SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ મેઢ વિનાયક અનંતરાય -મેવાડા નટવર ભવનની નર્તન શિક્ષાપીઠનાં પ્રથમ આચાર્યા. ૧૯૬૦માં મ. સ. સાથે, ૧૯૬૪)ના કર્તા. યુનિવર્સિટીનાં વડાં. ૧૯૬૧થી ગુજરાત રાજ્ય સંગીત અકાદમીનાં સભ્ય. ત્રણ ઉપરાંત નૃમાં અગ્રગણ્ય ભાગ અને સંજન. મેમણ મુસાભાઈ હુસેનભાઈ : ત્રિઅંકી નાટક ‘પ્રમોદકુમારી' એમની પાસેથી નૃત્યનાટિકા ‘ચંદ્રમૌલીશ્વર કુરવંજી' (૧૯૭૭) ઉપરાંત અનાયિકા” તથા “નર્તનદશિકા' વગેરે પુસ્તકો મળ્યાં છે. મૃ.મા. મેમણ સાલેમહમ્મદ અલારખા : ત્રિઅંકી 'કામસેન ચન્દ્રિકા નાટક’ મેઢ વિનાયક અનંતરાય: “તીર્થમાળા'ના કર્તા. (૧૮૯૮)ના કર્તા. મેના : બાદશાહના પ્રલોભન સામે સંઘર્ષમાં ઊતરતું ગુજરાતી લેકસાહિત્યનું જાણીનું પાત્ર. એ જ લોકકથા પર આધારિત રસિકલાલ છો. પરીખના નાટક 'મેનાગુજરી’નું મુખ્ય પાત્ર. - ચં.ટો. મેના ગુજરી (૧૯૭૭): ૧૯૩૦ના 'પ્રસ્થાન’ - માર્ચના અંકમાં ‘એક કથા : પાંચ દશ્યો’ એવી ઓળખે છપાયેલી રસિકલાલ છો. પરીખની સાહિત્યિક નાટયરચનાને આ નવા વિકસિત ઘાટ છે. ‘મના ગુજરી'ને લોકગરબો આ નાટકની મૂળ પ્રેરણા છે. સાસુની વારી છતાં કુતૂહલથી બાદશાહની છાવણી જોવા ગયેલી મેના કેદ થાય છે; ગુર્જરોના શૌર્યથી છૂટી પાછી ફરેલી મેના સાસુ-નણંદના મહેણાના તિરસ્કારથી અંતે મહાકાળીમાં ભળી જાય છે- એવા કથાનકના નિર્માણમાં લેખકે કાવ્ય, નાટય, પાત્ર અને સંવાદની નિમિતિમાં કૌશલ દાખવ્યું છે અને તળપદા લોકનાટયને ઉપસાવ્યું છે. 1 ચં.ટા. મેનેજર રણછોડભાઈ ફકીરભાઈ : નાટયકૃતિઓ ‘શ્રી ચતુરાઈ અને ...મહોબતથી' (૧૮૮૬), ‘મનમેહનાને નાચ યાને ગાયનને શેખીન' (૧૮૮૭), ‘ગોપીચંદ નાટકનાં ગાયન' (૧૮૮૮), બધા પ્રકાશ યાને ચુનીલાલ અને પ્રેમકોર સંવાદ' (૧૮૮૮), ઘાંચી કોમની સુધારણાની જરૂરિયાતને નિરૂપતું નાટક’ ‘દીવાળીબા અને લઘુચંદ’ (૧૮૮૮), ગરબીરૂપે વિક્સતું નાટક 'દીવાળીને દમામ અને ગરબા લહેજત દીવાળીને ભભકો અને શેઠને સપાટો' (૧૮૯૧) ઉપરાંત ‘રસીલી વાર્તા' (૧૮૮૯), લોકપ્રિય ગરબાસંગ્રહ’(૧૮૮૯), ‘વડોદરામાં પડેલી હડતાલ (૧૮૮૯), 'સૂરતમાં લાગેલી આગને ગરબો' (૧૮૯૦), ‘શાહજાદા આલ્બર્ટ વિક્ટર ઑફ વેલ્સની હિન્દુસ્તાનમાં પધરામણી' (૧૮૯૦) વગેરે કૃતિઓના કર્તા. મેરાઈ શાંતિલાલ દામોદર (૫-૧૨-૧૯૪૦) : વાર્તાકાર, પ્રવાસલેખક. જન્મ વલસાડ જિલ્લાના ધરમપુરમાં. ૧૯૬૨માં અર્થશાસ્ત્ર વિષય સાથે અને ૧૯૬૩ માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે મુંબઈથી બી.એ. ૧૯૬૫માં એ જ વિષયોમાં એમ.એ. પ્રારંભમાં ‘સમર્પણ'ના સહાયક સંપાદક, પછી વિભિન્ન કોલેજોમાં અધ્યાપન. ૧૯૭૩થી વ્યારાની આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજમાં અધ્યાપક. ટૂંકીવાર્તાઓને સંગ્રહ “ઉંબરની ઠેસ' (૧૯૮૬) ઉપરાંત એમણે પ્રવાસપુસ્તક ‘મારો પ્રવાસ' (૧૯૮૪) અને હાસ્યલેખાનું પુસ્તક ‘બે નંબર” (૧૯૮૧) આપ્યાં છે. ર.ટા. મેરીબહેન : બાળવાર્તાઓના સંગ્રહો “બટુકવાર્તાઓ' તથા જૂની નવી વાર્તાઓ'નાં કર્તા. ૨૨.દ. અ3: ૧, શાહ ચુનીલાલ વર્ધમાન. મેલારામ : પદ્યકૃતિ ‘કિર્તનમાળા'- ભા. ૧ (૧૯૬૯)ના કર્તા. 'ના, એવચા પેમલાલ ગેઈનરાશ ભકિતપણ' (૨૦૧૦ નાટયલેખક, વાર્તાલેખક, જીવનચરિત્રલેખક, સંપાદક. જન્મ વેળવા (તા. માણાવદર)માં. સ્વ-અધ્યયનથી સાહિત્યિક પ્રવૃત્તિ. વૈષ્ણવ સંપ્રદાયના અભ્યાસી. “વૈશ્વાનર’ માસિકના વીશ વર્ષ લગી તંત્રી. એમણે “દિવ્યપુષ્ટિમાર્ગના પ્રણેતા : રસખાન’, ‘પરમભકત નારાયણદાસ', “બ્રહ્મસંબંધ અને આપણું કર્તવ્ય', ‘સત્યનો સંગાથીજેવાં નાટ ઉપરાંત વાર્તાસંગ્રહ ‘ભાવનામંદિર’ -ભા. ૧-૨ તથા જીવનચરિત્રો પુરુષોત્તમ પ્રતિભા’ અને ‘જ્ય ગોપાલ’ આપ્યાં છે. આ સિવાય “વૈષ્ણવકંઠમણિ’, ‘વૈષ્ણવ પાઠમાળા', વ્રયાત્રાને સંગાથી’, ‘વિહારી સ્મરણ’, ‘પરાગ’, ‘સર’ વગેરે એમનાં ધર્મ સંબંધી સંપાદનો/અનુવાદો છે. મેન્ક યાકુબ ઉમરજી, “મહેક ટંકારવી' (૧૬-૧૧-૧૯૪૦): કવિ. જન્મ ભરૂચ જિલ્લાના ટંકારીઆ ગામે. અંગ્રેજી વિષયમાં એમ.એ. ગુજરાતી રાઈટર્સ ગિલ્ડ, યુ.કે.ના પ્રમુખ. ખાસ”(૧૯૭૩) એમને ઇગ્લેન્ડના સૃષ્ટિસૌન્દર્યને પ્રગટ કરતે ગઝલસંગ્રહ છે. ઉપરાંત ‘સબરસ' (૧૯૭૩) નામક સંપાદિત કાવ્યસંગ્રહમાં એમણે ઇંગ્લેન્ડમાં વસતા કવિઓની કૃતિઓને સમાવેશ કર્યો છે. ચં.. મેમણ મુસાભાઈ: પાત્રનિરૂપણથી ધ્યાન ખેંચતી, બે પાકિસ્તાની લેખકોની સાત-સાત વાર્તાઓને સંગ્રહ સંગમ” (મેઘાણી અ. ન. મેવાડા નટવર : સામાજિક નવલકથાઓ ધીરેથી પગ મૂકજો (૧૯૭૬), યૌવનને લાગ્યાં આળ' (૧૯૭૬), ‘હું એક અધૂરી નાર’ (૧૯૭૬), “સર્પગંગા’(૧૯૭૭), ‘ચકડોળ' (૧૯૭૮), ‘સળવળાટ’ (૧૯૭૮), ‘એક સરોવર સ્નેહનું' (૧૯૭૯), ‘કાચી માટીની દીવાલો’ (૧૯૭૯) અને 'પંખી' (૧૯૮૦)ના કર્તા. ૨.ર.દ. ૪૯૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy