SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ અભિધાન ખીજક - લેાકાંક ગર્ભગ્રહણ એકવાર પ્રસવેલી, સમયને પામેલી, સુખે દાહી શકાય તેવી, કષ્ટથી દાહી શકાય તેવી, ધણા દૂધવાળી, દ્રોણુંપ્રમાણ દૂધ આપનારી, જાડા આંચળવાળી, ગીરા મૂકેલી ગાય, ઉત્તમ ગાય, ખાલવયમાં ગર્ભવાળી ગાયનાં નામ ૧૨૬૧-૧૨૦૦ દર વર્ષે વિયાતી ગાય, રોક ગાય, વાછરડાને ઈચ્છનારી ગાય, ચાર ત્રણ એ અને એક વર્ષન! ગાય, આંચળ, છાણું, સૂકું કાણુ, ગાયનું સ—દૂધ દ વગેરે ગાયતા સમૂહ, ગર્ભ ગૃહ કાળ, ગાય બાંધવાનો પીલા, દામણું, ઘણાં પશુઓ બાંધી શકાય દાર', બકરા, બકરી, જુવાન બકરા, ઘેટા, ધેટી, જંગલી કરો, ઘેટીનું દૂધ, કૂતા, હડકાયા કુતરા તેવુ ૧૨૭૧–૧૨૮૦ શિકારી કૂતરા, કૂતરી, ગ્રામ્ય ભૂંડ, પાડા, જંગલી પાડા, સિંહ, વાલ, ખ, અષ્ટાપદ—શરભ, રાઝ, ગેડી, ભૂંડ, રીંછ, શિયાળ, એક જાતનુ શિયાળ—લાંકડીનાં નામ ૧૨૮૧–૧૨૯૦ ૩૧ શ્લેાકાંક રહેજ શિયાળને મળતુ પ્રાણી, વરૂ, વાંદરા, શ્યામ મુખવાળા વાદરા, હરણુ, સત્તર પ્રકારનાં હરણુ, જમણા પડખે ઘાયલ થયેલ હરણ, એક જાતનુ વેગવાળુ હરણ, સસલું, શાહુડી, શાહુડીની સળી અને શિશાળીયુ, ઘા, ધેાનાં દુષ્ટચ્ચાં, ધાના સારા બચ્ચાં, ગરેાળી, આંજણી, મોટી ગરાળી, કાચંડા–સરડા, ઉંદરનાં નામ ૧૨૯૧-૧૩૦૭ છઠ્ઠુ દરી, નાના ઉ ંદર, બિલાડા સેહલા, તાળ, સર્પ, રાજસ, અજગર જતા સર્પ ઝેર વિનાના મોટા સર્પ, ગાયના જેવી નાસિકાવાળા સ, કુકુટ સ, નાગા, નાગેાની નગરી, શેષનાગ કાળે। અગર સફેદ શેષનાગ, વાસુકા તક્ષક મહાપદ્મ શંખ અને કુલિક નાગાના નામ ૧૩૦૦-૧૩૧૦ ચાર પ્રકારના નાગા, ઉતરેલી કાંચળીવાળા સ`, ઝેરવાળા નાગ વગેરે, ઝેર વિનાનાં અજગર વગેરે, દૃષ્ટિમાં ઝેર હાય તેવા નાગા, પૂડામાં ઝેરવાળા વીંછી વગેરે, લેામ-વાળમાં ઝેવાળા વાધવગેરે,
SR No.016119
Book TitleAbhidhan Chintamani Kosh
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages866
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy