SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ :૧૦ –એ શેષવિદ્વાને સૂચવેલ પૂરક નામાવલી એ જ શેષ-નામમાલા હોવાની સંભાવના છે. વિક્રમની ચૌદમી સદીમાં શિ૭ વિક્રમની ચૌદમી સદીના મધ્યભાગમાં ખતરગચ્છીય પ્રભાવક જિનપ્રભસૂરિ (વિવિધ તીર્થકલ્પકાર) અને તેમના પદધર જિનદેવસૂરિ થઈ ગયા. જે બને ગુરુ-શિષ્યનું સન્માન દિલ્લીશ્વર સમ્રાટું મહમ્મદ તુગલકે વિ. સં. ૧૭૮૫–૮૯માં ક્યું હતું. તેમાંના જિનદેવસૂરિએ ૧૩૯ પદોમાં હૈમનામમાલાનો શિલે...છ રચી કેટલાંક વિણેલાં અવશિષ્ટ નામ સૂચવ્યાં છે. તેની રચના અહિં જણાવેલા પાઠ–પ્રમાણે અને તેના ટીકાકારે કરેલા સમર્થન પ્રમાણે વિ. સં. ૧૪૩૩માં જણાય છે, “ત્રિવધુ પાઠાંતર–પ્રમાણે વિ. સં. ૧૩ ૮૩ વિશેષ સંભવિત છે. આ શિલાગછ અહિં પરિશિષ્ટ [૨] તરીકે પૃ. ૪૬૧ થી પૃ. ૪૮૦માં પ્રકાશિત છે. શેઠ દે. લા. ૫, ફંડ તરફથી ગ્રં. ર૯ તરીકે વિ. સં. ૨૦૦રમાં પ્રકાશિત અભિધાનચિંતામણિ કેશ સાથે પ્રકાશિત આ શિલ...છની રચનાને પાઠ વૈકમેન્ટે ત્રિવવન્તુત્તેિ જણાવી (૧૮૭૧) જણાવેલ છે, તે યોગ્ય જણાતો નથી. “શ્રીજિનપ્રભસૂરિ અને સુલતાન મહમ્મદ એ નામના (પ્ર સં. ૧૯૯૫ શ્રીજિનહરિસાગરસૂરિજ્ઞાનભંડાર, લેહાવટ, મારવાડ) ગ્રંથમાં મેં જિનદેવસૂરિને પણ પ્રાસંગિક પરિચય કરાવ્યો છે-તે જોવાથી વિશેષ જણાશે. વિશેષમાં આ શિલછની એક ટીકા, ખ, ગ, જ્ઞાનવિમલગણિના શિષ્ય પં. વલ્લભગણિએ રચેલી છે, જેની સં. ૧૬૫૪માં વિક્રમપુરમાં લખેલી પ્રતિ પણ મળે છે ૧ જેમણે સં. ૧૬ ૬૭માં અભિધાનચિંતામણિ નામમા૧ શિલાછરીકાના પ્રારંભ-મંગલમાં લવધિકા-પાર્શ્વનાથનું સંસ્મરણ છે "श्रीमच्छीफलवर्धिकाऽभिधपुरी-नारीवरोरःस्थली राजद्वारनिभं प्रणुत्य सततं श्रीपार्श्वनाथं जिनम् । यः शास्त्रेष्वखिलेषु पण्डितजनस्याविष्करोति स्फुटं જ્ઞાન માનુરિક પ્રહાચ જ તમ: સિપુ સર્મg i”.. '
SR No.016119
Book TitleAbhidhan Chintamani Kosh
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages866
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy