SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫) આર્તધ્યાનમાં, મરણ કરવું. આ વગેરે લક્ષણવાળા પરિણામો તિર્યંચાયુના આસવનાં કારણો છે. તિયગતિ જે જીવો ક્રોધ, માન, લોભમાં થોડા જોડાયા અને કપટ વધારે કર્યું, તે તિર્યંચ પશુ થયા. તિર્યથોની આયુષ્ય સ્થિતિ તિર્યંચોની આયુષ્યની ઉત્કૃષ્ટ તથા જઘાન્ય સ્થિતિ મનુષ્યના જેટલી જ છે. નિયંચોના આયુષ્યના પેટા વિભાગ નીચે પ્રમાણે છે. જીવની જાત ઉત્કૃષ્ટ આયુષ્ય (૧) પૃથ્વીકાય ૨૨૦૦૦ વર્ષ (૨) વનસ્પતિકાય ૧૦૦૦૦ વર્ષ (૩) અપૂકાય ૭૦૦૦ વર્ષ (૪) વાયુકાયા ૩૦૦૦ વર્ષ (૫) અગ્નિકાય ૩ દિવસ (૬) બે ઇન્સિય ૧૨ વર્ષ (૭) ત્રણેન્સિય ૪૯ દિવસ (૮) ચતુરેન્સિય ૬ માસ ૧. કર્મભૂમિના પશુ, અસંજ્ઞી પંચેન્સિય, માછલાં વગેરે ૧ કરોડ પૂર્વ વર્ષ ૨. પરિસર્પ જાતનાં સર્પો ૯ પૂર્વાગ વર્ષ ૩. સર્પો ૪૨૦૦૦ વર્ષ ૪. પક્ષીઓ ૭૨૦૦૦ વર્ષ ૫. ભોગભૂમિનાં પોપગાં પ્રાણી ૩૫૯૫ ભોગભૂમિયા સિવાયનાં એ સર્વેનું જીધન્ય આયુષ્ય એક અંતર્મુહર્ત છે. તિયથપણું માયાનું કળ તિર્યચપણું છે. તિર્યથ પૂર્વે તીવ્ર કપટ, વક્રતા વગેરે કરેલ, તેના ફળમાં તિર્યંચને આડાં શરીર માન્યાં છે, આડાં શરીરવાળાં, પશુ પક્ષી. તિરસ્કાર :ઉપશમ; અનાદર. તિરોભતું આચ્છાદિત, ઢંકાઇ જવું, આવરણ આવી જવું (૨) ઢંકાયેલા ૪૨૧ તિરોભાવ ઢંકાઈ જવું. (૨) આચ્છાદન (૩) ઢંકાઈ રહેવું. (૪) ઢંકાવું; નાશ થવું; નાશ; વ્યય. (૫) ગોપન (૬) આવરણ આવી જવું (૭) અવસ્થાનું અપ્રગટ રહેવું, અવસ્થાનો વ્યય થઇ જવો. (૮) ઢંકાઇ જવું તિરોહિત :તિરોભૂત; આચ્છાદિન; અદશ્ય; ઢંકાયેલા. તિલતુષ :ફોતરાં માત્રરૂપ તીરણ કરત કે છીણી પડે અને બે કટકા ન થાય એમ બને જ નહિ તેમ જેણે રાગની રુચિ છોડી અને સ્વભાવની રુચિ કરી તેને સ્વભાવ પ્રાપ્ત ન થાય એમ બને જ નહિ. જો પ્રાપ્તિ ન થાય તો એનો અર્થ એટલો જ છે કે સ્વભાવ તરફના પુરુષાર્થની ખામી છે. હા, પર વસ્તુ હોય તેની પ્રાપ્તિ ન થાય. અર્થાત્ જે સ્વરૂપમાં નથી તેની કેમે ય કરીને પ્રાપ્તિ ન થાય. ગમે તેટલો પુરુષાર્થ કરે તોપણ રાગ પોતાનો ન થઈ જાય. પરંતુ જે સ્વસ્વરૂપ છે. તેનું વલણ કરી તેના અનુભવનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ જરૂર થાય. આત્મામાં વીર્ય નામનો ગુણ છે. તેનું કાર્ય સ્વરૂપની રચના કરવાનું છે. તેથી અંતર્મુખ થઈ આત્મામાં પુરુષાર્થ કરતાં સ્વરૂપની રચના નિર્મળ થાય, થાય અને થાય જ. તીણ બુદ્ધિવાળો: ઉપયોગને જે તીણો-સૂક્ષ્મ કરી આત્મામાં મૂકે છે-એકાગ્ર કરે છે તે તીક્ષ્ણ બુદ્ધિવાળો છે. તીખું આકરું, પ્રચંડ, ઉગ્રતા. (૨) સૂમ, પાણીવાળું, તેજ, ઉગ્ર, પરથી જુદું, બળવાન તીખું શાન:અત્યંત પંચડ જ્ઞાન. તીખી તમન્ના એકાગ્રતા, સ્વરૂપ પામવાની ઉગ્ર તાલાવેલી, સ્વરૂપમાં એકાગ્રતા પ્રગટ કરવાની ઉગ્ર ભાવના, તીવ્ર ચટપટી લાગે. તીખો ઉપયોગ :જાણવા-દેખવાનો સૂક્ષ્મ ભાવ. તીચ્છા :પહોળાઇ તીર્થ તરવાનો માર્ગ. (૨) માર્ગ. (અર્થાત્ મોક્ષમાર્ગ); ઉપાય (અર્થાત્ મોક્ષનો ઉપાય); ઉપદેશ; શાસન. (૩) જેનાથી તરાય તે તીર્થ છે; એવો વ્યવહારધર્મ છે. (૪) ધર્મ, તરવાનું સ્થાન, શાસન, સાધુ, સાધ્વી, શ્રાવક,
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy