SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ધુરંધર :બોજો વહેનાર નું રટણ, લગની ધની ધ્વનિ ધત્તિ :ધીરજ; ખામોશી; મનની દઢ સ્થિતિ; સ્થિરતા; શાંતિ ધતિ જયોતિ. (૨) દિવ્યતા, ભવ્યતા, મહિમા (ગણધરદેવાદિ બુધ પુરૂષોના મનમાં, શુદ્ધાત્મ સ્વરૂપની દિવ્યતાનાં સ્તુતિગાન કોતરાઇ ગયાં છે. (૩) ધારણ કરવું એ; ધીરજ; ધર્ય; ખામોશી; મનની દ્રઢ વિચતિ; સ્થિરતા ધંધ:તોફાન ધંધાધાપા:વ્યાપાર, રોજગાર, વ્યવસાય વર્ય:સહનશીલતા; મક્કમતા; ફર્મસ ધર્યો રહેશે :અટકી જશે, પડ્યો રહેશે. ધ્રુવ :કાયમપણે રહેવું. (૨) સ્થિર; અચળ; નિશ્ચળ; નિશ્ચિત; નકકી (૩) ત્રિકાળ કાયમ ટકનાર. (૪) ધ્રુવ આત્મા આંધળો નથી, પણ મહાપ્રભુ છે. ધ્રુવ જાણવાની અવ્યકત શકિતઓનો પિંડ છે. પર્યાય વ્યકત છે. પ્રગટ છે, તે ધ્રુવને જાણે છે. (૫) ચોકકસ છે, નિશ્ચલ છે, ચલાયમાન નથી, ચારે ગતિ પર નિમિત્તથી, એટલે પુણ્ય, પાપ, વિકારના કારણે સંયોગથી, ઉત્પન્ન થાય છે. તેથી દેવ, ઇન્દ્ર આદિ પદ મળે તો પણ, તે ધ્રુવ નથી, માટે ચાર ગતિ વિનાશિક છે. તેથી આ પંચમ ગતિમાં, એ વિનાશિકતાનો અભાવ થયો. (૬) ચોકકસ (૭) ઘણા કાળ સુધી, જ્ઞાન એવું ને એવું રહેવું, દઢતાવાળું જ્ઞાન ધવપણે નિશ્ચિતપણે; નિયમથી; અત્યંત ચોકકસ; નિયતપણે ઘાણસ્થતિ સુંઘવાની શક્તિ ધ્રાસકો :ફાળ. ધરી રાખવું :અટકાવવું ૌવ્ય :અવસ્થિતિ; ટકવું. (૨) તે અવસ્થિતિ (અર્થાત્ ટકવું) (૩) પ્રત્યભિજ્ઞાનના કારણભૂત, દ્રવ્યની કોઇપણ અવસ્થાની નિત્યતાને, ધૌવ્ય કહે છે. (૪) વસ્તુમાં કોઇરીતે પરિણમન હોવા છતાં, વસ્તુનું જે વસ્તુપણું કાયમ રહે છે, તે. (૫) પ્રત્યભિજ્ઞાનના કારણભૂત દ્રવ્યની કોઇ અવસ્થાની નિત્યતાને, ધ્રૌવ્ય કહે છે. ધ્રૌવ્ય નું સ્વરૂપ ધ્રૌવ્ય પણ કથંચિત પર્યાયાર્થિક નયની અપેક્ષાએ, પદાર્થને હોય છે. પર્યાયદ્રષ્ટિ સિવાય, કેવળ પદાર્થને ધ્રૌવ્ય નથી હોતું, પરંતુ ઉત્પાદ અને વ્યયની જેમ, તે પણ એક અંશ સ્વરૂપ છે, સવઈ રૂપ નથી. ધૌવ્ય કોને કહે છે ? :પ્રત્યભિજ્ઞાનના કારણભૂત દ્રવ્યની, કોઇ પણ અવસ્થાની નિત્યતાને, ધૌવ્ય કહે છે. ધૂળ કહ્યું :બધું વ્યર્થ ધુળક્ટ ધૂળ ઊડવાને કારણે આકાશમાં ધૂળ પથરાઇ જવી કે કિલ્લા જેવું થઇ જવું એ; વંટોળ ધૂળધમાહો માલવગરની વાત, ઠેકાણા વગરનું કામ ધૂળધોયા ધૂળ અને સુવર્ણકણિકાનો વિવેક કરનાર. ધૂળેય કાંઈ ઇવનિ :ગર્જના ધવળ “પ ખંડ આગમ” જેનાં દર્શન કરવા હજારો લોકો જતા હતા, તે હજારો વર્ષથી જૂનો ઊંચામાં ઊંચો ગ્રંથાધિરાજ છે, જેમાં સનાતન જૈનધર્મનું રહસ્ય છે તે શાસ્ત્રના આજે તાઃ ૨૬/૧૧/૧૯૩૯ના રોજ આનંદનિકેતનરાજકોટમાં દર્શન થયા. ૫.૫.શ્રી કાનજી સ્વામી શ્રી આત્મ સિદ્ધિ પ્રવચન-ગાથા ૧૨૯ ધુવા :ધ્રુવ, અચળતા, ધ્રુવતા વંસ :નાશ (૨) વિનાશ ધણા :તિરસ્કાર ઉતા : હિંમત, બેશરમી, ઉદ્ધતાઇ ધાતિકર્મ જ્ઞાનાવરણાદિ ભેદો વડે આઠ પ્રકારનાં કર્મ છે. ત્યાં ચાર ઘાતિકર્મોના નિમિત્તથી તો જીવના સ્વભાવનો ધાન થાય છે. જેમાં જ્ઞાનાવરણદર્શનાવરણ વડે જીવના જ્ઞાન-દર્શન સ્વભાવની વ્યકતતી થતી નથી, પણ કર્મોના ક્ષપોપશમ અનુસાર કિંચિત જ્ઞાનદર્શનની વ્યકતતારહે છે. મોહનીય
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy