SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ અભિધાન ખીજક શ્લોકાંક વાળા ધાડા, સફેદ ધેડા, સફેદ અને પીળા ધાડા, અમૃત જેવા વર્ણવાળા ઘેાડા, પીળાં, શ્યામ, લાલ, લીલા, કપિલ વર્ણવાળા ધેડા, સફેદ કેશરા અને પૂંછડાવાળા, કંઈક સફેદ અને શ્યામ જંધાવાળા, ગધેડાના સરખા ઘેાડા, ગુલાબી રંગના ઘેાડે 3.0 ૧૨૬૧-૧૨૪૦ કંઈક પીળે! અને જાનુ પ્રદેશમાં શ્યામ વર્ણવાળો ધેડા, કનાહ– પીત લાલ કાંતિવ ા ઘેાડા, રાતા કમલ સરખી કાંતિવાળો પીત અને લીલી કાંતિવાળો, સફેદ કાચ જેવે કાબરચીતરા, અશ્વમેધ યજ્ઞને ઘેાડા, ઘેાડાની નાસિકા, ઘેાડાને મધ્ય ભાગ ગળાના પ્રદેશ, ખરી, પૂંછઠ્ઠું, ઘેાડાનું જમીન ઉપર આળોટવુ, પાંચ પ્રકારની ઘેાડાની ગત્તિ--ચાલ, તે-૧ ધે.રિત, ૨ વગિત, ૩ પ્લુત. ૪ ઊત્તેજિત ૫ ઉત્તેરિત, ઘોડા એક દિવસ જેટલું જઈ શકે તેટલા મા, લગામનાં નામધેડાને તંગ, દામણ, ઘેાડાનું અખત્તર, ચામુક, લગામ, પલાણુ, વીત–નકામા હાથી ઘેાડા, ખચ્ચર, ઊંટ, ત્રણ વર્ષના ઊંટ, કાનુ ૧૨૪૧–૧૨૫૧ લેાકાંક બનાવેલ પગળ ધનવડે જોડાયેલા ઊંટ, ગધેડા, બળદ, જુવાન બળદ, સારા. સ્કંદવાળા, માટે બળદ, વૃદ્ધ બળદ, ખસી કરવા લાયક, ભાંગેલા શીંગડાવાળા બળદ, સાંઢ, વાછરડા, મોટા વાછરડા, નાકમાં નાથેલા બળદ, અભ્યાસને માટે ધાંરે જોડેલા નવા બાદ : ૧૨૫૧-૧૨૬૦ બળદ, ધૂંસરો ખેંચનાર બળદ, ગાડાને ખેંચનાર્ બળદ, બધી જાતની ધૂરા વહન કરનાર બળદ, એક ધ્રાંસરીને વહુન કરનાર બળદ, ભાર વહન કરના બળદ, ગળીએ બળદ, પીપર ભારવહન કરનાર બળદ, એ દાંતવાળા, છ દાંતવાળા ખાંધ, કકુખભાપર ટેકરે!, બળદનું મસ્તક, શીંગડું, ગળાનીચે લટકતી ગલક અલગાડી, ગાય, (તે ગાય વર્ષોંથી અનેક જાતની હાય છે.) ગર્ભિ`થી ગાય, વાંઝણી ગાય, ગર્ભાધાન માટે બળદ પાસે જનારી ગાય, ગર્ભપાત થયેલી, ગર્ભાધાન કરાચેલી, લાંબા વખતની પ્રસવેલી, નવી પ્રસવેલી, ધણીવાર પ્રસવેલી,
SR No.016119
Book TitleAbhidhan Chintamani Kosh
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages866
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy