SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ચિરંતન – ચેકસી ગોવિંદલાલ બાલાભાઈ આપી છે. એમાં વિવિધ અભિગમ વિશેના લેખકના પ્રતિભાવ મળે છે, પણ સાહિત્ય તરફ જોવાને લેખકનો પોતાને કોઈ ચોક્કસ અભિગમ બંધાતો હોય એવો અનુભવ ઓછો થાય છે. આ લેખે કોઈ ને કોઈ વિદેશી લેખના વિચારોનાં મુકત તારણ હોય એવી પણ શકયતા જોઈ શકાય છે. સાહિત્ય અને ફિલસૂફી', ‘સા–આજના સંદર્ભમાં’ જેવા લેખોમાં સાહિત્ય અને ફિલસૂફી વચ્ચેના સંબંધની વિચારણા થઈ છે. ૦૮.ગા. એમણે ‘ખાદી તથા લગ્નનાં ગીતો' (૧૯૩૦) નામે કાવ્યસંગ્રહ આપ્યો છે. નિ.વે. ચુડગર સાંકળચંદ ભુલાભાઈ : નિબંધસંગ્રહ ‘ફૂલગૂંથણી' (૧૯૨૯) -ના કર્તા. નિ.વા. ચુડાસમા એલ. જે.: મનુષ્ય પોતાના સ્વાર્થ માટે બળદ જેવાં મૂંગાં પાણીઓ સાથે કેવી નિર્મમતાથી વર્તે છે તેની કરુણ કથની રજૂ કરતું પુસ્તક ‘એક અબેલની આત્મકથા'ના કર્તા. નિ.વે. ચુડાસમા મનુ : કવિ. ગોંડલના વતની. જન્મથી અંધ. એમની પાસેથી પ્રાચીન ભજનવાણી અને લોકગીતોના ઢાળમાં રચાયેલાં કાવ્યો-ગીતો ઉપરાંત સેરઠી દુહા, ત્રિભંગી, ચર્ચરી વગેરે માત્રામેળ અને મુખ્યત્વે ચારણી છંદમાં લખાયેલાં કવિતાને સંગ્રહ ‘મનુ કાવ્યમંજરી' (૧૯૬૨) મળ્યો છે. નિ.વા. ચુનીલાલ પીતાંબરદાસ: ‘ગજરાવળીની..ગરબા' (૧૮૮૬) તેમ જ ‘નવા રમૂજી ગરબા' (૧૮૮૬)ના કર્તા. નિ.વા. ચુનીલાલ પુરુરામદાસ: “મદનમાલતી' (૧૮૯૪) નાટકના કર્તા. | નિ.વા. ચિરંતન: જુઓ, બાવીસી શાંતિલાલ કપુરચંદ. ચિસ્તી નિઝામુદ્દીન પીરસાહેબ: ઉદૂ ભાષાના પુસ્તક ‘બદરે મુનીર’ને આધારે લખાયેલી પદ્યવાર્તા ‘હામીકૃત કાવ્ય અજાયબી’ભાગ ૨ તેમ જ “કામિની મોહ દુ:ખદર્શક કાવ્ય” (૧૮૭૯) તથા વડોદરાવિલાસ' (૧૮૭૫) ના કર્તા. નિ.વો. ચિન (૧૯૭૮): ધીરેન્દ્ર મહેતાકૃત નવલકથા. પેલિયાના રોગથી અપંગ બનેલા અત્યંત સંવેદનશીલ ઉદયની આત્મસન્માનપૂર્વક જીવવાની આ વ્યથા-કથા છે. આત્મદયાને ન સ્વીકારતે, ન પિયત ઉદય શૈશવમાં, હૉસ્પિટલમાં અને કોલેજજીવનમાં કઈ રીતે પિતાની મર્યાદાને વટી જવા માગે છે, કઈ રીતે પરાભવ સ્વીકારવા માગતો નથી - એની મથામણને વિગતપૂર્ણ આલેખ અહીં જીવંત ગદ્યમાં રજૂ થયો છે. પાત્ર, પ્રસંગે અને પરિસ્થિતિઓ ઉદયના સંદર્ભ પર જ નિર્ભર છે. સ્થૂળ ઘટનાઓ નહીં પણ ઘટનાઓથી જન્મતાં સંવેદનોનું લક્ષ્ય આ નવલકથાને નખી બનાવે છે. ગં.ટી. ચિંતામણિ : જુઓ, પંડયા મણિલાલ મયારામ. ચી. ના પટેલ: જુઓ, પટેલ ચીમનલાલ નારણદાર. ચીકીન સોરાબજી રમસજી: ‘પારસી સ્ત્રી ગરબાના કર્તા. નિ.વો. ચીતળિયા કરસનદાસ જે.: જીવનચરિત્રાત્મક પુસ્તક ‘ગોખલે અને સ. ઓ. ઈ. સેસાઇટી' (૧૯૧૩)ના કર્તા. નિ.. ચીનવાલા આર. જે.: માનવમનનાં ઊંડાણોને તાગ મેળવવા મથતી નવલકથા ‘મનડું મેંદીને લીલો છોડ’ (અનિલ કોઠારી સાથે, ૧૯૬૯)ના કર્તા. નિ.. ચીમનલાલ નરસિંહદાસ: ‘દિલગીરીને દેખાવ' (૧૮૭૫) તથા ‘મહારાજા મલહારરાવને રાસડો” (૧૮૭૫) ના કર્તા. નિ.વો. ચીમનલાલ હાથીભાઈ: અજાયબીભરી ઘટનાઓને ગૂંથી લેતી વાર્તા દેવી પટ' (૧૯૩૬)ના કર્તા. નિ.. ચુડગર ચુનીલાલ પિપટલાલ (૧૯૦૭): કવિ. વતન વઢવાણ.. અભ્યાસ મૅટ્રિક સુધી. ૧૯૪૨ની લોકક્રાંતિ દરમિયાન ભૂગર્ભ પ્રવૃત્તિ અને કારાવાસ. પછીથી રાજકીય કારકિર્દી. ચેતન: સપ્તપદીના મંત્રને વિશદપણે નિરૂપતા કાવ્યખંડોના સંચયરૂપ કૃતિ સમપદી' (૧૯૫૫)ના કર્તા. નિ.વા. ચેવલી મેહનલાલ જયકૃષ્ણલાલ: નવલકથા “આર્યાનું આર્થત્વ: હિંદ વીરાંગના' (૧૯૨૧)ના કર્તા. ક.છ. ચેકસી અરુણા સુરેન પટેલ અરુણા મણિભાઈ (૧-૧૧-૧૯૪૩) : પ્રવાસલેખક. જન્મ વડોદરા જિલ્લાના છોટાઉદેપુરમાં. ૧૯૫૯માં એસ.એસ.સી. ૧૯૬૩માં માનસશાસ્ત્ર વિષય સાથે બી.એ. ૧૯૬૫ માં એસ.ટી.સી. ૧૯૬૩થી ૧૯૭૫ સુધી છોટાઉદેપુરમાં શિક્ષિકા. એમની પાસેથી પ્રવાસવર્ણનનું પુસ્તક ‘ચલે રે મનવા માનસરોવર' (૧૯૮૯) મળ્યું છે. નિ.વા. ચોકસી ગોવિદલાલ બાલાભાઈ: કવિ, નવલકથાકાર, એમણે કાવ્યસંગ્રહ “સત્યભજનાવલી' (૧૯૧૨); સામાજિક અને રહસ્યપ્રધાન નવલકથાઓ ‘સુંદર અને રસિક” (૧૯૦૫), ‘સુંદર મણિ'(૧૯૨૬), “મનહર મોતી' (૧૯૮૬), “શ્રી નવીન ઉદય-બાળા નાટક અને સવિતા નેવેલ' (૧૯૦૭), 'પ્રેમપીંજર અથવા ભેદયુકત કહાણી'- ભા. ૧-૨ (૧૯૧૨), ‘લાલ અને કમળા' (૧૯૨૭), ‘પૂર્ણચન્દ્ર અને લલિતા' (૧૯૩૦) તેમ જ નાટયકૃતિ ‘ઉદયબાળા' (૧૯૦૭) તથા અન્ય કથાત્મક પુસ્તકો “ચંદ્રમણિ યાને સંસાર-સુધારક સાર' (૧૯૦૬), 'પ્રેમ-ઘેલે અથવા પ્રેમથી ૧૧૬: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016104
Book TitleGujarati Sahitya Kosh Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
PublisherGujrati Sahitya Parishad
Publication Year1990
Total Pages654
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy