SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૧ અવ્યકત છે અને વાયુમાં ગંધ, રસ તથા વર્ણ અવ્યકત છે. આ વાતની સિદ્ધિને માટે યુકિત આ પ્રમાણે છે, ચંદ્રકાન્ત મણિરૂપ પૃથ્વીમાંથી પાણી ઝરે છે, અરણિના લાકડામાંથી અગ્નિ થાય છે અને જવ ખાવાથી પેટમાં વાયુ થાય છે, માટે (૧) ચંદ્રકાન્ત મણિમાં, (૨) અરણિમાં અને(૩) જવમાં રહેલા ચારે ગુણો (૧) પાણીમાં, (૨) અગ્નિમાં અને (૩) વાયુમાં હોવા જોઈએ. માત્ર ફેર એટલો જ છે કે તે ગુણોમાંથી કેટલાક અપ્રગટરૂપે પરિણમ્યા છે. વળી પાછા પાણીમાંથી મોતીરૂપ પૃથ્વીકાય નીપજતાં અથવા અગ્નિમાંથી કાજળરૂપ પૃથ્વીકાય નીપજતાં ચારે ગુણો પ્રગટ થતા જોવામાં આવે છે. વળી કયાંક (કોઈ પર્યાયમાં) કોઈ ગુણનું કાદાચિક પરિણામની વિચિત્રતાને કારણે થતું વ્યકતપણું કે અવ્યકતપણું નિત્યદ્રવ્યસ્વભાવને પ્રતિઘાત કરતું નથી(અર્થાત્ અનિત્ય પરિણામને લીધે થતી ગુણની પ્રગટતા અને અપ્રગટતા નિત્ય દ્રવ્યસ્વભાવ સાથે કાંઈ વિરોધ પામતી નથી.) માટે શબ્દ પુલનો પર્યાય જ હો. થતુષ્ટ ચતુષ્ટય; ચારનો સમૂહ. (સર્વ પુદ્ગલોમાં -પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ એ બધાંયમાં સ્પર્ધાદિ ચારે ગુણો હોય છે. માત્ર ફેર એટલો જ છે કે પૃથ્વીમાં ચારે ગુણો વ્યક્ત છે, પાણીમાં ગંધ અવ્યક્ત છે, અગ્નિમાં ગંધ તથા રસ અવ્યક્ત છે. અને વાયુમાં ગંધ, રસ તથા વર્ણ અવ્યક્ત છે. આ વાતની સિદ્ધિને માટે યુક્તિ આ પ્રમાણે છે; ચંદ્રકાન્ત-મણિરૂપ પૃથ્વીમાંથી પાણી કરે છે, પરણિના લાકડામાંથી અગ્નિ થાય છે અને જવ ખાવાથી પેટમાં વાયું થાય છે; માટે (૧) ચંદ્રકાન્ત મણિમાં, (૨) અરણિમાં અને (૩) જવમાં રહેલા ચારે ગુણો (૧) પાણીમાં, (૨) અગ્નિમાં અને (૩) વાયુમાં હોવા જોઈએ, માત્ર ફેર એટલો જ છે કે તે ગુણોમાંથી કેટલાક અપ્રગટરૂપે પરિણમ્યા છે. વળી પાછા, પાણીમાંથી મોતીરૂપ પૃથ્વીકાય, નીપજતાં અથવા અગ્નિમાંથી કાજળરૂપ પૃથ્વીકાય નીપજતાં ચારે ગુણો પ્રગટ થતા જોવામાં આવે છે. વળી, કયાંક (કોઇ પર્યાયમાં) કોઇ ગુણનું કાદાચિત્ક પરિણામની વિચિત્રતાને કારણે, થતું વ્યકતપણું કે અવ્યકતપણું નિત્ય દ્રવ્ય સ્વભાવનો પ્રતિઘાત કરતું નથી. (અર્થાત્ અનિત્ય પરિણામને લીધે થતી ગુણની પ્રગટતા, અને અપ્રગટતા નિત્ય દ્રવ્ય સ્વભાવ સાથે, કાંઇ વિરોધ પામતી નથી.). થતુણ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચતુષ્ટય છે. ચતુષ્ટયમાં આ બધાની પર્યાય પણ આવી જાય છે. ચતુષ્પાદ :પશુ; ચોપગું પ્રાણી. ચેતીને જાણીને, અનુભવીને પૈન્ય :અતાદિની પ્રતિમા શ્રદ્ધાંત :સિદ્ધાંત ચેન સુખ; આરામ; મોજ; આરામ; નિરાંત. (૨) આનંદ (૩) સુખ બુદ્ધિ જેને સમજે નરૂષ :હેતરૂપ થયેટ :થપ્પડ, લપાટ ચપલા :વિદ્યુત ચપળ ચંચળ; (૨) હોશિયાર; ચાલાક. ચપળપણું ચંચળ, ઇન્દ્રયોવાળું, ડગમગ્યા કરતું અધીરું અંબે છે સ્પર્શે છે. ચૂંબવું =સ્પર્શવું. (૨) સ્પર્શે છે, અડે છે, આલિંગન કરે છે. ચંબતું અડતું. ચુંબવું = અડવું; સ્પર્શવું. ચુંબવું સ્પર્શવું; અટવું; આલિંગન કરવું. ચમત્કૃતિ :ચમત્કાર થાય કે અનુભવાય એવું કામ; ચમત્કાર. થમત્કાર :પ્રભાવ (૨) પ્રભુતા. ચૈતન્યચમત્કાર = આત્માની પ્રભુતા. (૩) રાગનું વેદન તો જીવને અનાદિ કાળથી છે, તેનું લક્ષ છોડી, અંતરમાં સ્વભાવનું ગ્રહણ કરીને, અતીન્દ્રિય આનંદમય જે સ્વ-સંવેદન પ્રગટ થાય છે, તે જ ચૈતન્યનો ચમત્કાર છે. અહા !! ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ નિર્મળ સ્વસંવેદનની તો શી વાત ! એ તો કોઈ અપૂર્વ, અદ્ભુત અને અનુપમ દશા છે. આત્માને પોતાની પર્યાયમાં પૂર્વે કદી નહોતું પ્રગટયું એવું, અતીન્દ્રિય આનંદમય નિર્મળ સ્વસંવેદન પ્રગટ થતાં, આખો શુદ્ધાત્મા દ્રવ્યસ્વભાવ કેવો છે તે
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy