SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ માત ગિન ર માગિન એક ઋષિ, (૨. કશ્યપ શબ્દ જુએ. ) માતંગી કશ્યપને ક્રોધાથી થયેલી કન્યાઓમાંની એક. મારિન્ધા ગરુડપુત્ર. / ભાર૦ ૩૦ ૧૦૧–૧૪. માલિ ઈંદ્રને સારથિ, એને સુધર્મા નામની સ્રી હતી તે તેનાથી તેને ગામુખ નામના પુત્ર અને ગુણુકેશી નામની કન્યા એવી ખે સ ંતતિ થઈ હતી. (ગુણુકેશી શબ્દ જુએ.) માતૃતીર્થ તી વિશેષ | ભાર૦ ૧૦ ૮૧૯૫૮. માતૃગણ સ્ક ંદની માતાએઁ।. / ભાર૦ વન૦ ૨૩૦-૧૪; શ॰ ૪૭–૧ માતૃકા દ્વાદશ આદિત્યમાંના અમા આદિત્યની શ્રી. માતેય એક બ્રહ્મર્ષિ. ( ૩. વસિષ્ઠ શબ્દ જુએ. ) માથુર મથુરાની આસપાસને પ્રદેશ અને ત્યાંના રહીશા. માદ્રિ એક બ્રહ્મર્ષિ ( ૩, અ`ગિરા શબ્દ જુએ, ) માદ્રી મદ્રદેશના રાજાની કન્યાઓનું આ નામ સામાન્ય છે. શલ્ય રાજાની બહેન; એને વિવાહ પાંડુ રાજા સાથે થયા હતા. /ભાર॰ આદિ અ૦ ૧૧૩–૧૧૪. ♦ એ કુંતી કરતાં ઘણી જ રૂપાળી હતી, તેથી પાંડુરાજ શાપદગ્ધ હતા, તાપણુ તેની સાથે સંભાગ કરવા પ્રવૃત્ત થયા ને પરિણામે મૃત્યુ પામ્યો. આથી માદ્રીને ખાટું લાગવાથી પોતાના બે પુત્ર નકુળ અને સહદેવને કુંતીને સ્વાધીન કરી તેણે સહગમન કર્યું.. માદ્રી (૨) યદુકુલે ત્પન્ન સાત્વત રાજાના પુત્ર વૃષ્ણુિની સ્રી. માડી (૩) કૃષ્ણની સ્ત્રી લક્ષ્મણા; આને માપ પણ મદ્ર રાજાના વંશજ જ હતા. માધવ ઉત્તમ મનુના પુત્રામાંના એક. માધવ (૨) વમાંના માસને અનુક્રમે ખીજો માસ, આની પૂર્ણિમા વિશાખા નક્ષત્રયુક્ત હાઈ એને વૈશાખ કહેવાની રૂઢિ પડી છે. આ માસમાં સૂર્યમડલાધિપતિ અ`મા આદિત્ય હ્વાય છે. પુલહુ ઋષિ, ગંધ. નારદ, પુજિકસ્થલી અપ્સરા, અૌજા યક્ષ, કચ્છનીર નાગ અને પ્રહેતિ રાક્ષસ, આટલાં તેની સાથે સ`ચાર કરનારાં છે. /ભાગ૦ ૧૨, સ્કં૦ અ૦ ૧૧. માંધાતા માધવ (૩) મધુ યાદવના સઘળા વંશજ. પરંતુ સાત્યકિને તેા ખાસ માધવ જ કહેતા. / ભાર૦ દ્રોણુ અ૦ ૧૧૭, માધવ (૪) વિષ્ણુનું નામ. માધવા માયાનું નામાન્તર. /ભાગ૦ ૧૦-૨-૧૨. માધવી યયાતિ રાજાની કન્યા / મત્સ્ય૦ અ૦ ૩૮ • ( ૩, ગાલવ શબ્દ જુએ. ) ગાલવનું કાર્યં થઈ રહ્યા પછી આણે પેાતાનું બાકીનું આયુષ્ય તપ કરવામાં ગાળ્યું હતું. માધવી (૨) ધર્મ ધ્વજ રાજાની સ્ત્રી અને તુલસીનો માતા. માધવી (૩) સામવંશી પુરુરાજાના પુત્ર જન્મેજય રાનની સ્ત્રી. માંધાતા સૂર્યવંશી ઈક્ષ્વાકુકુલાત્પન્ન પ્રસન્ન અથવા સ્પેનજિત રાજાના પુત્ર યુવનાશ્વને પુત્ર આની ઉત્પત્તિ આ પ્રમાણે થઈ હતી : યુવનાશ્વને સેા સ્ત્રીએ હતી. તેમાંથી કાઈનેય સતતિ ન હતી. તેણે સહસ્રાવધિ યજ્ઞ કર્યા તે પણ કાંઈ સંતતિ થઈ નહિ, તેથી ઉદાસ થઈ મ`ત્રીને રાજ્યકારભાર સાંપી અરણ્યમાં ગયા. અરણ્યમાં ફરતા ફરતા એક રાતે ભાગવતે આશ્રમે ગયે. ત્યાં ઋષિએ તેને સત્કાર કરી ભોજન આપ્યુ. પછી સર્વ ઋષિએ નિદ્રિત થયા એટલે આ પણ સૂતા. પરંતુ તૃષા લાગવાથી રાત્રે જાગ્રત થઈ પાણી શેાધવા લાગ્યા, તે વેદીમાં જળથી પૂર્ણ એવા એક કળશ તેની દૃષ્ટિએ પડયેા. તેમાંથી તેણે પાણી પીધું તે પાછે નિદ્રાવશ થયા. પ્રાતઃકાળે નિત્યનિયમ પ્રમાણે ઋષિ ઊઠી સ્નાનસંધ્યા કર્યા પછી વેદીમાં જુએ છે તેા કળશ ખાલીખમ નજરે પડયા. આ ઉપરથી એમાંના પાણીનું શું થયું, તે સને એની પૂછપરછ કરતાં હતા, એટલામાં યુવનાશ્વ પણ સ્નાનસન્ધ્યાથી પરવારી ત્યાં આવ્યું. એ જળ રાત્રે મેં પીધું એમ તેણે કહ્યું ત્યારે ઋષિએ કહ્યું કે આ તેં શુ કર્યું ? એ જળ પુત્રપ્રાપ્તિ કરવા માટે અભિમત્રિત હતું. હરશે; થયું તે થયું, પણ હવે તને ગર્ભ રહ્યો છે એમ જાણજે. | ભાર૰૧૦ અ૦ ૧૨૬, ૦ ઋષિના કહ્યા પ્રમાણે યુવનાશ્વને ગર્ભ રહ્યો અને પૂર્ણ કાળ પિતાની
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy