SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ લાને દુર્ગપ્રદ-પ્રબેધસારોદ્વાર પણ રચ્યા હતા. વિજયદેવરિ-મહાભ્ય જેવા કાવ્યની રચના (સં. ૧૬૯૯) દ્વારા જે ઉ. ની ગુણાનુરાગભરી કવિત્વશક્તિ પ્રસિદ્ધ છે. વિક્રમની સત્તરમી સદીમાં ખ૦ ગ૦ વાચક ચારિત્રસિંહે આ કોશની દીપિકા વૃત્તિ, તથા પં. હેમવિજય ગણિએ અવચૂણિ રચી જણાય છે. તથા આ જ સદીમાં વિદ્યમાન સમ્રાટુ અકબર દ્વારા શત્રુજ્યકર-મોચન આદિ અનેક શુભ કાર્યો કરાવનાર, કાદંબરી, વસંતરાજ-શકુન શાસ્ત્ર, વિવિલાસ વગેરેના ટીકાકાર મહોપાધ્યાય ભાનુચંદ્રગણિએ આ હૈમકેશને આધારે રચેલ વિવિક્તનામસંગ્રહ મળે છે. ભાનચંદ્રગણિનું ચરિત્ર, તેમના શિષ્ય ઉ. સિદ્ધિચંદ્ર સં. મહાકાવ્યના રૂપમાં રહ્યું છે, જે સિંધી-જૈન ગ્રંથમાળા (ચં. ૧૫)માં પ્રકાશિત છે, વિશેષ જિજ્ઞાસુએ ત્યાં જેવું. - પ્રસ્તુત ચિં હેમી નામમાલા પર વિધિ પક્ષના વાચક દેવસાગરગણિએ વિ. સં. ૧૯૮૬માં હાલ્લાર દેશમાં નવાનગરમાં લાખાજીના - તથા ટીકાના અંતમાં આવો ઉલ્લેખ છે "बृहत्खरतरगच्छीय-श्रीजयसागरमहोपाध्याय-सन्तानीय- वाचनाचार्य-श्रीभानुमेरुगणि- शिष्यमुख्य-वाचनाचार्यधुर्य- विद्वज्जनस्मर्य-श्रीज्ञानविमलगणिशिष्य___पंडित ( वाचनाचार्य ) श्रीवल्लभगणि-विरचितायां श्रीहैमनाममाला-शिलोञ्छ ટીયો” તથા સમાપ્તિ-સંવત-સ્થલ-સુચક પદ્ય આ પ્રમાણે છે– ત્રિય-ર-gો-સંન્ને [૧૬] વ નાગપુર ___ मधुमासाद्यपक्षे मूलार्के सप्तमीतिथ्याम् ॥२१॥ તેના અંતમાં લેખન-સંવત સ્થલ આદિ ઉલ્લેખ આ પ્રમાણે છે: • “संवत् १६५४ वर्षे श्रीमबृहत्खरतरगच्छे श्रीजिनभद्रसूरि-सन्तानीयपण्डितश्रीरंगवर्धनगणि-शिभ्यमुख्य-कल्याणसारगणि-शिष्यमुख्य-पंडितप्रकाण्ड[व]राणां मुनिनाऽलेखि प्रतिरियं स्ववाचनाद्यर्थ श्रीविक्रमपुरे ॥" ...
SR No.016119
Book TitleAbhidhan Chintamani Kosh
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages866
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy