________________
વાચન – વાડીલાલ ભગુભાઈ
વાછા રતનજી ફરામજી (૧૮૫૫, ૧૮૯૩) : બે ભાગમાં જગન્નાથ
શંકર શેઠ, લક્ષ્મીદાસ વીરજી, ગો કુલદાસ તેજપાલ, ડૉ. માઉ દાજી, કરસનદાસ મૂળજી, નારાયણ વાસુદેવ આદિ મુંબઈવાસી મહાજનનાં જીવનચરિત્ર સહિત, સત્તાવાર આંકડાઓમાં મુંબઈનું વર્ણન આપના ‘મુંબઈને બહાર’ ગ્રંથના કર્તા.
કાવ્યતત્વચર્ચાના છે; એમાં કાવ્યપ્રયોજન, પ્રતિભા, અલંકાર, છંદ, પ્રાસ, રસ ઇત્યાદિ કાવ્યની સાથે સંકળાયેલાં તેની ચર્ચા છે. બીજા વિભાગમાં રસ અને અલંકારની ચર્ચા કરતા લેખે છે. આ બંને વિભાગમાં રસ અને અલંકારની આધુનિક સાહિત્યના સંદર્ભમાં તપાસ અને તેમની પ્રસ્તુતતાની લેખકે કરેલી ચર્ચા મહત્ત્વની છે. ત્રીજા વિભાગના સરાર લેખમાંથી ચૌદ લેખ નાટક વિશ છે; એમાં નાટકનું પ્રાણભૂત તત્વ, નાટકના તાત્ત્વિક પ્રકારો, રસ અને નાટય, સાધારણીકરણ અને અભિનય, સંસ્કૃત એકાંકીનું સ્વરૂપ ઇત્યાદિ વિશેની માર્મિક ચર્ચા છે. આ વિભાગના બીજા બે લેખામાં ટૂંકીવાર્તાના સ્વરૂપની ચર્ચા છે. બીજા વિભાગના ‘ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસ' અને ત્રીજા વિભાગને હળવા નિબંધ' એ બે લેખ ગુજરાતી સાહિત્યમાં તે તે સ્વરૂપના વિકાસને આલેખ છે. સંસ્કૃત સાહિત્યનું ઊંડું પરિશીલન, રજૂઆતમાં શાસ્ત્રીયતા, વિશદતા ને મૌલિકતા આ લેખની લાક્ષણિકતાઓ છે.
જ.ગા. વાચન : શિક્ષણના વિસ્તાર સાથે વાચનનો વિસ્તાર જરૂર થયો છે, પરંતુ તે પલ્લવગ્રાહી છે - એવું તારણ આપતા અને ખાસ ગંભીર વાચન તરફ પ્રેરત મણિલાલ નભુભાઈ દ્રિવેદીને નિબંધ.
૨.ટી. વાચસ્પતિ : જુઓ, પાઠક રમણલાલ હિમતલાલ. વાયા: જુઓ, પાઠક સરોજ રમણલાલ. વાચ્છા ગુલ જાલ, ગુલરૂખ': ‘સુખની શોધ', ‘શાહી શેતરંજ', ‘ઓ હારી બહેન', “વફાની મૂર્તિ', “રશિયાની રાધા' વગેરે કથાકૃતિઓ તથા આરોગ્યવિષયક પુસ્તક “ચપટીમાં ચમત્કારનાં કર્તા.
નિ.. વાચ્છા (સર) દીનશા એદલજી (૨-૮-૧૮૪૪, ૧૯૩૬) : ચરિત્રલેખક. જન્મ મુંબઈમાં. ઍલિફન્સ્ટન કોલેજમાં ઉચ્ચ શિક્ષણ. ૧૮૬૪ માં બૅન્કની નોકરી. એ પછી સ્વદેશી મિલ સાથે સંલગ્ન. ૧૯૦૧ માં ગ્રેસના અને મુંબઈ કોર્પોરેશનના પ્રમુખ. ૧૯૧૯માં મતભેદ થતાં કોંગ્રેસ છોડી લિબરલ પક્ષમાં જોડાયા. ૧૯૨૨ માં એના પ્રમુખ. હિંદી ધારાસભા અને કાઉન્સિલ ઑવ સ્ટેટના સભ્ય.
એમણ શેરસટ્ટાની તવારીખ', 'પ્રેમચંદ રાયચંદ’ અને ‘જમશેદજી નસરવાનજી ટાટાનું જીવનવૃત્તાંત' ઉપરાંત અર્થકારણ અને રાજકારણ વિશેનાં કેટલાંક અંગ્રેજી પુસ્તકો આપ્યાં છે.
નિ.વા. વાચ્છા નસરવાનજી રૂસ્તમજી : ત્રિઅંકી નાટક ‘સાદીને બુદ્ધિ નાદી' (૧૯૦૯) અને ચાર અંકનું નાટક ‘નૌશીરવાને સમનગાન અને શીરીને શીલતાનના કર્તા.
નિ.વ. વાચ્છા માણેકજી એદલજી (૧૮૬૪, ૧૯૩૧): ‘બે પરણેતરનો
ખાર' (૧૯૦૪), ‘ગુલશન' (૧૯૬૬), 'નસીબનાં નખરા' (૧૯૬૭), ‘અક્કલમંદ અરદાન' (૧૯૨૨) વગેરે નવલકથાઓના કર્તા.
.ટ.
વાડિયા જહાંગીર રતનજી : હાસિક નાટકો 'ઘાંટાલામાં ગાસ', ‘બેવફા બેરૂ ઉફે દગા કીસીકા સગા નહિ' (૧૯૪૧), ‘પારસી હરિશ્ચંદ્ર યાને ઈમાનદારી ઉપર સિતમગારી’ અને ‘પસ્તાલે પારસી’ તથા નવલકથા “એશિયન ઇન્ટ' (૧૯૩૪)ના કર્તા.
નિ.વા. વાડિયા દારબશા જમશેદજી : કથા કૃતિ ‘વારીની કેળવણી’ (૧૯૪૦) અને ગરીબીનું ગૌહર (૧૯૪૨)ના કર્તા.
નિ.વા. વાડિયા ધનબાઈ બમનજી : પારસી કોમના ખ્યાતનામ પૃષાનાં
જીવનચરિત્ર આલેખતું પુસ્તક “અહેવાલ અરદેશર કોટવાલ’ (૧૯૩૦)નાં કર્તા.
નિ.વા. વાડિયા પુતળીબાઈ ધનજીભાઈ (૧-૯-૧૮૯૪, ૧૯-૭-'૧૯૪૨) : વાર્તાકાર. સત્તર વર્ષની વયે ‘સ્ત્રીબોધ' સામયિક નિમિત્તે લેખનપ્રવૃત્તિનો આરંભ. ૧૯૧૭થી ‘સ્ત્રીબોધ'ના તંત્રી. એમના પુસ્તક ‘ટૂંકી કહાણીઓ'- ભા. ૨ને શ્રેષ્ઠ અનુવાદનું મહીપતરામ નીલકંઠ તરફથી પારિતોષિક. રિચાર્ડ ટેમ્પલ દ્વારા ‘ઇન્ડિયન એન્ટીકવેરી' સામયિકમાં એમાંની વીસેક જેટલી લોકપ્રચલિત વાર્તાઓની અંગ્રેજીમાં રજૂઆત. એ સામયિકમાં એમનાં ‘ગુજરીનો ગરબો', ‘નરસિંહ મહેતાનું મામેરું' તેમ જ ‘પારસી લગ્નગીત '-નું પણ પ્રકાશન. અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલી આ સામગ્રીને, પાંચ ભાગમાં વહેંચાયેલા, જુદી જુદી ભાષાનાં પ્રેમ અને લગ્ન વિશેનાં લગભગ ત્રણેક હજાર ગીતેના સંચયગ્રંથમાં ઇટાલિયન કવિ પ્રોફેસર માર્કો એન્ટોનિયે કેનીનીએ ઉપયોગ કરેલો; અને એમાં પૂતળીબાઈનાં સંકલિત ગીતાને ‘સૌથી સુંદર ઝવેરાત’ તરીકે પ્રશસ્તિ મળેલી.
એમની પાસેથી ટૂંકી કહાણીઓ'- ભા. ૨ અને ચરિત્રલક્ષી ભાષાંતરિત પુસ્તક ‘મહારાણી વિકટોરિયાએ હાયૉન્ડમાં ગુજારેલી જિદગીની વધુ નોંધ’ મળ્યાં છે. આ ઉપરાંત એમણ “ગુજરીના ગરબો’, ‘નરસિંહ મહેતાનું મામેરુ વગેરે પદ્યકૃતિઓ તથા પારસી લગ્નગીતો’ નામે સંપાદિત પુસ્તક પણ આપ્યાં છે.
નિ.વ. વાડિયા બાપુજી નવરોજી: લેખસંગ્રહ ‘માત વખત દિલાસ' (૧૯૪૧)ના .
મૃ.માં. વાડીલાલ ભગુભાઈ : ગદ્યપદ્યમિશ્રિત નાટક “ચતુર કાંચળ નાટક' (૧૮૮૯)ના કર્તા.
મુ.મા.
પ૩૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org