SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1065
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણ-૫ર્યાયનું અને દ્રવ્યનું અસ્તિત્વ ભિન્ન નથી, એક જ છે; કારણ કે ગુણપર્યાયો દ્રવ્યથી જ નિષ્પન્ન થાય છે, અને દ્રવ્ય ગુણ-પર્યાયોથી જ નિષ્પન્ન થાય છે, વળી એવી જ રીતે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યોનું અને દ્રવ્યનું અસિતત પણ એક જ છે. કારણ કે ઉત્પાદ-વ્યય-ધાવ્યો દ્રવ્યથી જ નીપજે છે. અને દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યોથી જ નીપજે છે. સ્વરૂપગુણ :અમૂર્તિક જ્ઞાનમાત્ર સ્વરૂપમાં ગુપ્ત સ્વરૂપનિ:પોતપોતાનાં સ્વરૂપમાં નિશ્ચયી રહેલાં વરૂપનો અનુભવ કરવો. સ્વરૂપમાં લીન થવું સ્વરૂપ પ્રતિકત્વ સ્વરૂપમાં રહેવાના સ્વરૂપવિકાર સ્વરૂપનો વિકાર, (સ્વરૂપ બે પ્રકારે છે.) (૧) દ્રવ્યાર્થિક નયના વિષયભૂત સ્વરૂપ અને (૨) પર્યાયાર્થિક નયના વિષયભૂત સ્વરૂપ' જીવમાં જે વિકાર થાય છે તે પર્યાયાર્થિક નયના વિષયભૂત સ્વરૂપને વિષે થાય છે. દ્રવ્યાર્થિક નયના વિષયભૂત સ્વરૂપને વિષે નહિ, તે (દ્રવ્યાર્થિક) નયના વિષયભૂત) સ્વરૂપ તો સદાય અત્યંત વિશુદ્ધ ચૈતન્યાત્મક છે.). સ્વરૂપમંથર સ્વરૂપમાં જામી ગયેલો (મંથર= સુસ્ત; ધીમો; આ શ્રમણ સ્વરૂપમાં તૃમ તૃપ્ત હોવાથી, જાણે કે સ્વરૂપની બહાર નીકળવાનો આળસુ-સુસ્ત હોય એમ સ્વરૂપ શાંતિમાં મગ્ન થઇને રહ્યો છે.) (૨) સ્વરૂપમાં જામી ગયેલો. (મંથર= સુસ્ત; ધીમો; આ શ્રમણ સ્વરૂપમાં તૃત તૃમ હોવાથી, જાણે કે તે સ્વરૂપની બહાર નીકળવાનો આળસુ-સુસ્ત હોય એમ, સ્વરૂપ પ્રશાંતિમાં મગ્ન થઇને રહ્યો છે.) સ્વરૂપમાં થરવું :સ્વરૂ૫માં રમવું (તે ચારિત્ર છે) સ્વરૂપલદિત :આત્મલક્ષી સ્વરૂપવિપર્યય ૫ર્વક:વિપરીત સ્વરૂપે સ્વરૂપવિશ્રાંત સ્વરૂપમાં કરી ગયેલું (૨) સ્વરૂપમાં વિશ્રાંતિ યોગીને પોતાનાં પૂર્વોપાર્જિત કર્મોમાં પ્રવર્તન નથી, કારણ કે તે મોહનીયકર્મના વિપાકને ૧૦૬૫ પોતાથી ભિન્ન -અચેતન-જાણે છે તેમ જ તે કર્મવિપાકને અનુરૂપ પરિણમનથી તેણે ઉપયોગને પાછો વાળ્યો છે. સ્વરૂપવિક્રાંત : સ્વરૂપમાં કરી જવું. વરૂપસ્થિત જ્ઞાનદશા. ચોથે ગુણસ્થાન કે મિથ્યાત્વમુક્તદશા થવાથી આત્મસ્વભાવ આવિર્ભાવપણું છે, અને સ્વરૂપસ્થિતિ છે; પાંચમે ગુણસ્થાન કે દેશે કરીને ચારિત્રઘાતક કષાયો રોકાવાથી આત્મસ્વભાવનું ચોથા કરતાં વિશેષ અવિર્ભાવ૫ણું છે, અને છઠ્ઠામાં કષાયો વિશેષ રોકાવાથી સર્વચારિત્રનું ઉદયપણું છે. તેથી આત્મસ્વભાવનું વિશેષ આર્વિભાવપણું છે. માત્ર છદ્દે ગુણસ્થાન કે પૂર્વનિબંધિત કર્મના ઉદયથી પ્રમત્તદશા કવચિત વર્ત છે તેને લીધે પ્રમત્ત સર્વ ચારિત્ર કહેવાય, પણ તેથી સ્વરૂપસ્થિતિમાં વિરોધ નહીં, કેમ કે આત્મસ્વભાવનું બાહુલ્યતાથી આર્વિભાવ૫ણું છે. વળી આગમ સ્વરૂપસ્થ:આત્મા પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ સ્વભાવમય સ્વરૂપમાં વરસ સ્વભાવ વલણ :સ્વલક્ષ તે આત્માનો સ્વભાવ છે; શ્રદ્ધામાં બાહ્ય વલણોનો ત્યાગ કરી... સ્વલ્પ :અત્યંત અલ્પ; ઘણું જ થોડું; સાવ થોડું; જરાક; ટુંકું સ્વશેય ત્રિકાળી સ્વરૂપ 4ોયાકારો પદાર્થો સાક્ષાત સ્વયાકારોનાં કારણ છે. (અર્થાત્ પોતે પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયોનાં સાક્ષાત કારણ છે.) અને પરંપરાએ જ્ઞાનની અવસ્થા રૂ૫ શેયાકારોનાં (જ્ઞાનાકારોનાં) કારણ છે. સ્વાનુભૂતિ :નિરાકુલત્વ લક્ષણ શુદ્ધાત્મ પરિણમન રૂપ અતીન્દ્રય સખુ જાણવું. સ્વનુ ભવન :પરિણમન. Aવિષય :આત્માના સ્વભાવ તરફ લક્ષ કરી, વિકલ્પ ભેદરહિત ત્રિકાળી અખંડ જ્ઞાનાનંદ આત્માને માની, તેમાં જ કરવું, તે સ્વવિષય છે. સ્વવિષય જ ભૂતાર્થ દષ્ટિ એટલે સાચી દષ્ટિ છે. સ્વ-વિષય :આત્મા.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy