SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ જિમ્નસંગ્રહ જિનગુણ સ્તવન સ્તુતિ સજઝાયાદિ સંગ્રહ, પ્ર. શેઠ ચીનુભાઈ લાલભાઈ અને શેઠ નાનુભાઈ લાલભાઈ, ઈ. ૧૯૩૪. જંકાસંચય જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્યસંચય, સં. જિનવિજયજી, ઈ. ૧૯૨૬. જૈઐરાસમાળા: ૧ જેને ઐતિહાસિક રાસમાળા : ૧, સં. મોહનલાલ દલીચંદ દેશાઈ, સં. ૧૯૬૯. જંકાપ્રકાશ:૧ જેન કાવ્યપ્રકાશ: ૧, સં. શા. ભીમસિહ માણેક, સં. ૧૯૩૯. જૈકાસંગ્રહ જૈન કાવ્યસંગ્રહ, પ્ર. મકાભાઈ પરભુદાસ, ઈ. ૧૮૭૬. જંકાસાસંગ્રહ જૈન કાવ્યસારસંગ્રહ, પ્ર. શા. નાથા લલુભાઈ, ઈ. ૧૮૮૨. જૈનૂકવિઓ: ૧-૩ (૧, ૨) જૈન ગૂર્જર કવિઓ: ૧થી ૩ (૧, ૨), પ્રયોજક મોહનલાલ દલીચંદ દેશાઈ, ઈ. ૧૯૨૬(૧), ૧૯૩૧(૨), ૧૯૪૪(૩). જૈનૂસારત્નો: ૧-૨ જૈન ગૂર્જર સાહિત્યરત્નો: ૧-૨, પ્ર. શેઠ નગીનભાઈ મંછુભાઈ, ઈ. ૧૯૬૦. જૈvપુસ્તક:૧ જૈન પ્રબોધ પુસ્તક: ૧, પ્ર. ભીમસિહ માણક, ઈ. ૧૮૮૯. જૈપ્રાસ્તાસંગ્રહ જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પ્ર. માસ્તર ઉમેચંદ રાયચંદ. ૧૯૨૩ (૪થી આ.). જેમણૂકરચના: ૧ જૈન મરુ ગૂર્જર કવિ ઔર ઉનકી રચનાઓં: ૧, સં. અગરચંદ નાહટા, ૨૩૧. જૈનસંગ્રહ જૈન રને સંગ્રહ, સં. શ્રીમતી પાનબાઈ, ઈ. ૧૯૩૧. જૈસમાલા(શા.) જૈન રાજઝાયમાલા : ૧, પ્ર. બાલાભાઈ છગનલાલ શાહ, ઈ. ૧૯૩૪ (આઠમી આ.). જેમાલા (શા): ૨ જૈન સજઝાયમાલા : ૨, પ્ર. બાલાભાઈ છગનલાલ શાહ, ઈ. ૧૯૨૫ (નવમી આ.). જસમાલા (શા): ૩ જૈન સજઝાયમાલા:૩, પ્ર. બાલાભાઈ છગનલાલ શાહ, ઈ. ૧૯૧૨ (ચોથી આ.). જૈસસંગ્રહ (જ) જૈન સજઝાય સંગ્રહ, પ્ર. જૈન જ્ઞાનપ્રસારકમંડળ, સં. ૧૯૬૨. જંસસંગ્રહ (ન) જૈન સજઝાય સંગ્રહ, પ્ર. સારાભાઈ નવાબ, ઈ. ૧૯૪૦. જૈસાઇતિહાસ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મોહનલાલ દલીચંદ દેશાઈ, ઈ. ૧૯૩૩. જૈહાપ્રોસ્ટા જૈન હાન્ડશિપ્ટેન ડેર પ્રોઈસિશેન સ્ટાટસલિપ્લિઓથેક, સં. વાઘેર શુબ્રિગ, ઈ. ૧૯૪૪. જ્ઞાનાવલી : ૨ જ્ઞાનાવલી : ૨, પ્ર. શ્યામલાલ ચક્રવર્તી, સં. ૧૯૬૨. ડિકૅટલૉગ માઈ: ૧થી ૯ ડિસ્કિપ્ટિવ કેટલાંગ ઑવ ધ ગવર્મેન્ટ લેકશન ઑવ મેન્યુસ્ક્રિપ્ટસ ડિપોઝિટેડ એટ ધ ભાંડારકર ઑરિઅન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ. ડિકેટલૉગબીજે (અ) ડિસ્ક્રિપ્ટિવ કેટલૉગ ઑવ ગુજરાતી, હિન્દી એન્ડ મરાઠી મેન્યુક્રિપ્ટસ ઑવ બી. જે. ઈન્સ્ટિટયૂટ મ્યુઝિયમ, ખંડ ૧, સં. વિધાત્રી એ. વોરા, ઈ. ૧૯૮૭. ડિકેટલૉગભાવિ ડિસ્કિપ્ટિવ કૅટલૉગ ઑવ મેન્યુસ્ક્રિપ્ટસ ઇન ભારતીય વિદ્યાભવન્સ લાઇબ્રેરી, સં. એમ. બી. વાર્નેકર, ઈ. ૧૯૮૫. દેસુરાસમાળા દેવાનંદ સુવણક, સં. કેસરી,– જૈન રાસમાળા’, સં. મોહનલાલ દ. દેશાઈ.. દેતસંગ્રહ દેવવંદનમાલા નવસ્મરણ તથા જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, પ્ર. માસ્તર ઉમેદચંદ રાયચંદ, ઈ. ૧૯૩૩. નવિકાસ નળદમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ. ૧૯૮૦. નકાદોહન નવીન કાવ્યદોહન, સં. હરીલાલ હ. મુનશી -- નકાસંગ્રહ નવીન કાવ્યસંગ્રહ, સં. હરીલાલ હ. મુનશી – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy