SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ અભિયાન મીજક શ્લેાકાંક નખમાં ઝેરવાળા મનુષ્ય વગેરે, લાળમાં ઝેરવાળાં કરાળિયાં વગેરે, કાલાન્તરે જેએનું ઝેર ચઢે તેવાં ઉંદર વગેરે, ઔષધ અને ભત્ર વગેરેનાં પ્રયાગથી વીરહિત કરાયેલું ઝેર, કૃત્રિમ ઝેર, સર્પનુ શરીર, સની દાઢ ફેણ કાચળીનાં ૧૩૧૧-૧૩૧૫ ૩૨ • નામ अथ खेचरपञ्चेन्द्रियनामानि - પક્ષી, પક્ષીની ચાંચ, પક્ષીની પાંખ, પાંખનું મૂળ, ઊડવાની ક્રિયા, ઈંડુ, પક્ષીને માળેા, માર, મારની વાણી, મારનું પીંછુ, મેારના પીંછાના ચંદ્રનાં નામ ૧૩૧૬-૧૩૨૦ કાયલ, કાગડા, સાત જાતના કોંગડાએ, પાણીના કાગડા, ઘૂવડ, કુકડા, હંસ, રાજ હંસ, મલ્લિકાક્ષ હંસ, ધારાષ્ટ્ર હંસ, ક્લસ, આલહુસ, હસી, લક્કડ ફૂટ પક્ષી, ખંજન પક્ષી, સારસપક્ષી, સારસી, કોચ, ચાષપક્ષી, ચાતક, ચક્રવાક, ટીટોડીનાં નામ ૧૩૨૧-૧૩૩૦ ચક્લા, ચક્લી, બાળચક્લી, બાળચકલા. જલ કાગડા, બગલા, અગલાનીજાતિ, બગલી, મસ્તકે ચૂડ શ્લેાકાંક કાકા ક, કકપક્ષી, 'સમળી, સી...ચાણા—બાજપક્ષી, ગીધ, કુરરપક્ષી, પાપટ, મેના, ચામાચિડિયું, વાગેાળ, અશુભ ખેાલનાર એક જાતનું પક્ષી, શરારીપક્ષી, સફેદ તેતર, ભાસપક્ષી, જલકુકડી, કબૂતર, ચકારપક્ષી, જીવ જીવ પક્ષી, ભારદ્રાજ પક્ષી, પ્લવપક્ષીનાં નામ ૧૩૩૧–૧૩૪૦ તેતર, હારીત પક્ષી બતક, સુધરી, રાની કૂકડા, યેન, ઘેર પાળેલાં પંશુપક્ષી, अथ जलचर पञ्चेन्द्रिययनामनिમાછ્યું, હજારદાઢાવાળા મત્સ્ય, મગરમચ્છ વિશેષ, શકુલમચ્છ, શકુલમચ્છના ખાલક, શિશુમારના જેવા મસ્જી, સહરી મચ્છ, તૃણુચારી મચ્છ, મચ્છરાજ રાજશ્ ́ગમચ્છ, મનુરમચ્છની સ્ત્રી, નાના માછલાંને સમુદાય, મેટા માલાં, મગર વગેરે હિંસક જલજન્તુ, મગરમચ્છ, શિશુમાર મચ્છ, જલ– બિલાડા માહ–ઝુંડ, મગર વગેરે બીજા પણ જલજંતુના ભેદી, કરચલા, કાચા, કાચબી, દેડકા, મનુષ્ય ૧૩૪૧-૧૩૧૦
SR No.016119
Book TitleAbhidhan Chintamani Kosh
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages866
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy