SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ સુન્દરમ્ શિવમ્ - સુરતી મણિલાલ નગીનદાસ સુન્દરમ્ શિવમ્ : ત્રીસ બાળવાર્તાઓને સંગ્રહ ‘રૂપેરી રાત’ (૧૯૬૮)ના કર્તા. .મા. સુપ્રિયા : સંગીતપ્રધાન નાટક ‘પાનના રંગનાં કર્તા. સુબળુ: જુઓ, દિવેટિયા ભોગીન્દ્રરાવ રતનલાલ. સુબધુ આત્મારામ : બાલસુલભ “બાઈબલકથાઓ'ના કર્તા. સુભદ્રાદેવી : જુઓ, કોઝે શાર્લાટ હર્મન. સુમન: જુઓ, દવે શાનાગૌરી ગૌરીશંકર. સુમનનું મન: ટેકનોક્રેટિક ચેતના વચ્ચે ધર્મવૃત્તિ પર પ્રત્યાઘાત આપતા સુમન શાહની સંભાષણાત્મક નિબંધ. ચ.ટા. સુમરો આદમ નૂરમહંમદ (૧૫--૧૯૪૦) : કવિ. જન્મ માંડવીમાં. કરાંચી યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૬૭ થી ૧૯૭૦ સુધી રેડિયો પાકિસ્તાનના ગુજરાતી ધિસ વિભાગમાં પ્રાડસર, કરાંચીના દનિક ‘મિલ્લત'ના સમાચારતંત્રી. ‘ઉત્સવ(૧૯૮૮) એમના કાવ્યસંગ્રહ છે. કરાંચી : કાળદર્પણમાં' (૧૯૮૨) અને પરિચય પાકિસ્તાનનો' (૧૯૮૮) એમનાં માહિતીલકી પુરક છે. ચં.ટી. સુમંગલા (૧૯૫૫): શિવકુમાર જાશીની ત્રિઅંકી નાટિકા. પની મંગળાના મૃત્યુ પછી સગુણરાય પોતાનાથી નાની ઉંમરની વિમળાને પરણે છે અને આ વાતથી અજાણ મોટો દીકરો ગૌતમ લંડનથી પાછા ફરતાં, પહેલાં આઘાત પામે છે અને પછી પિતા દ્વારા ગેરસમજના ભાગ બને છે. વાત્સલ્ય અને ઈર્ષાના કથાનકની આસપાસ, બીજાં પાત્રો વચ્ચે, મંગળા મૃત હોવા છતાં એનું વર્ચસ્વ આખા નાટકમાં વર્તાય છે. સુરતી આબિદ ગુલામહુસેન (૫-૫-૧૯૩૫) : નવલકથાકાર, વાર્તાલેખક. જન્મ વાવેરા (જિ.રાજુલા)માં. ૧૯૫૪ માં એસ.એસ.સી. ૧૯૬૦માં જ. જે. ર-લ વ ામાંથી જી.ડી. વ્યવસાયે. વ્યંગચિત્રકાર. “તૂટેલા ફરિતા' (૧૯૬૫), ‘નાની નન: રાક્ષસ' (૧૯૬૩), ‘આઠમું આકાશ' (૧૯૬૮), ‘કાળા સૂરજની કન્યા' (૧૯૭૮), ‘રડતાં ગુલમહોર' (૧૯૭૬), ‘વારા જા' (૧૯૭૮), ‘વસંત કથાન: મને વહમ' (૧૯૮૩) વગેરે એમની લે કપ્રિય નવલ કથાઓ છે. “એક હાથ કાંડા રાધી' (૧૯૬૭) અને ‘મારી શ્રેષ્ઠ વાર્તાઓ' (૧૯૭૨) એમના વાર્તાસંગ્રહો છે. ‘એક ઝલક જપાનની (૧૯૭૫) પ્રવાસવર્ણન આપતું પુસ્તક ઉપરાંત ત્રિઅંકી નાટકો પણ એમણે લખ્યાં છે. ચંટો. સુરતી આલુ અ.: નવલકથા લિદાન' (૧૯૫૩), ‘મદખાનની આગ', ‘ગુપકીદીની કિંમત', ‘રોશની', ‘મહીની', 'કુદરતનો કિના', “ઈનર ન કે દયાવાન', ‘બહયા બન’, ‘હમીદા' વગેરેનાં કર્તા. મુ.મા. સુરતી જમશેદજી સોરાબજી, ‘ફલ': સુધારાવાદી ખ્યાલા રચીન, અંગ્રેજોના અમલ દરમિયાન ડામાડોળ બનેલી પારસી સંસકૃતિના મૂળને મજબૂત કરવાના પ્રયાસરૂપે લખાયેલી પદ્યકૃતિ ‘બાહારે કલગી ગાયન' (૧૮૯૫) ના કર્તા. મૃ.મા. સુરતી જયકૃષ્ણ ચીમનલાલ, ‘મસ્ત મયૂર' (૧૫-૯-૧૮૯૯, ૧૦૧ ૧૯૫૧) : ગાંધીજીની દાંડીકૂચને લક્ષ્ય કરીને રચાયેલા ૯૯૦ પંકિતના ખંડકાવ્ય “મહાભિનિષ્કમણ’ને સમાવતા કાવ્યસંગ્રહ ‘રણદદુભિ' (૧૯૨૨) ઉપરાંત નવલકથાઓ 'ગૂર્જર પતિગ્રંથ ૧૨ અને ગુપ્ત ગૌરવ' ભા. ૧-૨ (૧૯૪૦) તથા વાર્તાસંગ્રહ ‘કપનાચિત્રો'(૧૯૩૩)ના કર્તા. | .મા. સુરતી નાનુભાઈ રણછોડદાસ (૬-૬-૧૯૨૨) : વાર્તાકાર. જન્મ અમદાવાદમાં. મંરિક સુધીનો અભ્યાસ. ૧૯૪૫થી યુબિલી આયર્ન વર્લ્સના ભાગીદાર ‘જીવનઝંઝા' (૧૯૬૯) અને “અમાસનાં અજવાળાં' (૧૯૭૩) એમના વાર્તાસંગ્રહો છે. આ ઉપરાંત કેટલુંક અનૂદિત બાળસાહિત્ય પણ એમણે આપ્યું છે ચાંટો. સુરતી ભૂપ વેણીલાલ (૪-૨-૧૯૪૨) : વિવેચક. જન્મ સુરત જિલ્લાના એરથાણમાં. ૧૯૬૪માં બી.એ. ૧૯૬૬ માં એમ.એ. નવયુગ આર્ટ્સ કોલેજ, સુરતમાં અધ્યાપક. એમણે ‘સાહિત્યનો આસ્વાદ અને સ્વાધ્યાય' (૧૯૭૦) નામનું વિદ્યાર્થીલક્ષી પુસ્તક આપ્યું છે. ચં.ટા. સુરતી મણિલાલ નગીનદાસ : કથાકૃતિ “ચંદનપ્રસાદ' (૧૯૦૨)ના કર્તા. મૃ.માં. સુમંત: જુઓ, દેસાઈ રામમોહનરાય જશવંતરાય. સુમંતકુમાર મણિલાલ : વાર્તાસંગ્રહ ‘પેટકોચી અને બીજી વાતો' (૧૯૩૯) ના કર્તા. મૃ.મા. સુમિત્ર: જુઓ, દૂરકાળ શિવુભાઈ બાપુભાઈ. સુરત : લુમ જાહોજલાલીની વેદનાને વાચા આપનું નર્મદનું, સુરત પરત્વેના નગરરાગનું કાવ્ય. “સૂરત સૂનાની મૂરત' જેવી પ્રસિદ્ધ પંકિત આ કાવ્યની છે. ચં.. સુરતવાળા ફકીરભાઈ કાશીદાસ : કથાકૃતિઓ ‘બદિયલ જમાલ પરીની વાર્તા' (૧૮૯૫) અને છેલની વાર્તા(ચે. આ. ૧૯૦૪)ના કર્તા. ર.ર.દ. ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૬૨૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy