SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ ફિરસ્તો દેવદૂત; પંગબર; પયગમ્બર. હીટવું :ટળવું; મટવું; પતવું; સામે થવું. ફીટવું ટાળવું; મટવું; પતવું હીટવું નાશ પામવું હીટી જવું મટી જવું; નાશ પામવું થઈ જવું અલોપ થઈ જવું. Bટ શિખર; પર્વત કે મંદિર જેવા ઊંચાગુણવાળા પદાર્થની ટોચ. હટસ્થ :સર્વકાળે એકરૂપ રહેનારું, અચળ બકુશ : ઘણો; ખૂબ; બહ; વારંવાર (૨) એક પ્રકારનો નિગ્રંથ સાધુ; જે નિગ્રંથ હોય છે. વ્રતોનું અખંડરૂપથી પાલન કરે છે. શરીર અને ઉપરકણોની શોભા વધારવામાં લાગ્યા રહે છે, પરિવારથી ઘેરાયેલા રહે છે, ઋધ્ધિ અને યશની કામના રાખે છે. સાત અને ગૌરવના આધાર છે. અહીં બકુશ શબ્દ શબલ (ચિત્ર-વિચિત્ર) શબ્દનો પર્યાયવાચી છે. બકુથ સાધુના ભેદ બકુશ બે પ્રકારના હોય છે; ઉપકરણ બકુશ અને શરીર બકુશ તેમનામાં અનેક પ્રકારની વિશેષતાઓને માટે ઉપકરણોની ચાહનાવાળા ઉપકરણ બકુશ હોય છે અને શરીરના સંસ્કાર કરવાવાળા શરીર બકુશ છે. ઉપકરણોમાં જેમનું ચિત્ત આસક્ત છે, જે વિચિત્ર પરિગ્રહવાળા છે, જે સુંદર શોભાવાળા ઉપકરણોની આકાંક્ષા રાખે છે તથા આ સંસ્કારોનો પ્રતિકારની સેવા કરવાવાળા ભિક્ષુ ઉપકરણ બકુશ છે. શરીર સંસ્કારસેવી શરીર બકુશ છે. જે રાત્રે સૂએ છે ત્યારે પોતાની ઇચ્છા અનુસાર પથારી પણ સુંદર બનાવે છે, ઉપકરણોનો સંગ્રહ કરે છે તેમને ઉપકરણ બકુશ કહે છે. જે દિવસે સૂએ છે તેને દેહબકુશ કહે છે. બડકંદાર નિશાનબાજ. બદોહેલ :ખરાબ ચાલ ચલગતવાળું; દુરાચરણી; દુર્વર્તની; પાખંડી; ઢોંગી; બદલવું :પરિણમવું (૨) પલટવું (૩) પરિણમવું બદલાવવું આનંદિત કરવું; ખીલવવું; વિસ્તારવું; પાંગરાવવું બધુ નજીક એક ક્ષેત્રે રહેલા; શરીરાદિ તે બધ્ધ છે કારણ કે તે અને આત્મા એક ક્ષેત્રે રહેલાં છે. (૨) નજીક એક ક્ષેત્રે રહેલા; શરીરાદિ બધ્ધ છે. કારણ કે એક ક્ષેત્રે રહેલા છે. (૩) અશુદ્ધ રાગાદિ ભાવ બરદાણ :ખમીખાવું; સેવાચાકરી; કાળજીવાળી સેવા; પરોણાગત; મહેમાનગીરી. બનવારી સોનું તપાવવાની કુલડી બદલવું :ક્રિયા બલખાણ બલપ્રાણના ત્રણ ભેદ છેઃ મનોબળ, વચન બલ, અને કાયેબલ બહૈયાં:ઓવારણાં બલિહારી બલિહાર થવું એ; વારી જવું એ; વાહ વાહ, ધન્યવાદ; શાબાશી; ખૂબી (૨) વારી જવું એ; ધન્યવાદ; શાબાશી; વાહવાહ; ખૂબી બળ :જોર બળે :અપેક્ષાથી (નયના બળે =નયની અપેક્ષાથી) બળથી પુરુષાર્થથી બળપ્રાણ :કાય, વચન અને મન એ ત્રણ બળપ્રાણ છે. બળવત્તર :અત્યંત બળવાન; વધુ ને વધુ બળવાન બળવાન :સશક્ત; જાડો બહુમાન :ભક્તિ બહુલતા અધિકતા બહુવિધ અનેક પ્રકારનાં બહ:(૧) ઘણો; ખૂબ; બહ. (૨) વારંવાર. (૩) ઘણો; ખૂબ; બહ; વારંવાર. બહારથલો નઠારી સંગતવાળો (૨) વ્યભિચારી (૩) નઠારી સંગતવાળો. બહારની અનુકુળતા પૈસા; આબરૂ; ચક્રવર્તીના વૈભવ, સ્વર્ગની સંપદા, સ્ત્રીના ભોગને શરીરની નિરોગતા-આ બધી બહારની અનુકૂળતામાં અજ્ઞાની જીવ ઠીક માને છે. આવી કલ્પના છે તે ભ્રાન્તિ છે, મિથ્યાત્વભાવ છે. બહાવરો ઉન્મત્ત બહિતત્ત્વ :નિર્મળ પર્યાય. (૨) પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy