SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજૂકહકીકત ગુમાસ્તંભો ગુમવાણી ગુરાસાવલી ગુલિટરેચર ગુસાઇતિહાસ : ૧-૨ ગુસાપઅહેવાલ:૧-૩૦ ગુસામધ્ય ગુસારસ્વતો ગુસારૂપરેખા: ૧ ગુસાસ્વરૂપો ગુહિદન ગુજરાત પ્રાન્તના જૂના કવિઓ વિશેની હકીકત (ચોથી ગુજરાતી સાહિત્ય પરિષદનો અહેવાલ તથા નિબંધસંગ્રહમાં ગ્રંથસ્થ લેખ, ઈ. ૧૯૧૩), છગનલાલ વિદ્યારામ રાવળ. ગુજરાતી સાહિત્યના માર્ગ સૂચક અને વધુ માર્ગસૂચક સ્તંભો, કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, ઈ. ૧૯૫૮. ગુરુમુખવાણી, સં. ગોપાળરામ ગુરુ દેવશંકર શર્મા, ઈ. ૧૯૪૧ (પ્રથમ આવૃત્તિ). ગુરુમુખવાણી, સં. મનસુખરામ શર્મા, ઈ. ૧૯૫૧ (બીજી આવૃત્તિ). ગુર્જર રાસાવલી, સં. બળવંતરાય ઠાકોર, મોહનલાલ દ. દેશાઈ વગેરે, ઈ. ૧૯૫૬. ગુજરાત ઍન્ડ ઇટસ લિટરેચર ફ્રોમ અરલી ટાઇમ્સ ટુ ૧૮૫૨, કનૈયાલાલ એમ. મુનશી, ઈ. ૧૯૬૭. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: ૧-૨, સં. ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ વગેરે, ભા. ૧ ઈ. ૧૯૭૩; ભા. ૨ ઈ. ૧૯૭૬. ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલન: અહેવાલ અને નિબંધસંગ્રહ: ૧ થી ૩૦. ગુજરાતી સાહિત્ય (મધ્યકાલીન), અનંતરાય મ. રાવળ, ઈ. ૧૯૭૬ (૪થી આવૃત્તિ). ગુજરાતના સારસ્વતો, કેશવરામ કાશીરામ શાસ્ત્રી, ઈ. ૧૯૭૭. ગુજરાતી સાહિત્યની રૂપરેખા: ૧, વિજયરાય ક. વૈદ્ય, ઈ. ૧૯૭૪ (પુ.મુ.). ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો (પદ્યવિભાગ), મંજુલાલ ૨. મજમુદાર, ઈ. ૧૯૫૪. ગુજરાત કે સંતોં કી હિન્દી સાહિત્ય કો દેન, ડૉ. રામકુમાર ગુપ્ત, સં. ૨૦૨૪. ગુજરાતીઓએ હિન્દી સાહિત્યમાં આપેલો ફાળો, દેરાસરી ડાહ્યાભાઈ પીતાંબરદાસ, ઈ. ૧૯૩૭. ગુજરાત કે સંતોં કી હિન્દી વાણી, ડૉ. અંબાશંકર નાગર અને ડૉ. રમણલાલ પાઠક, ઈ. ૧૯૬૯. ગૂજરાતી હસ્તપ્રતોની સંકલિત યાદી, કેશવરામ કા. શાસ્ત્રી, ઈ. ૧૯૩૯. શ્રી ગોકુલેશ પ્રભુના ભકતકવિઓ, ચિમનલાલ મ. વૈદ્ય, ઈ.ચૈત્યવંદન સ્તુતિ તવનાદિ સંગ્રહ: ૧, પ્ર. માસ્તર ઉમેદચંદ રાયચંદ, ઈ. ૧૯૩૩ (ત્રીજી આ.). ચૈત્યવંદન સ્તુતિ તવનાદિ સંગ્રહ: ૨, પ્ર. શા. શિવનાથ લંબાજી, ઈ. ૧૯૧૭; ખંડ ૩, ઈ. ૧૯૨૪. ચોવીશી તથા વીશી સંગ્રહ, પ્ર. પ્રેમચંદ કેવલદાસ, ઈ. ૧૮૭૯. ચોવીશી-વીશી તવન સંગ્રહ, પ્ર. સવાઈભાઈ રાયચંદ, ઈ. ૧૯૮૬, જિનેન્દ્ર ભકિતપ્રકાશ, પ્ર. માસ્તર હરખચંદ કપૂરચંદ, ઈ. ૧૯૩૮ (બીજી આ.). જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદોહ: ૧, પ્ર. વિજયદાનસૂરીશ્વરજી જેના ગ્રંથમાલી, સં. ૨૦૦૪. જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદોહ: ૨, પ્ર. હીરાલાલ રણછોડભાઈ, ઈ. ૧૯૫૭. જિનગુણ સ્તવમાલા, પ્ર. છોટાલાલ નાનચંદ શાહ, સં. ૨૦૧૯ (આ. ૨.). ગુહિફાળો ગુહિવાણી ગૂહાયાદી ગોપભવિઓ ચૈસ્તસંગ્રહ: ૧ ચૈસ્તસંગ્રહ: ૨, ૩ ચોસંગ્રહ ચોવીસ્તસંગ્રહ જિમપ્રકાશ જિતકાસંદોહ: ૧ સ્તિકાસંદોહ: ૨ સ્તિમાલા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.016103
Book TitleGujarati Sahitya Kosh Part 01
Original Sutra AuthorN/A
AuthorJayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
PublisherGujrati Sahitya Parishad
Publication Year1989
Total Pages534
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy