________________
ગુજરાત, ભારત અને વિશ્વનાં અન્ય રાષ્ટ્રોના પ્રાચીન અર્વાચીન મહાપુરુર્ષેોનાં લન અને તેમની વનભાવનાનો સંક્ષિપ્ત પરિચય આપતી, આશરે સે એક જેટલી, બાળકો અને કિશારોને ઉપયોગી ચરિત્રપુસ્તિકાઓ એમણે પ્રગટ કરી છે. દલપતરામ, નર્મદ, નવલરામ, ફાર્બસ, પ્રિયદર્શી અશોક, અકબર, ભગવાન મહાવીર, કેબીર, નાનક, ગાંધીજી, કાર્ય માકર્સ, આઇન્સ્ટાઇન હિંદ મહા પુરુષોનાં બિા પર આ પુસ્તિકાઓ છે. માસ વિના નહીં ચાલે (૧૯૩૬) તથા 'કલંકશાભા’(૧૯૪૭) એમની સામાજિક નવલ કથાઓ છે. 'સિંહાવલાકન’(૧૯૭૨)એ સ૩ વર્ષ સુધીનું પેાતાનું શુ આવરી લેનું એમનું આત્મચરિત્રાત્મક પુસ્તક છે ‘શ્રામજીવીઓનું સંપનશાસ’(૧૯૩૪), ‘ગુલામીની ખત્ર (૧૯૩૯), 'ચીનના નવા અવતાર'(૧૯૪૬) વગેરે વાદી વિચારણાનો પરિચય આપતી પુસ્તિકાઓ છે. ‘સમાનતાનો રાહ’ (૧૯૩૪), 'સમાજવાદી સિદ્ધાંત અને સંસ્કાર' એમના અનુવાદગ્રંથા છે. ‘ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા : ભા.૬' એ ગ્રંથનું એમાંય કાંપાને કર્યું છે.
૪.ગા.
ઓઝા પ્રભાશંકર માહેશ્વર : પદ્યકૃતિ 'સ્વયંસ્ફુરણ : ૧’(૧૯૬૩)ના ૩. ૨.ર.દ.
ઓઝા બાબુભાઈ કે. : નાટ્યલેખક. એમના ત્રિઅંકી નાટક ‘સિંહસનનો શોખ’ (૧૯૩૮)માં હુમાયુના મૈગાળની ઐતિ હાસિક ઘટના કેન્દ્રમાં છે. ઉત્તરાર્ધમાં નાટકનાં ગાયન છે. ઉત્તરાર્ધમાં નોટર્સનાં ગાયના સર્વેની અન્ય ત્રિઅંકી નાટવપુસ્તિકા "શ્રીમંત કે નાન (૧૯૩૯) છે, જેના વિષય સામાજિક છે. ‘સિનેમાની સુંદરી'(૧૯૭૮) અને 'લવકુશ' એમની અન્યનાધકૃતિઓ છે.
નિ.વે.
ઓઝા મકનજી નાથુભાઈ: ‘સંસારનીતિ માર્ગદર્શક’(૧૮૯૬)ના ર્ડા.
નિ.વા.
ઓઝા મફત જીવરામ (૧-૩-૧૯૪૬): કવિ, નવલકથાકાર, વિવેચક, સંપાદક. જન્મ વતન મહેસાણા જિલ્લાના જામળામાં. શાળાના અભ્યાસ મહેસાણા જિલ્લાના સેજામાં. ૧૯૬૨માં એસ.એસ.સી., ૧૯૯૭માં ગુજરાતી હિન્દી વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૬૯માં એ જ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે એમ.એ., ૧૯૭૮ માં પીએચ.ડી. અમદાવાદની સરસપુર આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજમાં, વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં અધ્યાપક. પછીથી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં
અધ્યાપક.
‘ધુમ્મસનું આ નગર’(૧૯૭૪), ‘પડઘાનું ચકરાતું આકાશ' (૧૯૭૫), ‘અશુભ’(૧૯૩૬), ‘માસ ભીતરથી હાર’ (૧૯૩૮), “અપડાઉન’(૧૯૮૪) આધુનિક વલણોને પ્રગટ કરનારો એમના કાવ્યસંગ્રહો છે.
Jain Education International
ઓઝા પ્રભાશંકર માહેશ્વર –ઓ મુળજી આશારામ
પરંપરાથી સહેજ જુદી પડતી એમની નવલાઓમાં ‘ઘુઘવતા સાગરનાં મૌન' (૧૯૭૩), ‘પીનું કરગનું ફૂલ' (૧૯૭૫), ‘પથ્થરની કાયા આંસુનાં દર્પણ’ (૧૯૭૬), ‘સપનાં બધાં મજાનાં’ (૧૯૭૭), 'અમે તો પાનખરનાં ફૂલ’(૧૯૭૮), ‘અમે તરસ્યા સાજન’ (૧૯૭૯), ‘સૂરજ ડૂબે મૃગજળમાં’(૧૯૮૧), ‘સાતમા પુરુષ’(૧૯૮૨), ‘સાનેરી સપનાંની રાખ’(૧૯૮૪), ‘આંસુના ઊગ્યો ગુલમહેર’ (૧૯૮૪), ‘મૃગજળ તો દૂરનાં દૂર’ (૧૯૮૫), ‘ચહેરા વચ્ચે લાહીની નદી’ (૧૯૮૫) મુખ્ય છે.
‘કાચના મહેલની રાણી’(૧૯૭૪), ‘નકામાં ઓગળનો સૂર્ય (૧૯૮૩) એમના વાર્તાસંગ્રહો છે, ના ‘લીલા પીળા હવાલામુખી' (૧૯૭૮) એમનો એકાંકીસંગ્રહ છે. પળપળનાં પ્રતિબિંબ' (૧૯૮૫) એમના નિબંધસંઢ છે.
‘ઉન્નતભૂ ’(૧૯૭૫), ‘ઉદ્ઘાષ’(૧૯૭૭), ‘ઉન્મિતિ' (૧૯૭૮), ‘રાવજી પલ' (૧૯૮૧), ‘સંવિ’(૧૯૮૫) એમના વિવેચનસંગ્રહો છે.
‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા’(૧૯૮૦) એમના શાધિનબંધ છે. આપણાં સાહિત્યસ્વરૂપા પર, આપણી સર્જકપ્રતિભા ઓપર, તેમ જ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્યને અનુલક્ષીને કવિતા, ટૂંકીવાર્તા, એકાંકી, નિબંધ, વિવેચન પર એમણે સંપાદન કરેલાં છે. પ્રયોગશોલ ગુજરાતી ટૂંકીવાર્તા’(૧૯૮૬) અને ‘એકાંકિતરાંચ’ (૧૯૮૬) એમનાં સંપાદનો છે; તો 'ધૂમકેતુની ભાવસૃષ્ટિ'(૧૯૭૩), 'શબ્દયોગ'(૧૯૮૪)ના એ સહસંપાદક છે.
ચંચ ઓઝા મયાશંકર જટાશંકર : રસિક, બાધદાયક નવલકથા 'કિશોરી - ૧'(૧૯૪૩)ના કર્તા. નિવા ઓઝા મયંગળજી હરજીવન ૧૮૩૦, ૧૯૯૫) સંપાદક. જન્મ મહુવામાં. પ્રાથમિક શિક્ષણ મહુવા અને ગઢડામાં. ૧૮૮૬-૧૮૮૯ દરમિયાન રાજકોટ અને અમદાવાદની ટ્રેનિંગ કૉલેજમાં અભ્યાસ. રાજકોટની મેલ ટ્રેનિંગ કોલેજમાં ૨૨ વર્ષ સુધી ગુજરાતી, સંસ્કૃત અને બીજગણિતના અધ્યાપક. ત્યાંની જ ફિમેલ કોલેજમાં હેડમાસ્તર અને સુપરિન્ટેન્ડેન્ટ. છેલ્લે રાજકુમાર કોલેજમાં શાસ્ત્રી તરીકે સંસ્કૃતનું અધ્યાપન. ૧૯૪૪માં નિવૃત્ત. એમની પાસેથી ‘ઓખાહરણ અને મામેરું'(૧૯૭૩) સંપાદિત પુસ્તક તથા ‘નર્મગદ્યમાંના રામાયણ, મહાભારત અને ઇલિયડના સારનું મૂળ સહિત સ્પષ્ટીકરણ’(૧૯૦૪) જેવાં પુસ્તકો ઉપરાંત ‘ભગવત્સ્નરણ’(૧૯૧૦), ‘ઈશ્વરસ્તુતિઓના ગુજરાતી પદ્યસંગ્રહ’(૧૯૨૦) અને ‘નીતિપાઠમાળા’ જેવા સંસ્કૃત અને તેના ગુજરાતી અનુવાદરૂપ સ્તુતિ તથા પ્રાર્થનાસંચય મળ્યાં છે.
૨...
ઓઝા મુગટલાલ : નાટ્યકૃતિ 'કર્મસંોગ' (અન્ય સાથે, ૧૯૩૨)ના ર્ડા. વિ. ઓઝા મૂળજી આશારામ (–,૧૯૧૯): નાટટ્યકાર. વાઘજી આશારામ ઓઝાના નાનાભાઈ, ૧૮૭૯ માં સ્થપાયેલી ‘મોરબી આર્ય સુબોધ
રાજરાતી સાહિત્યકોશ - ૨:૪૩
For Personal & Private Use Only
www.jainelibrary.org