SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ અખાડાવાલા હરગોવિંદદાસ ભિખારીદાસ – અજીબ મહત્ત્વનું પુસ્તક “માદામ ભીખાઈજી કામા' (૧૯૬૨)માં વિદેશમાં આપણી રાષ્ટ્રીય અસ્મિતાને વ્યકત કરનાર પારસી નારીનું ગૌરવપૂર્ણ ચરિત્ર નિરૂપાયું છે, ઉપરાંત, એમણે *નિસ્તાન પ્રવેશ પરમકી ને આવે, ૧૯૩૯ જાન ‘રાષ્ટ્રભાષા પ્રારંભિની’ (પરમેષ્ઠી જૈન સાથે, ૧૯૪૦), ‘બાપુની સ્વરાજ યાત્રા' (૧૯૩૦), ‘ભારતના ઇતિહાસની વાતો (૧૯૩૬) પુસ્તકો આપ્યાં છે. બા.મ. અખાડાવાલા હરગોવિંદદાસ ભિખારીદાસ : ‘જ્ઞાનવેલ’ના કર્તા, $1.2 અખા : એક અધ્યયન (૧૯૪૧) : ઉમાશંકર જોશીનો અખાનાં જીવન-કવનને સમગ્રપણે તથા ઊંડાણથી ચર્ચા છગી મૂલવતા અભ્યાસગ્રંથ. મળી શકી તેટલી હસ્તપ્રતોના ઝીણવટભર્યા અભ્યાસને બળે અખાની રચનાઓની શુદ્ધ વાચના સાધવાના શ્રમથી તેમ ‘છંદ અને ભાષા' પ્રકરણથી અખાની કૃતિઓની અત્યાર સુધીમાં અનુભવાયેલી ઘણી દુર્ગંધતા અને કૂટતાને ઓછી કરી નાખવાના કર્તાના પ્રયાસ જેટલી જે આ પુસ્તકની નોંધપાત્ર વિશિષ્ટતા કર્તાએ તેમાં પ્રથમવાર ચીંધી દેખાડેલા અખા ઉપરના પુરોગામી ‘પ્રબોધબત્રીશી’કાર માંડણના થોડાઘણા પણ ચારો ણની કહેવાય. અખાનો સમય, ચોનો વનપ્રસંગો, એના ગુરૂ પુષ્ટિમાર્ગ સાથેનો એનો સંબંધ એની કવિતામાં શુદ્ધાદ્વૈતના સંસ્કાર, એણે પ્રયોજેલા છંદ, એની કૃતિઓના રચના-ક્રમ, એના સમકાલીન વેદાંતી કવિઓ, એની કવિતામાં પડેલું સમાજનું પ્રતિબિંબ—આ બધી બાબતા વિશે સાધાર અભ્યાસપૂર્ણ ચર્ચા અને નિર્ણયો પુસ્તકને અભ્યાસીઓ માટે ખૂબ મુવાન અને ઉપયોગી ભગ બનાવે છે. ‘અખેગીતા'માં તત્ત્વજ્ઞાન પોતે જે કવિતા બન્યું હાવાના એમના અભિપ્રાય તથા “અખો ઉપમાકિવ છે” અને “ખો આપણા હસતા કવિ છે” એવી અખાની એમણે તારવી દેખાડેલી વિશિષ્ટતાઓ અભ્યાસીઓ વડે સર્વસ્વીકાર્ય બને તેવાં છે. રા. અગરવાળા જગજીવન માણેકલાલ : અંબાજીનાં સ્તુતિવિષયક ગીતાનો સંગ્રહ ‘અંબિકા વિશ્વગાયન સંગ્રહ’ (૧૯૭૩)ના કર્તા, નિ., ૧૧ દરિયા (૪૫) : મનહર મોદીના ગઝલ, કોને અહીં કાલાનુક્રમે નહિ પણ કાલવ્યુત્ક્રમમાં ગોઠવવામાં આવી છે: ૧૯૮૩-૮૫ની તેને નવી ૩૨ ગડ્યો, પછી ૧૯૨-૮ની ૨૧ ગઝલ, પછી ૧૯૬૭-૬૪ની ૩૩ ગઝલો અને છેલ્લે ૧૯૬૩-૫૬ ની ૧૧ ગઝલા. આને કારણે કિવની પરિપકવતાનાં સમર્થના રૂપે એની ભૂતકાલીન ગઝલના સ્તરો ગાઠવાયેલા લાગે છે. પૂર્વે નરી આત્યંતિકતાને વરેલા આ કિવ અહીં પરંપરા સાથે સમન્વય રચી શકો છે. ૧૧ દરિયો' રચના એવા સમન્વયમાંથી ઊપસેલી આ સંગ્રહની સશકત ગઝલ છે. એકંદરે ભાષાની તાજગી ધ્યાનપાત્ર છે, ચં.ટા. ૨: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International અગ્રવાલ મેહનલાલ દાતારામ (૨૧-૧૨-૧૯૪૪) : નવલકથાકાર. જન્મ સુરેન્દ્રનગરમાં. બી.એસસી. સુધીનો અભ્યાસ, વેપારી, અઘોર નગારાં વાગે' ભાગ ૧-૨ (૧૯૭૨, ૧૯૭૩) એમને નામે છે. ચા અચરતબા : ૮૧૯ ચોપાઈમાં લખાયેલી કૃતિ ‘અચરતસાગર' (બી, જુન, ૧૯૭૮)માં કર્યાં, (1.41. અચારિયા રતનશાહ ફરામજી : ‘લાડઘેલા' (૧૯૩૨), ‘લગનનાં લફરાં’ (૧૯૩૩), ‘ભાગ્યવંતી ભામિની’ (૧૯૩૪), ‘કુદરતની કરામત' (૧૯૩૫), 'ખુબસુરતીના ગ' (૧૯૩૫), 'નાઝનીન માંડવીન’ (૧૯૩૬), 'પકાબંધ ભરથાર' (૧૯૩૩), 'વિવાદ પછીનાં વિન’ (૧૯૩૮), ‘પરણ્યા પછીની પંચાત’ (૧૯૩૯), ‘મડમની મહાકાણ’ (૧૯૪૦), ‘ભૂલાનાં ભાવટાં’ (૧૯૪૧), ‘પરણી. છતાં કુંવારી' (૧૯૪૨), છની આંખ અધબી (૧૯૪૪), ‘જાદુ કે ઝાડુ’(૧૯૪૮) વગેરે નવલકથાઓના કર્તા, ચટા અચ્યુત : મનુભાઈ પંચોળી 'દર્શક'ની નવલકથા એ તો પીધાં છે જાણી જાણી'ની નયિકા રોહિણીના દિયર, નવલકથાના ત્રીજા ભાગમાં ઇઝરાયેલ અને બ્રહ્મદેશની સરહદ પર યુ” અને પ્રત્યેના અનુભવો સાથે એ મહત્ત્વની કામગીરી બજાવે છે. ટો અચ્યુત યાજ્ઞિક : જુઓ, યાજ્ઞિક થેન્દ્ર ઠાકોરલાલ અજય પરમાર : જુઓ, પરમાર તખ્તસિંહ ુરાભાઈ, અજાણી ઊમિયાશંકર શિવ (૨૦૧૧-૧૯૩૪) : નવલકાકાર, વાર્તાકાર. જન્મ ભુજમાં. ઇ.એસ.સી. સુધીનો અભ્યાસ. સરકારી મહેસૂલ ખાતામાં નાકરી. વાંકાનેરમાં મામલતદાર, ‘ચીની ઉણ રત' ભાગ ૧-૨ (૧૯૬૯), 'મહેરામણને ખાળ (૧૯૬૯), ‘માનો ખેલાડી’ (૧૯૭૩), ‘સૂરજ દીસે સોનલ વરણા’, ‘રખાપું’વગેરે તેમની સામાજિક વાસ્તવને નિરૂપતી ચરિત્રપ્રધાન નવલકથાનો છે, ધરતીનાં વખ' અને કચ્છડો બેલે ખલકમાં' ટૂંકીવાર્તામોનો તથા પિરાણા ઉખામાં ઓના સંગ્રહ છે. તેમની પાસેથી અનુવાદિત પુસ્તકો પણ મળે છે. નવા અજિતસાગર : કિવ કાળ' અને ‘ગીત.કર’ (૧૯૦૦) માંનાં મૌલિક કાવ્યો તથા આનંદઘનનાં ૧૦૮ પદોનો અનુવાદ તેમની પાસેથી મળે છે. નિ.વા. અજીબ :ગુનેગારોની લાશ’ (૧૯૬૪), ‘જૂની સાદાગરો' (૧૯૬૪), ‘અદૃશ્ય ગુનેગાર’ (૧૯૬૪), ‘અપરાધીના એકરાર (૧૯૬૫) વગેરે જાસૂસી નવલકથાઓના કર્તા. નિ વ.. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy