SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ માંધાતા ૩ કૂખ ચીરી તે બહાર આવ્યા. પરંતુ ધાવવા માટે રુદન કરવા લાગવાથી યુવનાશ્વને ચિંતા થઈ કે હવે કરવું શું ? એટલામાં જ ઈંદ્ર ત્યાં પ્રગટ થયા અને રાજાને કહ્યું કે “ માં ધાસ્થતિ ’’ (આ પુત્ર મને ધાવશે.) એમ કહી ઈંદ્ર પાતાની આંગળી તેના (બાળકના) મુખમાં મૂકી, તે તેને કરીને તેને તૃપ્તિ થઈ. આ ઉપરથી તેનું માંધાતા એવું નામ પડયું. /ભાર૦ દ્રોણુ અ૦ ર; ભગ૦ ૯ સ્ક્રૂ અ॰ માંધાતા મોટા થયા પછી તે સવ વિદ્યામાં પારંગત થયે; તેને અજગવ ધનુષ્ય અને દિવ્યાસ્ત્રા કેવળ તપે કરીને જ પ્રાપ્ત થયાં અને તે વડે તેણે અનેક રાજાઓને હરાવી, સેા અશ્વમેધ અને સે। રાજસૂય યજ્ઞ કર્યો. / ભાર॰ શાંતિ॰ અ૦ ૨૯, ૧ એણે સર્વાં ભૂમિ એક દિવસમાં પેાતાની સત્તા નીચે આણી./ ભાર૰ શાંતિ અ૦ ૧૨૪. • એ માટે દાનશૂર હતા. એને જોતાં જ દૃશ્યુ એટલે ચાર ભયથી ત્રાસ પામી નાસી જતા, તે ઉપરથી એનું ત્રસદ્દશ્યુ એવું પણ નામ પડયું હતું. આને શશબિંદુ રાજએ પેાતાની કન્યા બિંદુમતી પરણાવી હતી, તેની કૂખે એને પુરુકુત્સ, ધ સેન અથવા અંબરીષ, અને મુચુકુંદ એવા ત્રણ પુત્ર અને પચાસ કન્યા થઈ હતી જે એણે સૌભરી ઋષિને વરાવી હતી. ( સૌભરી શબ્દ જુએ. / વિષ્ણુપુ૦ ૪–૨. ) આના રાજ્યમાં બાર વર્ષ પર્યંત અનાવૃષ્ટિ રહેવાથી, સ્વ-તપેાબળે કરીને તેણે દૃષ્ટિ આણી સ` પ્રશ્નને સુખી કરી. એકદા આને દૈવયોગે સરલાક જીતવાની દુર્ભુદ્ધિ ઉત્પન્ન થવાથી તે સ્વગે ગયા. એને ઈંદ્રે કહ્યું કે હજી તારે ભૂમિ પર લવણાસુર જીતવાના બાકી રહ્યો છે; તેને જીતી પછી મારી તરફ આવશે. આ ઉપરથી માટુ. સૈન્ય લઈ તેણે લવણાસુર ઉપર ચડાઈ કરી. લવણે તેના ઉપર રુદ્રનું આપેલું મૂળ નાખતાં જ તેની સંપૂર્ણ સેના બળી ગઈ ને તે પણ તત્કાળ મરણ પામ્યા. / વારા ઉત્તર૦ સ૦ ૬૭.૭ આની પછી એના મેટા પુત્ર પુરુકુત્સ રાજ્ય પર આવ્યા અને અયેાધ્યામાં રાજ કરવા લાગ્યા. • માનુષતી માંધાતા (૨) એક બ્રહ્મર્ષિં (૩. અગિરા શબ્દ જુઓ.) માધુછ દસ વિશ્વામિત્રફુલાત્પન્ન એક ઋષિ, માધ્યદિન એક બ્રહ્મર્ષિ (૩. વસિષ્ઠ શબ્દ જુએ.) માધ્યનિ (૨) શુક્લ યજુવેદની વાજસનેયીની શાખા. માધ્યંદિન (૩) એક દેશવિશેષ, માધ્યંદિન (૪) માધ્યંદિનમાં રહેનારા લેક માધ્યમા એક ઋષિ. માનવ એક બ્રહ્મર્ષિ, (૩, અગિરા શબ્દ જુએ.) માનવકલ્પ બ્રહ્મદેવનેા ચાલુ માસમાં થઈ ગયેલા વીસમેા ૪૯૫. (૪, કપ્પુ શબ્દ જુઓ.) માનવી ભારતવષીય એક નદી/ભાર॰ ભી॰ અ૦ ૯-૩૨. માનસ જ્ગ્યાતિર્ભાસ લેાકમાં રહેનાર પિતરવિશેષ. માનસ (૨) સ્વર્ગાંસંબંધી દેવાના વનમાંનું એક વન. માનસ (૩) હિમાલય ઉપરના વૈદ્યુત શિખની તળેટીમાં આવેલું સરાવર, જેમાંથી સરયૂ-સરજુ નદી નીકળી છે. માનસ (૪) પ્રયાગમાંનુ એક તીર્થં વિશેષ. માનસ (૫) સવિશેષ. / ભાર૰ આ૦ ૫૭-૬૫. માનસ સરોવર ત્રણની સંજ્ઞાવાળું માનસ તે જ. એ એક કાળે બ્રહ્મદેવે મને કરીને નિર્માણ કર્યું હતું, તેથી આનું આવું નામ પડયું. માનસેાત્તર પતિ આ પર્યંત પુષ્કરદ્વીપના રમણુક અને ધાતકી એવા ખે ભાગની મધ્યમાં હાઈ, મેરુની આસપાસ વર્તુલાકાર સ્થિતિમાં આવ્યા છે. મેરુથી આનું અંતર, સત્ર આસપાસ એક કરોડ સત્તાવન લાખ પચાસ હાર યેાજન જેટલું છે અને આ ધેારણે સૂર્ય રથનું એક ચક્ર સદાદિત કરે છે. આના ઉપર ચાર દિગ્પાળનાં ચાર નગર અનુક્રમે આવેલાં છે: પૂર્વ તરફ દેવધાની, દક્ષિણે સયમિની, પશ્ચિમે નિમ્નાચિની અને ઉત્તર તરફ વિભાવરી (દેવધાની શબ્દ જુએ.) માનારિ એક બ્રહ્મર્ષિ' (૩, અગિરા શબ્દ જુએ . ) માનુષતી તીર્થં વિશેષ / ભાર૦ ૧૦ ૨૧–૬૫.
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy