SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ સમ્યજ્ઞાન વડે, પહેલાં સ્તુતિ કરવા યોગ્ય ગુણનો નિશ્ચય કરે, અને પછી જેમનામાં તે ગુણ હોય તેમના પ્રત્યે વિનયાદિ ક્રિયારૂપ પ્રવર્તે, તેને પરીક્ષાપ્રધાન કહેએ. કેમકે કોઇ પદ, વેશ અથવા સ્થાન પૂજ્ય નથી, ગુણ પૂજ્ય છે. તેથી અહીં શુદ્ધ ચેતના પ્રકાશરૂપ ગુણ સ્તુતિ કરવા યોગ્ય છે એમ આચાર્યો નિશ્ચય કર્યો. જેમનામાં એવો ગુણ હોય, તે સહજ જ સ્તુતિ કરવા યોગ્ય થયો. કારણકે જે ગુણ છે તે દ્રવ્યના આશ્રયે છે, જુદો નથી એમ વિચારીને નિશ્ચય કરીએ તો એવો ગુણ પ્રગટરૂપ અરિહંત અને સિદ્ધમાં હોય છે. આ રીતે પોતાના ઇષ્ટદેવનું સ્તવન કર્યું. (૧૬) જીવનશક્તિ, ચેતન્ય, અરૂપી જ્ઞાન ગુણ. (૧૭) જ્ઞાન-દર્શન અર્થાત્ જાણવા-દેખવાની શકિત હોય તેને ચેતના કહે છે. ચેતના કોને કહે છે જેમાં પદાર્થનો પ્રતિભાસ (યથાર્થ પ્રતીતિ) થાય તેને ચેતના ચેતના ગુણ સ્વરૂપ જાણવું-દેખવું એવા ગુણસ્વરૂપ (૨) જાણવું દેખવું, એવા ગુણસ્વરુપ ભગવાન, આત્મા છે. ચેતના વિશેષ૯:ચેતનાનું વિશેષપણું. ચેતનાત્મક ચેતના સ્વભાવવાળા ચેતનાનું પરિણમન :ચેતના જ્ઞાનપણે, કર્મપણે અને કર્મફળપણે એમ ત્રણ પ્રકારે પરિણમે છે. ત્યાં જ્ઞાનપરિણતિ (જ્ઞાનરૂપે પરિણતિ) તે જ્ઞાનચેતના, કર્મપરિણતિ તે કર્મચેતના, કર્મફળપરિણતિ કે કર્મફળચેતના છે. ચેતનાના કેટલા ભેદ છે ? :બે ભેદ છે : દર્શન ચેતના (દર્શન ઉપયોગી અને જ્ઞાન ચેતના (જ્ઞાનોપયોગ). ચેતનાના ભેદ ચેતનાના બે ભેદ છે : દર્શનચેતના અને જ્ઞાનચેતના. ચેતનારા અનુભવનારા ચેતનાવિશેષત્વ ચેતનાનું વિશેષપણું Bતપિતા ચેતનારો; આત્મા; જાણનારો; જ્ઞાયક. ચેત્ય :ચેતાવા યોગ્ય, જણાવા યોગ્ય, દેખાવા યોગ્ય. (૨) જણાવા યોગ્ય; ચેતાવા યોગ્ય. ચૈત્ય:અહંતાદિની પ્રતિમા (૨) શેય પૈત્ય ચેતક ભા૬ :ણેય શાયક ભાવ ચૈત્ય-શ્વેતક શેય-જ્ઞાયક ચેતયિતત્વ ચેતયિતાપણું, ચેતનારપણું, ચેતકપણું ચેતયિતા :ચેતનરો, આત્મા ચેતયિતા :ચેતનાર; જાણનાર; દેખનાર; આત્મા. Bતયિતાઓ : આત્માઓ ચેતયિતા= આત્મા ચતુર વિદ્વાન. (૨) ડાહ્યો થર્ગતિ ચાર ગતિ; દેવગતિ; મનુષ્યગતિ, નિર્વચ (પશુ) ગતિ, નરકગતિ. થતુરણુક : ચાર અણુઓનો (પરમાણુઓનો) બનેલો સ્કંધ; સમાન જાતીય અનેક દ્રવ્યપર્યાયો. (૨) ચાર અણુઓનો (પરમાણુઓનો) મળેલો સ્કંધ. થતુર્થશાનધારી મન:પર્યાય જ્ઞાનના ધરનારા. થતુરાંગલ હે રૂગસે મિલહે :ચતુર પુરુષને આંગળી કરીને દિશા બતાવે છે ત્યારે તે દગ એટેલ સમ્યગ્દર્શનને જ્ઞાનીના સંકેતને અનુસરતાં પ્રાપ્ત કરે છે. ચતુરિટ્રિય જીવો સ્પર્શનેન્દ્રિય રસનેન્દ્રિય, ધાનેંદ્રિય, અને ચક્ષુરિંદ્રિયના આવરણના ક્ષયોપશમને લીધે તથા શ્રોતેંદ્રિયના આવરણનો ઉદય તેમજ મનના આવરણનો ઉદયહોવાથી સ્પર્શ, રસ, ગંધ અને વર્ણને જાણનારા ડાંસ, મછર, માખી, મધમાખી, ભમરા અને પતંગિયા વગેરે જીવો મનરહિત ચતુરિંદ્રિય જીવો છે. ચેતવું જાણવું (૨) વેદવું (૩) જાણવું, અનુભવવું (૪) અનુભવવું; વેદન કરવું; વેદવું. (૫) અનુભવવું; વેદવું; ભોગવવું; સં ઉપસર્ગ લાગવાથી સંચેતવું એટલે એકાગ્રપણે અનુભવવું; એકાગ્રપણે વેદવું,(૬) સમજવું (૭) અનુભવવું. ચેતતો = અનુભવતો; વેદતો. (૮) જાણવું યુત્વા:મોહથી છૂટીને. થતુષ્ટ ચતુષ્ટય, ચારનો સમૂહ(સર્વ પુદ્ગલોમાં પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ એ બધાંયમાં સ્પર્શાદિ ચારેય ગુણો હોય છે. માત્ર ફેર એટલો જ છે કે પૃથ્વીમાં ચારે ગુણો વ્યકત છે, પાણીમાં ગંધ અવ્યકત છે, અગ્નિમાં ગંધ તથા રસ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy