SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તતો થકો જેને સ્નેહના લેપનો સંગ પ્રક્ષીણ થયો છે એવા શુધ્ધ ફટિકના | સ્તંભની માફક પૂર્વોપાર્જિત કર્મરજને ખેરવી નાખે છે. આથી એમ દર્શાવ્યું છે કે નિર્જરાનો મુખ્ય હેતુ ધ્યાન છે. નિર્ઝરવું :ટપકવું નિરત :મગ્ન;લીન; મશગૂલ; ગરકાવ નિરંતર :અખંડપણે (૨) હરપળે (૩) આંતરા રહિત (૪) અખ્ખલિતપણે, ચાલુ રહેવું નિરંતર ગમન :પરિણમન નિરંતરની ભવિષ્યકાળની નિરુત્સાહ :બેદરકારી નિરતિચાર દોષરહિત, અતિચાર રહિત નિદ્ધદ્ધ :અજોડ,અદ્વિતીય; રાગ-દ્વેષ; સુખ-દુઃખ; શીત-ઉષ્ણ; માન-અપમાન, લભા-અલાભ વગરે જોડકાંને વટાવી ગયેલું; કંદો પરથી નિર્દય રીતે ઉગ્ર રીતે નિરુદામી :આળસુ, પ્રમાદી નિર્ટુન્દ :રાગ-દ્વેષ, માન-અપમાન ઇત્યિાદિ, ઢંઢોથી પર-રહિત નિર્દેશ :સૂચન, કથન, વર્ણન, વિધાન, ભેદ, પડખાં, ઉલ્લેખ. (૨) વસ્તુસ્વરૂપના કથનને, નિર્દેશ કહે છે. જીવાદિ સાત તત્ત્વોની યથાર્થ, શ્રદ્ધાપૂર્વક નિજ શુદ્ધાત્માનો પ્રતિભાસ-વિશ્વાસ-પ્રતીતિ. (૩) ઉલ્લેખ, જ્ઞાનનો જે વિભાગ, ભાષા દ્વારા દર્શાવવામાં આવે છે. (૪) વસ્તુ સ્વરૂપ ના કથનને, નિર્દેશ કહે ૫૩૭ નિર્ધતકલિલાત્મા :ઘાતી કર્મ ર્મળ દૂર થયેલ શુદ્ધાત્મા. ઇનરાવરણ આત્મા. (૨) શુદ્ધ કરેલ ગહન આત્મા. નિમ :ધુમાડા વગર નિરંધવું :રોકવું, અટકાવવું નિરૂંધવું ચિત્તવૃત્તિઓનો નિગ્રહ કરવો; ચિત્તની બધી પ્રવૃત્તિઓ ઇષ્ટદેવમાં પરોવી દેવી. નિર્વસ ટૂર (૨) વિનાશ નિર્ણસ પરિણામ આક્રોશ પરિણામપૂર્વક ઘાતકીપણું કરતાં બેદરકારીપણું અથવા ભયપણું નહી; ભવભીરુંપણું નહીં એવા પરિણામ. નિર્ધાર નિર્ણય (૨) નિશ્ચય; ઠરાવ; મનની દૃઢતા (૩) નિર્ણય; નિશ્ચય (૪) વ્યર્થ (૫) નિર્ણય, નિશ્ચય, મનની દઢતા, ઠરાવ. નિર્ધારવું નિશ્ચય કરવો; નકકી કરવું; કરાવવું; મનની દૃઢતા કરવી. (૨) નિર્ણય કરી લેવો. નિરંધી ચિત્તવૃત્તિઓનો નિગ્રહ કરી. મનના વલણ ઉપરનો કાબૂ કરી; અટકાવી; અવરોધી નિરેન્દ્રો (મધ્ય લોકવાસી) મનુષ્યોના અધિપતિઓ, રાજાઓ. નિરય અન્વય રહિત, એક પ્રવાહપણે ન હોય એવો, ખંડિત (૨) અનેકરૂપ, ભિન્નભિન્ન. (૩) વંશ ન રહ્યો હોય તેવું, નિર્વશ. (૪) અન્વયે રહિત, એક પ્રવાહ૫ણે ન હોય એવો, ખંડિત. (૫) ખંડિત, અન્વય રહિત, એક પ્રવાહ પણે ન હોય એવો, એકરૂપતા - સદશતા રહિત. નિનમ:નામ રહિતપણું. નિરૂપષ્મ નિકાચિત, દેવ, નારક, જુગલિયાં, ત્રેસઠ શલાકા પુરુષ ને ચરમ શરીરીને, તે હોય છે. (૨) નિકાચિત કર્મમાં સ્થિતિબંધ હોય તો, બરોબર બંધ થાય છે, સ્થિતિકાળ ન હોય તો, તે વિચારે, પશ્ચાતાપે, જ્ઞાન વિચારે નાશ થાય. સ્થિતિકાળ હોય તો, ભોગવ્ય છૂટકો. નિરૂપÆ આયુષ જે આયુષ તૂટે નહીં એવું, નિકાચિત આયુ. નિર્દેશ કરવો જણાવવું, બતાવવું. નિય :નિર્દયતા, હિંસાનો ભાવ. નિર્ધતકલિલાત્મા : જેના ઘાતી કર્મમળ રૂપ, ચારે કર્મ દૂર થયાં છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય અને મોહનીયરૂપ, ચારે ઘાતિકર્મ નાશ પામ્યા છે, તે નિર્ધતકલિલાત્મા કહેવાય છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy