SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ અંતઃ પ્રતીતિ :દઢ ખાતરી; દઢ શ્રદ્ધા. અંતઃકરણ :ચેતન જે કર્મવળગણાનું, મનન કરવા, અવલંબન લે છે, તે અંતઃકરણ અસત્યથી આ લોકમાં નિંદા અને હલકાપણું પ્રાપ્ત થાય છે, તો પરલોકમાં | અધોગતિ થાય છે. (૩) ચોરીના ફળ રૂપે દુર્ભાગ્ય, ગુલામી દાસત્વ, અંગછેદ અને દરિદ્રતા પ્રાપ્ત થાય છે, એમ જાણી બુદ્ધિમાને સ્થળ ચોરીનો ત્યાગ કરવો. કોઈનું પડી ગયેલું, ભુલાઈ ગયેલું, ખોવાઈ ગયેલું, માલિકનો પોતાની પાસેનું કેઈએ આપણે ત્યાં થાપણ તરીકે મૂકેલું, કે કોઈએ છુપાવીને સંઘરેલું એવું જે કાંઈ પારકું છે, તેને બુદ્ધિમાન તેના પરવાનગી વિના ન લે. (૪) અબ્રહ્મચર્યના ફળરૂપે પંઢત્વ તથા ઈન્દિય છેદ પ્રાપ્ત થાય છે. એમ જાણીને, બુદ્ધિમાન પુરુષે સ્વપત્નીમાં જ સંતુષ્ટ રહેવું, તથા પરસ્ત્રીનો ત્યાગ કરવો. આરંભમાં જ મનોહર પરંતુ પરિણામે કિંપાક વૃક્ષનાં ફળની પેઠે અતિ દારૂણ એવા મૈથુનને કોણ સેવે ? ઉપાસકે તો પોતાની સ્ત્રીને પણ આસક્તિપૂર્વક ન સેવવી જોઈએ, તો પછી સર્વ પાપોના મૂળરૂપ પરસ્ત્રીઓની તો વાત જ શી? પર-સ્ત્રી પુરુષમાં આસક્ત એવાં સ્ત્રી-પુરુષને ભવે ભવે નપુંસકતા, પશુતા અને દુર્ભાગ્યતા પ્રાપ્ત થાય છે. પરિગ્રહ એટલે મમતા અથવા આસક્તિ. આસક્તિને કારણે અસંતોષ, અવિશ્વાસ અને દુઃખના કારણરૂપ હિંસાદિ પ્રવૃત્તિ પ્રાપ્ત થાય છે એમ જાણી તેનું નિયંત્રણ (મર્યાદા) કરવું. જેમ અતિશય ભાર ભરવાથી વહાણ ડૂબી જાય છે, તેમ અતિ પરિગ્રહથી પ્રાણી ભવસાગરમાં ડૂબી જાય છે માટે ઉપાસકે બને તેટલો અલ્પ પરિગ્રહ કરવો. અણસંયુક્ત :અસંયોગી; વીતરાગી અણહેતુ :કારણ વિના. (૨) વિના કારણ. આણાશક્તિ અનાસક્તિ = આસક્તિ-લગનીનો અભાવ; નિસ્પૃહતા; નિહિતા. આણાહારક દશા લાંબા સમય સુધી આહારની ઈચ્છા છૂટી જાય. અણાહારી આહાર ન કરનાર અણિમા :બારીકમાં બારીક, અણુરૂપ થવાની શક્તિ. અંતર જીવનિકા :અંદરનો પડદો. અંતઃ તત્ત્વની વૃત્તિ :આત્માની પરિણતિ. (૫) અંતઃકરણ :મન અંતઃકરણ :ચિત્ત; મન. અંતઃકરણ :આત્મા; ઉપયોગ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ ચાર અંતકરણના ભેદ છે. મનમાં ઈચ્છાના તરંગો શાંત થયાં કે નહિ ? બુદ્ધિ સમ્બદ્ધિ થઈ કે નહિ ? ચિત્તમાંથી બિનજરૂરી સ્મૃતિનો સંગ્રહરૂપી કચરો નીકળી જઈ ચિત્ત ચોખ્ખું થયું કે નહિ ? પર પૌદગલિક વસ્તુ પ્રત્યેનો મારાપણાનો ભાવ હુંકાર ભાવ તે અહંકાર. એ અહંકાર ઓછો થયો કે નહિ તેનું સાધકે આંતરદર્શન કરવું જોઈએ. અંતઃકરણ :જ્ઞાન સ્વરૂપ. (૨) મન અંતઃ તત્વ :શુદ્ધ દ્રવ્ય; ચૈતન્ય સ્વભાવ. (૨) પૂર્ણ સ્વરૂપ; શુદ્ધ જીવવસ્તુ અંતઃnત્ત સ્વરૂપ :ત્રિકાળ ધુવ દ્રવ્ય; ભગવાન આત્મા. અંતઃસ્તત્ત્વની વૃત્તિ આત્માની પરિણતિ અંતઃતq :વસ્તુમાં રહેલું ગૂઢ તત્ત્વ; રહસ્ય; સાર; અત્યંતર તત્ત્વ. (૨) આત્મતત્ત્વ; આત્મામાં અનંત ગુણો રહેલા છે તેથી તેને ગૂઢ તત્ત્વ પણ કહેવાય છે. (૩) આત્મતત્ત્વ; જ્ઞાયક તત્ત્વ; અંતઃ તત્ત્વની વૃત્તિ :આત્માની પરિણતિ. અંતઃપુર જનાનખાનુંજ્યાં રાજાઓની રાણીઓ રહે છે. અંતઃપુરૂષાર્થહીન ભાગ્યહીન. અંતઃપાતિની અંદર સમાઈ જવું. (૨) જ્ઞાનમાત્ર એક ભાવની અંદર પડનારી અર્થાત્ જ્ઞાનમાત્ર એક ભાવની અંદર આવી જતી અનંત શક્તિઓ અંદર સમાઈ જાય છે. (૩) અંદર પડનારી; અંદર આવી જતી; અંદર સમાઈ જવું. (૪) વચ્ચે આવી રહેનારું. અંતઃસ્થાતિની:અંતર પડનારી. અંતઃસૃષિ અંતરંગ સંધિ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy