SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ નિરુપમ નિકાચિત દેવ, નારક, જુગલિયાં, ગેસક શલાકાપુરુષ ને ચરમશરીરને તે હોય છે. (૨) આરંભ ન કર્યો હોય તેવું, અકર્મય (૩) નિકાચિત, દેવ, નાર, જુગલિયાં, ત્રેસઠ શલાકાલપુરષ ને ચરમ શરીરીને તે હોય છે. (૪) નિકાચિત, દેવ, નારક, જુગલિયા, ત્રેસઠ શલાકા પુરુષને ચરમ શરીરીને, તે હોય છે. (૫) નિકાચિત, દેવ, નારક, જુગલિયાં, ત્રેસઠ પુરુષને ચરમ શીરીરીને, તે હોય છે. નિરૂપકમ આયુ જે આયુષ્યની પૂર્ણતામાં, બાહ્ય સંયોગ નિમિત્તરૂપ ન હોય, તેને નિરૂપક્રમ આયુ કહેવાય છે. નિરપેા :બીજાની અપેક્ષા વિના. (૨) નિસ્પૃહ (૩) કોઇપણ વસ્તુની અપેક્ષા વિના; નિસ્પૃહ; નિશ્ચય (૪) અપેક્ષા વિનાનું (૫) સ્વતંત્ર (૬) અપેક્ષા વિનાનું, અસ્તિત્વ અન્ય સાધનની અપેક્ષા વિનાનું સ્વયંસિધ્ધ છે તેથી અનાદિ અનંત છે. (૭) સ્વતંત્ર; અપેક્ષા રહિત (૮) કોઇપણ વસ્તુની, અપેક્ષા વિનાનો. (૯) અપેક્ષા વગરનું, નિઃસ્પૃહ, સ્વતંત્ર (૧૦) વાપેક્ષ, સાપેક્ષ, કોઇની અપેક્ષા વિના, કોઇની સહાય વિના, સ્વતંત્ર, સહજ જ સ્વતઃ (૧૧) સ્વતંત્ર. (૧૨) પરવસ્તુની અપેક્ષા રહિત, નિમિત્તની અપેક્ષા રહિત, ભેદ-વિકલ્પથી રહિત. (૧૩) કર્મ આદિ કોઇની, અપેક્ષા રહિત. (૧૪) સ્વતંત્ર, કોઇની અપેક્ષા વગર. (૧૫) નિઃસ્પૃહ, કોઇપણ વસ્તુની, અપેક્ષા વિનાનો. (૧૬) કોઇપણ વસ્તુની અપેકા (ઇચ્છા કાંક્ષા) વિનાનો. (૧૭) પરથી નિરાળો. (૧૮) પરથી નિરાળો, નિસ્પૃહ, જેમાં કોઇ જાતની અપેક્ષા-ઇચ્છા-કામના જરૂર ન હોય તેવું, તટસ્થ, સ્વતંત્ર. (૧૯) પરની અપેક્ષા રહિત. (૨૦) પરથી ભિન્ન ને સ્વથી એક અભેદ સ્વરૂપે નિરપેક્ષ નિરાલંબી.. (૨૧) અપેક્ષા વગરનું, નિસ્પૃહ, સ્વતંત્ર, પોતાની મેળે નભે, એવું. (૨૨) સ્વતંત્ર નિર્ષણ :નિષ્પક્ષપાત નિરપેા પર્યાય :દ્રવ્યમાં નિરપેક્ષ પર્યાય, અનાદિ અનંત છે. જો નિરર્પક્ષ પર્યાય ન માનો તો, વસ્તુ પરિપૂર્ણ સિદ્ધ થતી નથી. રાગ, દ્વેષાદિ વિકારી પર્યાય થાય છે, તે અપેક્ષિત પર્યાય છે. અને કેવળજ્ઞાન વગેરે નિર્મળ પર્યાયનો જે, ૫૩૮ ઉત્પાદ થાય છે, તે પણ અપેક્ષિત છે. માટે દ્રવ્યમાં નિરપેક્ષ પર્યાય, અનાદિ અનંત છે. દ્રવ્ય, ગુણ અને કારણ પર્યાય ત્રણે, નિર્મળપણે અનાદિ અનંત એકરૂપ છે. અહીં દષ્ટિનો વિષય છે. દષ્ટિ એ, આખા નિરપેક્ષ દ્રવ્યને લક્ષમાં લે છે. નિરૂપથાર વિકલ્પરહિત, ઉપચાર વિનાના, આરોપ કર્યા વિનાના અનારોપિત, વાસ્તવિક. નિરૂપણ અનુભવ (૨) સમીક્ષા, વિવેચન, અવલોકન, કહી બતાવવું એ, વર્ણન કરી બતાવવું એ. (૩) કથન. (૪) કહી બતાવવું તે, વર્ણન કરી બતાવવું, અવલોકન, સમીક્ષા, વિવેચન (૫) બરોબર વર્ણવવું રજૂ કરવું તે, વર્ણન, અવલોકન, વિવરણ. નિરૂપણ સ્વરૂપે છે. શુધ્ધ જ નિરૂપે છે. નિરૂપણતાથી અપેક્ષાથી. નિરૂપણી અપેક્ષા નિરૂપર્ષિ :પરિગ્રહ રહિત; જેમાં કાંઇ પર દ્રવ્ય સંબંધી ગ્રહણ ત્યાગ નથી એવું. (૨) ઉપાધિવિનાની, પરિગ્રહ રહિત, બાહ્ય સામગ્રી રહિત, ઉપાધિ રહિત, છળકપટ રહિત, સરળ. (૩) પરિગ્રહ રહિત, જેમાં કાંઇ પરદ્રવ્ય સંબંધી ગ્રહણ ત્યાગ નથી, એવું. (૪) પરિગ્રહ રહિત, જેમાં કંઈ પરદ્રવ્ય સંબંધી ગ્રહણ-ત્યાગ નથી, એવું. નિરૂપણ જેને કોઈ ઉપમા આપી ન શકાય, એવાં (૨) શુદ્ધાત્માઓને, કોઇ પ્રકારની ઉપમા ધટતી નથી. (૩) શુદ્ધાત્માઓને કોઇ પ્રકારની ઉપમા ધટતી નથી. નિરપરાગ ઉપરાગ વિનાનો, વિકાર વગરનો, નિર્મળ, નિર્વિકારી, શુદ્ધ (૨) વિશુદ્ધિમત્વ = ઉપરાગ (મલિનતા, વિકાર) વિનાની વિશુદ્ધિવાળાપણું (અરૂપીપણું અને નિર્વિકાર-વિશુદ્ધિવાળાપણું આત્માનો સ્વભાવ છે.) (૩) ઉપરાગ રહિત, નિર્મળ; અવિકારી; શુધ્ધ; (નિરુપરાગ ઉપયોગવાળો જીવ સમસ્ત બાહ્ય-અત્યંતર સંગથી શૂન્ય છે તો પણ નિઃસંગ પરમાત્માની ભાવના દ્વારા ઉત્પન્ન સુંદર રહસ્યસ્પંદી પરમાનંદસ્વરૂપ સુખસુધારસના
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy