોઇએ, અને તે દ્રવ્યો તે જળથી ધોવાં જોઇએ. પ્રાસુક આહાર અચિત્ત આહાર પ્રાપ્ત માહારી સચિત્ત-જલ, ફળ, ધાન્ય વગેરેના ત્યાગી પ્રાસુક આહારી કહેવાય સુધી તેના નિમિત્તે પુલકર્મ બંધાયા કરે છે.અને તેથી દ્રવ્યપ્રાણોનો સંબંધ થયા કરે છે. મૌષધુ જેમ ચણાને પાણીમાં પલાળી-ડૂબાડી રાખે ત્યારે પોઢો થાય છે તેમ આત્મા આનંદનો નાથ પ્રભુ છે તેને પોષવો-એટલે આનંદના સાગરમાં એકાકાર ડૂબાડવો તેને પ્રૌષધ કહે છે. બોષધોપવાસ શિક્ષાવ્રતના પાંચ અતિચાર :૧ જોયા વિના તથા પોંછયા વિના કોઇ વસ્તુ ગ્રહણ કરવી, ૨. જોયા વિના સાફ કર્યા વિના પથારી પાથરવી, ૩. જોયા વિના સાફ કર્યા વિના, મળ-મૂત્રનો ત્યાગ કરવો, ૪. ઉપરવાસની વિધિ ભૂલી જવી અને ૫. તપ કે ઉપવાસની વિધિમાં અનાદર (ઉદાસીનતા) કરવો, એ પાંચ પ્રોષધ ઉપવાસવ્રતના અતિચાર છે. મીષધ ઉપવાસ શિણાવ્રતના પાંથ અતિચારો છે: (૧) જોયા વિનાની અને શોધ્યા વિનાની જમીનમાં મળ-મૂત્રાદિનું ક્ષેપણ કરવું, (૨) પૂજન વગેરેનાં ઉપકરણો જોયાં-શોધ્યાં વિના લેવાં, (૩) જોયા વિનાની અને શોધ્યા વિનાની જમીન પર વસ્ત્ર, ચટાઈ વગેરે બિછાવવી. (૪) ભૂખ વગેરેથી વ્યાકુળ થઈ આવશ્યક ધર્મકાર્યો ઉત્સાહરહિત થઈને કરવાં અને (૫) આવશ્યક ધર્મકાર્યો ભૂલી જવાં - એ પાંચ પ્રૌષધોપવાસ-શિક્ષાવ્રતના અતિચારો છે. પૌગલિક ક્યું નવાં દ્રવ્ય કર્મો પૌગલિક કર્મનો બંધુ નવાં દ્રવ્યકર્મનો બંધ પૌત્રલિક કર્મો નવાં દ્રવ્ય કર્મો પૌગલિક કર્મ દ્રવ્ય કર્મ પૌવદેહિક પૂર્વ દેહ સંબંધી સાધેલો. પૌરુષેય મનુષ્યને સંભવતા. પૃથક્ ભિન્ન; અલગ; જુદો; અન્ય (૨) જુદાં; ભિન્ન. (જેમ દ્રવ્ય ક્ષેત્રે, કાળે કે ભાવે સુવર્ણથી પીળાશ આદિ ગુણો અને કુંડળાદિ પર્યાયો પૃથક જોવામાં આવતા નથી.) પૃથક-ઉપલબ્ધ ભિન્ન ભિન્ન. પૌગલિક પ્રાણોની સંતતિ (પ્રવાહ) ની પરંપરાનું કારણ જયાં સુધી જીવ, દેહપ્રધાન વિષયોમાં મમત્વ છોડતો નથી, ત્યાં સુધી, કર્મથી મલિન આત્મા, ફરી ફરીને અન્ય અન્ય પ્રાણો ધારણ કરે છે. ભાવાર્થ: દ્રવ્ય પ્રાણોની પરંપરા ચાલ્યા કરવાનું અંતરંગ કારણ, અનાદિ પુદ્ગલકર્મના નિમિત્તે થતું જીવન વિકારી પરિણમન છે. જયાં સુધી જીવ, દેહાદિક વિષયોમાં મમત્વ રૂપ, એવું તે વિકારી પરિવર્તન છોડતો નથી. ત્યાં
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy