SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ માંબુધિ માંબુધિ વિશ્વામિત્રફુલેત્પન્ન એક ઋષિ. માયા પરમેશ્વરની લીલારૂપ શક્તિ, માયાપુરી એક પુરીવિશેષ, માયાવતી શિવે કામને બાળી નાખતાં તેની રતિ નામની સ્ત્રી, કામદેવ દ્વાપરમાં કૃષ્ણને પેટે જન્મ ધારણ કરશે એવુ... જાણીને, અને તેને હાથે શારાસુરનું મૃત્યુ છે એ લક્ષમાં રાખી, આ નામ ધારણ કરી કામને મળવા એ અસુરને ઘેર રહી હતી. માયાવિ માયાસુરને હેમા અપ્સરાથી થયેલા ખે પુત્રામાંના મોટા / વા૦ રા૦ ઉત્તર૦ સ૦ ૧૨. મારિષ પુરુષશ્રેષ્ઠ / ભાગ૦ ૬-૫-૩૨. મારિષા નદીવિશેષ / ભી૦ ૯–૩૬. મારીચ મરીચિ ઋષિના પુત્ર, એટલે આ નામ કશ્યપ ઋષિનું છે. મારીચ (૨) એક બ્રહ્મર્ષિ (૨. કશ્યપ શબ્દ જુએ.) મારીચ (૩) નુપુત્ર દાનવામાં એક વૈશ્વાનર દાનવની બે કન્યા પુલેમા અને કાલકા આની સ્ત્રીએ હતી અને તેનાથી પૌલેમ અને કાલકેય એવા મે પુત્ર થયા હતા. મારીચ (૪) સુંદ રાક્ષસથી તાટકા રાક્ષસીને થયેલા મે પુત્રામાંના જ્યેષ્ઠ. / વા૦ રા. બાલ॰ સ૦ ૨૫. • આ દસ હજાર હાથીઓના બળવાળા હેાઈ સુમાલી રાક્ષસના ચાર અમાત્યમાંના એક હતા. / વા૦ રા૦ સુંદર સ૦ ૧૧, ૭ આ કાંઈ કાળપત પેાતાની માતા સાથે મલદ અને કરૂષક આ દેશની વચ્ચે રહેતા હતા અને તેની સમીપ જ રહેતા વિશ્વામિત્ર ઋષિના યજ્ઞમાં, પેાતાના ભાઈ સુબાહુ સાથે વિઘ્ન કરતા. એક વેળા નિત્યનિયમ પ્રમાણે, આ વિઘ્ન કરવા ગયા હતા ત્યાં વિશ્વામિત્રના યજ્ઞના રક્ષણુ માટે આવેલા રામ એના ભાઈ પર બાણુ છેાડયુ તેથી તે તત્કાળ મરણ પામ્યા. ત્યાંથી આ જે ઊડયે। તે કેટલાંયે યેાજન જઈ સમુદ્રમાં પડયો. તે પછી આ રાવણના આશ્રિત થઈ લંકામાં જ રહ્યો, કારણ કે આની માતા પણ રામચંદ્રને હાથે પહેલાં મરણ પામેલી હતી, એટલે પૂર્વોક્ત સ્થળે એનું કાઈ જ રહ્યું ન હતું. પછી થાડે જ કાળ ૬૪ મારીચ સીતા અને લક્ષમણુ સહિત રામ પંચવટીમાં રહ્યાં છે એવું આછું સાંભળ્યુ. એટલે પૂનું વેર સંભારી, બે રાક્ષસેાને સાથે લઈ આ ત્યાં ગયે અને મ્રુગરૂપ ધારણ કરી આસપાસ ફરવા લાગ્યા. રામે આ કપટ જાણવાથી તેના તરફ બાણુ ફૈ કયાં તેથી એ રાક્ષસ તા તત્કાળ મરણ પામ્યા. અને પેાતે મહાકષ્ટ નાસી છૂટયો તે પુન: રામ સામેા કદી આવ્યા જ નહિ. / વા૦ રા॰ અરણ્ય સ ૩૮-૩૯. કાંઈ કાળે, રાવણને, સીતાનું હરણ કરી લાવવાની બુદ્ધિ ઉત્પન્ન થવાથી, તે આની પાસે આવ્યા, અને શૂપણખાને મુખેથી સાંભળેલું સીતાનુ` સૌંદર્ય, તેમ જ ખુરાદિ રાક્ષસેાના વધ ઇત્યાદિ વૃત્તાંત તેને કહી, કહેવા લાગ્યા કે, તું સુંદર મુગરૂપ ધારણ કરી મારી સાથે પ'ચવટીમાં ચાલ, સીતાનુ હરણ કરી લાવવામાં મને સહાયરૂપ થા, રાવણુનુ` આ ખેલવું સાંભળતાં જ તેનુ" મુખ ઊતરી ગયુ. અને એણે રાવણને રામબાણુથી વીંધાઈ હું સમુદ્રમાં જઈ પડથો ઇત્યાદિ વૃત્તાંત જણાવ્યા બાદ કહ્યું કે રાજ, રત્ન, રમણી, રથ ઇત્યાદિ રકારાદિ શબ્દો મારે કાને પડતાં જ હું ભયથી થથરું છું એટલે રામની વાત સુધ્ધાં મારી આગળ કરશે! નહિ. આથી છેવટે રાવણે, તું જો મને મદદ નહિ કરે તા હું તને મારી નાખીશ એવું આને કહ્યું, ત્યારે નિરુપાયે તેણે એની વાત માન્ય કરી / વા૦ રા૦ અરણ્ય સ૦ ૪૦-૪૧, ૭ સારાંશ કે મારીચ રાવણુની જોડે પહેંચવટીમાં ગયા અને ત્યાં સુંદર મૃગના વેશ ધારણ કરી અર્ધું સીતાના મનમાં આના જેવા જ ચામડાની કંચુકી મારે જોઈએ એવી લાભબુદ્ધિ ઉત્પન્ન કરી. રામે આની પાછળ પડી અને માર્યાં, પરંતુ મરણ સમયે “હું લક્ષમણુ ધા૨ે ! હે લક્ષ્મણ ધાએ!” એવા માયાવી દીન પાકાર કર્યો, જે સાંભળવાથી સીતાએ લક્ષમણને રામની વહારે મેાકયેા. આ સધિના યોગ સાધી રાવણે સીતાનું હરણ કરી, તેને લંકા લઈ જઈ અશાવનમાં રાખી / વા૦ રા૦ અરણ્ય૦ સ૦ ૪૨– ૪૪; ભાર૰ વન અ૦ ૨૭૮.
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy