SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ સુંદર, વામનદાદા તથા સાધુસમાજની કૈ’ક તેજ-તપ:પૂત વ્યક્તિઓ તો બીજી બાજુ જડસુ, ગંદા-ગેબરા અને ક્રૂર આતતાયીઓ સમા મેજર ઈથરલી, નઘરોળ મુરશદ, કંસના વારસ ને અનામ ટાંગાવાળા ઇત્યાદિની ચરિત્રકથાઓના સંગ્રહા ‘કુળકથાઓ’ (૧૯૬૬), ‘ધરતીનું લૂણ’(૧૯૬૯), ‘મોતને હંફાવનારા’(૧૯૬૯), ‘સંતોના અનુજ’(૧૯૭૧), ‘સંતાનો ફાળો’(૧૯૭૮), 'નઘરોળ'(૧૯૭૫), 'ગાંધીજીના સંસ્મરણા (૧૯૬૩) તથા ‘ભગવાન બુદ્ધ’ (અન્ય સાથે, ૧૯૬૪) આપ્યા છે. સર્વધર્મસમભાવથી પોષાયેલી જીવનદૃષ્ટિથી ધર્મ અને સમાજની સમીક્ષા કરતા એમના ચિંતનાત્મક નિબંધાના સંગ્રહોમાં ‘ઈશુનું બલિદાન’(૧૯૨૨), ‘ઈશાપનિષદ’,‘ઈશુભાગવત’ (૧૯૭૭), ‘લોકગીતા’,‘નવલાં દરશન અને બીજા લેખા’ (૧૯૬૮),‘માનવતાના વેરી’(૧૯૬૬), ‘અનંત કળા’(૧૯૬૭), ‘આતમનાં મૂલ' (૧૯૬૭), 'અર્વા વિચારણા' (અન્ય સાથે) વગેરેનો સમાવેશ થાય છે. સમાજચિંતન અને બીજા લેખો' (૧૯૮૩), ધર્મચિંતન અને બીજા લેખા’(૧૯૮૨) ઉપરાંત સાધુજીવન દરમિયાન કરેલ યાત્રા-પ્રવાસેાની ઉપનીપજ સમી, ‘પ્રસ્થાન'માં ૧૯૫૪-૬૦ દરમિયાન પ્રકાશિત થયેલી પ્રવાસકથાઓ ‘ઉત્તરાપથની યાત્રા’ અને બહુ રસ્તે બદરીનાથ અને ચ, ૧૯૮૦ તથા સ્વેનટંડનની ભ્રમણકક્ષાનો અનુવાદ એશિયાનાં ભ્રમણ અને સંશોધન' (૧૯૭૯) વગેરે એમનાં મરણોત્તર પ્રકાશનો છે. બચપણનાં ભાર વર' (૧૯૮૨) નામે પૂર્છા આત્મવૃત્તાંત પણ એમણે આપ્યું છે. આ ઉપરાંત વ્યાપક લોકસંપર્કના ફળસ્વરૂપે એકત્ર થયેલ તળપદ શબ્દપ્રયોગો, ડિપ્રયોગો તથા કહેવાનો સંગ્રહ “જુની મૂડી’ (૧૦) પણ એમણે આપ્યો છે; તે અમનાં પુસ્તકોમાંથી મૂળરાજ મા. હું પસંદ કરી આપેલાં લખાણોના સંગ્રહ “ધરતીની આરની’(૧૯૭૭) વાકમિલાપ ટુ ડ્રો પ્રગટ થયા છે. ૨૨.૬. દવે હીરાલાલ લલ્લુરામ : બાળવાર્તાસંગ્રહ ‘છૂટાં ફૂલ’(૧૯૩૧), ‘ધૂપદીપ’(૧૯૩૩) નવા નવલકા ચૌરાષ્ટ્રના વીડી યાને સાડી ખડ્ગ’(૧૯૩૧)ના કર્તા. ૨... દશરથના અંતકાળ : સળંગ સવૈયામાં લખાયેલું ગણપત ભાવસાર નું ખંડકાવ્ય. દશરથમુખ પ્રગટતા શાપવૃત્તાન્તની અંતિમ ક્ષણ દશરથની અંતિમ ક્ષણ સાથે સંમિલિત થઈ ચમત્કૃતિ રચે છે, માં દસવાડાકર ડાહ્યાભાઈ રણછાડભાઈ : ઐતિહાસિક વાર્તા ‘રૂપસુંદરી’ (૧૯૩૨)ના કર્તા. ૨.૨.૬. દસ્તુર અરદેશર આરાબજી ચિત્રકૃનિ ‘મો. નવા : (૧૮૯૩)ના કર્તા. ૨.ર.દ. દસ્તુર કામદીન ખાવા સારાબાજી ૧૯મી સદીના ઉત્તરાધ) વ્યાવસાયિક વિગતો સાથે નિષ્ઠાવાન સ્વભાવનો પરિચય આપનું Jain Education International દવે હીરાલાલ લલ્લુરામ – દાકતર ધીરજલાલ દલપતરામ આત્મવૃત્તાન્ત મ્હારી પંચાવન વર્ષની મિલની કારકિર્દી' (૧૯૩૮)ના હતાં, ચં.ટા. દસ્તુર કેકી મ. : વિવેચનગ્રંથ ‘જરથોસ્તી ધર્મ સાહિત્યની રૂપરેખા’ -ના કર્તા. 2.2.8. દસ્તુર દીનશાહ નસરવાનજી (૨૭-૯-૧૯૮૦): શુદ્ધ ગુજરાતી ભાષામાં સરળ શૈલીઓ હિંદ. રામાનું નિરૂપણ કરતી નવલકવા ‘સદ્ગુણી સરોજ’ અને ‘પલટાનું કિસ્મત’ તથા નાટક “બાળસિતારો’ અને ‘ગરીબ ગાય”ના કર્તા, ૨૬. દસ્તુર રૂસ્તમીના ચરિત્રકૃતિ 'મરીઝન'નો કર્યાં, ૨૨.૬. દીવાલા અબ્દુલગની અબ્દુલકરીમ, ‘ગની દહીંવાલા (૧૭-૮-૧૬૨, ૫૩-૧૯૮૭): કવિ. જન્મ વતન સુર્યમાં, અભ્યાસ પ્રાથમિક ત્રણ ધોરણ સુધી. ૧૯૨૮માં અમદાવાદમાં અને પછી ૧૯૩૭ થી સુરત જઈ દરર્જીની દુકાન. સુરતમાં ‘સ્વરસંગમ’ નામના સંગીતમંડળની સ્થાપના. ૧૯૪૨માં મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સભ્ય. ૧૯૮૧માં ભારત સરકાર તરફથી સાંસ્કૃતિક વિનિમય યોજના અને ભારતીય પ્રતિનિધિ તરીકે પાકિસ્તાનનો પ્રયાસ, સુનની પ્રશિત થતો ગુજરાત મિત્ર' દૈનિકમાં કાવ્યકટાક્ષિકાલેખન. ‘ગાતાં ઝરણાં’(૧૯૫૩), ‘મહેક’(૧૯૬૧), ‘મધુરપ’ (૧૯૭૧), ‘ગનીમત’(૧૯૭૧) અને ‘નિર્ઝન’(૧૯૮૧) એ એમના ગીત, ગઝલ અને મુકતકના સંગ્રહો છે. ‘ભીખારણનું ગીત’ કે ‘ચાલ મજાની આંબાવાડી' જેવી કેટલીક નોંધપાત્ર ગીતરચનાઓ આ સંગ્રહોમાં છે; પરંતુ કવિની વિશેષ સિદ્ધિ તો ગઝલમાં છે. નવા ગઝલકારોની પ્રયોગશીલતાને અનુસરવાનું વલણ આ ગઝલોમાં દેખાય છે. પ્રણય-મસ્તી કરતાં દુનિયાના અનુભવામાંથી જન્મનું દર્દ, તેમ જ આધ્યાત્મિકતા કરતાં પૃથ્વી પ્રત્યેનો પ્રેમ એમની ગસ્ત્રોમાં વિશેષ છે. રદીફ-કાફિયા પરનું પ્રભુત્વ અને છંદની સફાઈ એ આ ગઝલોની ધ્યાનપાત્ર લાક્ષણિકતાઓ છે. “જશને શહાદન’(૧૯૫૭) એ ૧૮૫૭ના બળવા વિશે એમણે હિંદીમાં લખેલી નૃત્યનાટિકા છે. ‘પહેલા માળ’૧૯૫૯-૬૦માં ભજવાયેલું, પરંતુ અગ્રંથસ્થ રહેલું એમનું ત્રિઅંકી નાટક છે. ર.ગા. દળણાના દાણા : ગ્રામીણ પરિવેશ વચ્ચે વૃદ્ધાના દારિદ્રધને તળપદા સ્તરે વ્યંજિત કરતું ઉમાશંકર જોશીનું કાવ્ય. ચં.ટા. દાકતર એમ. આર. : નવલકથા ‘ઉપકારનો બદલો : મહારાજ શિવાજી ભાંસલે અને અંગ્રેજી વ્યાપારી’(૧૯૦૧)ના કર્તા. ... દાકતર ધીરજલાલ દલપતરામ : દારાબજીના દીકરાઓની રમૂજી વાર્તાઓ’ તથા ‘સંસ્કૃત વ્યાકરણ’-ભા. ૧(૧૮૬૧)ના કર્તા. ૨.ર.દ. For Personal & Private Use Only ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૩૩ www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy