SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ભજનસાગર: ૧ અને ૨ ભજનસાગર : ૧ અને ૨, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૧૯૯૮. ભસાસિંધુ ભજનસારસિધુ, પ્ર. માંડણભાઈ રા. પટેલ, જીવરામ માં. પટેલ, ઈ. ૧૯૨૭. ભાણલીલામૃત ભાણલીલામૃત, સં. પ્રેમવંશ પુરુષોત્તમદાસ માધવસાહેબ, ઈ. ૧૯૬૫. ભ્રમરગીતા ભ્રમરગીતા (કવિ બેહદેવકૃત): અન્ય કવિઓની વૈણવ ગીતાઓ અને ઉદ્ધવગોપી સંવાદોના પરિચય સમેત, સં. મંજુલાલ ૨. મજમુદાર અને ચિમનલાલ મ. વૈદ્ય, ઈ. ૧૯૬૪. મગુઆખ્યાન મધ્યકાલીન ગુજરાતી આખ્યાન, શશિન ઓઝા, ઈ. ૧૯૬૯. મરાસસાહિત્ય મધ્યકાલીન રાસસાહિત્ય, ભારતી વૈદ્ય, ઈ. ૧૯૬૬. મસાપ્રકારો મધ્યકાળના સાહિત્યપ્રકારો, ચન્દ્રકાન્ત મહેતા, ઈ. ૧૯૫૮. મસાપ્રવાહ મધ્યકાળનો સાહિત્યપ્રવાહ (ગુજરાતી સાહિત્ય ખંડ-૫), સં. ક. મા. મુનશી, ઈ. ૧૯૨૯, મહાભારત: ૧થી ૭ મહાભારત: ૧થી ૭, સં. કે. કા. શાસ્ત્રી, ઈ. ૧૯૩૩ (૧), ૧૯૩૪ (૨), ૧૮૩૬(૩), ૧૯૪૧(૪), ૧૯૫૦(૫), ૧૯૫૧(૬), ૧૯૪૯(૭). મુગુહસૂચી મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી, સંકલન મુનિ પુણ્યવિજયજી અને સંપાદક વિધાત્રી વોરા, ઈ. ૧૯૭૮. મોસસંગ્રહ મોટું સઝાયમાળા સંગ્રહ, - યુજિનચંદ્રસૂરિ યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ, અંગરચંદ નાહટા અને ભંવરલાલ નાહટા, સં. ૧૯૯૨. રાજકાગાળા: ૧ અને ૨ રાયચંદ્ર જૈન કાવ્યમાળા: ૧ અને ૨, સં. મનસુખલાલ ૨. મહેતા, ઈ. ૧૯૦૮. રાપુહસૂચી: ૧(૪૨) અને રાજસ્થાન પુરાતત્ત્વાન્વેષણ મંદિર કે હસ્તલિખિત ગ્રંથોંકી સૂચી, ૨(૫૧) સં. મુનિ જિનવિજય, ઈ. ૧૯૫૯(૧), ઈ. ૧૯૬૮(૨). રાહસૂચી: ૧ અને ૨ રાજસ્થાન હસ્તલિખિત ગ્રંથ-સૂચી, સં. મુનિ જિનવિજય, સં. ૨૦૧૭ (૧), સં. ૨૦૧૮(૨). લહસૂચી લીંબડીના જૈન જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિઓનું સૂચીપત્ર, સં. મુનિ ચતુરવિજય, ઈ. ૧૯૨૮. લોંvપ્રકરણ લોંકાગચ્છીય શ્રાવકસ્ય સાર્થ પંચ પ્રતિક્રમણસૂત્ર તથા કેટલાંકએક સ્તવનો, સઝાયો વગેરે પ્રકરણ, પ્ર. કલ્યાણચંદજી જયચંદજી,સં. ૧૯૩૯, વિસ્નાપૂસંગ્રહ વિધિવિધાન સાથે સ્નાત્રાદિ વિવિધ પૂજાસંગ્રહ, પ્ર. શ્રાવક ભીમસી માણેક, ઈ. ૧૯૧૧. શસ્તવનાવલી શંખેશ્વર સ્તવનાવલી, સં. વિશાલવિજ્યજી, સં. ૨૦૩. સઆખ્યાન સગાળશા આખ્યાન, સં. વ્રજરાય મુ. દેસાઈ, ઈ. ૧૯૩૪. સગુકાવ્ય સત્તરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ. ૧૯૪૮. સઝાયમાલા: ૧ (કા) સજઝાયમાલા: ૧, સં. શ્રાવક ભીમસિહ માણેક, ઈ. ૧૮૯૨ સજઝાયમાળા(પ) સજઝાયમાળા, પ્ર. પંડિત મફતલાલ ઝવેરચંદ, ઈ. ૧૯૩૯. સઝાયમાલા: ૧-૨ (જ). શ્રી સઝાયમાલા: ૧-૨, સં. બાઈ જાસુદ, ઈ. ૧૯૨૧. સતવાણી સતકેરી વાણી, સં. મકરંદ દવે, ઈ. ૧૯૭૦. સસન્મિત્ર સજજન સન્મિત્ર, પૂ. લાલન બ્રધર્સ, ઈ. ૧૯૨૩. સસન્મિત્રઝ) સજજન સન્મિત્ર યાને એકાદશ મહાનિધિ, પ્ર, પોપટલાલ કે. ઝવેરી, ઈ. ૧૯૪૧. સસામાળા સચિત્ર સાક્ષરમાળા, જયસુખરાય પુ. જોષીપુરા, ઈ. ૧૯૧૨. સંપમાહાત્મ સઝાયમાળાસંગ્રહ અને શ્રી પર્યુષણપર્વ માહાત્મ, નાગરદાસ પ્રા. મહેતા, ઈ. ૧૯૩૪. २१ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy