SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ અનુભવમાં આવ્યો. આવું સ્વસંવેદન આજે પણ પ્રગટ કરી શકાય છે. (૪) | પ્રભાવ; મહિમા; શક્તિ; તેજ, વૈભવ. થયુ :નિશ્ચય. યત ખસી પડવું; સ્થાનભ્રષ્ટ થવું. (૨) સ્થાનભ્રષ્ટ થયેલું; ખસી પડેલું. (૩). ખસી ગયેલું; (૪) છોડવું; છૂટા પાડવું; ખસવું. યુત કરે સ્વસ્થ ભાવનો નાશ કરે થયુત કરવું ખસેડવું; પદભ્રષ્ટ કરવું. (શાતા વેદનીયનો ઉદય તેની સ્થિતિ અનુસાર રહીને ખસી જાય છે અને અશાતા વેદનીયનો ઉદય આવે છે.) થયુત થવું સ્થાન છૂટીને બીજે જવું; સ્થાનથી પડી જવું; સ્થાનથી ખસી જવું. (૨) પોતાના સ્થાનથી ખસવું; પોતાના સ્થાનથી છૂટવું; સ્થાનભ્રષ્ટ થવું. યુતિ :ભૂલ, ખામી, ખલન (૨) ખસી પડવું એ; સ્થાનભ્રષ્ટતા, વન; ખલન; ભૂલ; ખામી. (૩) નાશ; નષ્ટ થવું; પડી જવું; ભ્રષ્ટ થવું. (૪) નાશ. શયન પુદગલોમાં વિવક્ષિત પર્યાયનો નાશ થવો તે ચયન છે. (૨) સૌધર્માદિક દેવોને પોતાની સંપત્તિનો વિરહ થવો તે ચયન છે. યવન :દેહત્યાગ, સ્થાનભ્રષ્ટ તાને, ખસી પડવું સ્મૃતિ શ્રયવિશય :જેવું આવવું ચવીને દેહત્યાગકરીને, સ્થાન ભ્રષ્ટ થઇને, ખસી પડીને થયોપથય જવું જવું,પણ પ્રસંગ વશાત આવવું જવું, ગમનાગમન માણસના જવા આવવાને લાગુ પડે નહીં. શ્વાસોચ્છવાસ ઇત્યાદિ સૂક્ષ્મ ક્રિયાને લાગુ પડે. (૨) જવું જવું પણ આવવું જવું, ગમનાગમ માણસના જવા આવવાને લાગુ પડે નહીં. શ્વાસોચ્છવાસ ઇત્યાદિ સૂક્ષ્મ ક્રિયાને લાગુ પડે.ચરિચય જવું આવવું. (૩) જવું જવું, પણ પ્રસંગવશાત્ આવતું જવું. ગમનાગમન. માણસના જવા આવવાને લાગુ પડે નહીં. શ્વાસોચ્છવાસ ઈત્યાદિ સૂક્ષ્મ ક્રિયાને લાગુ પડે. થર રમવું થરે છે :પ્રવર્તે છે, પરિણમે છે, આચરણકરે છે. ચર્ચા ચારિત્ર (૨) વિવાદ. (૩) રમણતા; લીનતા. (૪) વિવાદ. ચરણ :ચારિત્ર; શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા. શરણ તળાજ્યા:પગની પરિચર્યા કરવી; પગની ચંપી કરવી. શરણમ્મળમાં આજ્ઞામાં. ચરણપ્રતિપત્તિ શુદ્ધ આચરણની ઉપાસના. ચરણરેણુ :પગની રજ ચરણરૂષ :સ્થિરતારૂપ. ચરણશરણ :(જ્ઞાનીનું) અવલંબન; આશ્રય. થરણાધીન હતું એટલે કે જેવું સ્વરૂપ છે તેવી શ્રદ્ધા, જ્ઞાન અને જ્ઞાનની એકાગ્રતારૂપ સ્વચારિત્રમાં રમણતા કરું. તમારા ચરણકમળમાં વતું, તે ઉપચાર છે, પણ ઉપકારીનો અનહદ ઉપકાર આવ્યા વિના રહે નહિ. થરણાનુ યોગ : જે શાસ્ત્રોમાં મુનિ તથા શ્રાવકના આચારનું કથન હોય તે. (૨) જે શાસ્ત્રમાં ગૃહસ્થ (શ્રાવક) અને મુનિના ધર્મોનું નિરૂપણ હોય તે શાસ્ત્રને ચરણાનુયોગ કહે છે. (૩) જે શાસ્ત્રોમાં મુનિ તથા શ્રાવકના આચારનું કથન હોય છે તે. ચરણારવિંદસપુરુષોનું શુદ્ધ આત્માસ્વરૂ૫ (૨) (*) પગ, (૯) આચરણ, (૯) વચનો સદાય હૃદયમાં બહુમાનપણે પૂજ્યભાવે સ્થિર રહો. ચણિ મહાત્માકૃત છૂટક પદની વ્યાખ્યા (સર્વ વિદ્વાનોના મદને ચૂર્ણ કરે તે ચૂર્ણિ.) (૨) મૂળસૂત્રના અર્થ કરવામાં પૂર્ણિ એટલે તદ્ધિદકૃત છૂટક પદની વ્યાખ્યા. (૩) અડદ; મગ, ચણા, ચોળા આદિની દાળ-ફાડ તે ચૂર્ણિકા છે. ચરણોપાસાનાઃ વિનય, સમ્બોધ ગ્રહણ કરવો અને સદ્ગુરુનાં લક્ષણો જાણી, સાચી અર્પણતા કરવી. (૨) પુરુષમાં પરમ જ્ઞાન, પરમ દર્શન અને પરમ ચારિત્ર, પૂર્ણ સ્વરૂપે પ્રગટયું છે એવા વીતરાગ પુરુષની ઉપાસના-ભક્તિ. વીર પ્રભુના સાચા ચારિત્રની આરાધનાપૂર્વક ચરણોપાસના અથવાવિનયોપાસના. થરતો વિચરતો; રમતો. (૨) આચરણ કરતો. થરનાર વિચરનાર. (૨) ચરવું = વિચરવું; અણ કરવું.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy