SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ નયુકવિઓ નરસિહયુગના કવિઓ, કનૈયાલાલ મુનશી, ઈ. ૧૯૬૨. નવાધ્યાય નમસ્કાર સ્વાધ્યાય :૩, સં. મુનિ તત્ત્વાનંદવિજયજી, ઈ. ૧૯૮૦. પસમુચ્ચય: ૨ શ્રીપટ્ટાવલી સમુચ્ચય : ૨, સં. મુનિજ્ઞાનવિજ્ય(ત્રિપુટી), ઈ. ૧૯૫૦. પંગુકાવ્ય પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય, સં. કેશવલાલ હ. ધ્રુવ, ઈ. ૧૯૨૭. પાંગુહસ્તલેખો પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં મુકાયેલા હસ્તલેખો-તામ્રપત્રા. પુગુ સાહિત્યકારો પુષ્ટિમાર્ગીય જૂના ગુજરાતી સાહિત્યકારો વિશે કંઈક, ચિમનલાલ મ. વૈદ્ય, ઈ. ૧૯૬૦ (ગોધરામાં યોજાયેલા વૈષ્ણવલેખક–મિલનમાં રજૂ થયેલો નિબંધ). પ્રવિસ્તસંગ્રહ પ્રકરણાદિ વિચારગર્ભિત સ્તવનસંગ્રહ, પ્ર. કુંવરજી આણંદજી, ઈ. ૧૯૩૫. પ્રાકૃતિઓ પ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ, સં. રમણિક શ્રીપતરાય દેસાઈ, ઈ. ૧૯૭૭. (પુ. મુ.). પ્રાકારૈમાસિક પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક, સં. હરગોવિદ દ્વા. કાંટાવાલા અને નાથાલાલ શાસ્ત્રી. પ્રાકામાળા: ૧થી ૩૫ પ્રાચીન કાવ્યમાળા : ૧થી ૩૫, સં. હરગોવિદ દ્રા. કાંટાવાળા, અને નાથાલાલ શાસ્ત્રી. પ્રાકારૂપરંપરા પ્રાચીન કાવ્યોંકી રૂપપરંપરા, અગરચન્દ નાહટા, ઈ. ૧૯૬૨. પ્રાકાવિનોદ : ૧ પ્રાચીન કાવ્યવિનોદ: ૧, સં. છગનલાલ વિ. રાવળ (મહેતાજી), ઈ. ૧૯૩૦. પ્રાકાસુધા:૧થી ૫ પ્રાચીન કાવ્યસુધા : ૧થી ૫, સં. છગનલાલ વિ. રાવળ, ઈ. ૧૯૨૨ (૧-૨), ઈ. ૧૯૩૧ (૩-૪-૫). પ્રાગકાસંચય : પ્રાચીન ગુર્જર કાવ્યસંચય, સં. હરિવલ્લભ ચૂ. ભાયાણી, અગરચંદ નાહટા, ઈ. ૧૯૭૫. પ્રાગુકાસંગ્રહ : પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ : ૧, સં. સી. ડી. દલાલ, ઈ. ૧૯૨૦. પ્રાછંદસંગ્રહ: પ્રાચીન છંદસંગ્રહ, સં. ૨૦૦૨. પ્રાતીસંગ્રહ : ૧ પ્રાચીન તીર્થમાલા સંગ્રહ : ૧, સં. વિજયધર્મસૂરિ, સં. ૧૯૭૮. પ્રાફાગુસંગ્રહ પ્રાચીન ફાગુસંગ્રહ, સં. ભો. જ. સાંડેસરા અને સોમાભાઈ ધૂ. પારેખ, ઈ. ૧૯૬૦. પ્રામબાસંગ્રહ:૧ પ્રાચીન મધ્યકાલીન બારમાસાસંગ્રહ: ૧, સં. શિવલાલ જેસલપુરા, ઈ. ૧૯૭૪. પ્રાસપસંગ્રહ : ૧ પ્રાચીન સઝાય તથા પદસંગ્રહ : ૧, પ્ર. માસ્તર હીરાલાલ રણછોડભાઈ, સં. ૧૯૯૬, પ્રાસ્મરણ: પ્રાતઃસ્મરણ, પ્ર. પોપટલાલ સા. શાહ, ઈ. ૧૯૩૧. પ્રાસ્તરત્નસંગ્રહ: ૧ પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ: ૧-૨, સં. મુકિતવિમલગણિ, સં. ૧૯૭૩ અને ૨ (૧), સં. ૧૯૮૦(૨). પ્રાસંગ્રહ પ્રાચીન સ્તવન સઝાયાદિ સંગ્રહ, પ્ર. કુમુદચંદ્ર ગો. શાહ, ઈ. ૧૫૮. ફાસ્ત્રમાસિક ફાર્બસ ગુજરાતી સભા સૈમાસિક હનામાવલિ: ૧ અને ૨ ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકોની સવિસ્તર નામાવલિ: ૧ અને ૨, સં. અંબાલાલ બુ. જાની, ઈ. ૧૯૨૩. ફૉહનામાવલિ: ફૉર્બ્સ ગુજરાતી સભાના હસ્તલિખિત ગ્રંથોની નામાવલિ, સં. અંબાલાલ બુ. જાની, ઈ. ૧૯૨૩. ભૂકાદોહન: ૧થી ૮ બૃહત્ કાવ્યદોહન : ૧થી ૮, સં. ઇચ્છારામ સૂ. દેસાઈ, ઈ. ૧૯૨૫ (૧–૭મી આ.), ૧૯૮૩(૧-બીજી આ.), ઈ. ૧૮૮૮(૩), ઈ. ૧૮૯૦ (૪), ઈ. ૧૮૯૫(૫), ઈ. ૧૯૮૧(૬), ઈ. ૧૯૧૧(૭), ઈ. ૧૯૧૩(૮). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy